ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા 'સખી વન સ્ટોપ સેન્ટર'ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
#Gandhinagar #DistrictCollectorGandhinagar #SakhiOneStopCentre #WomenEmpowerment #GoodGovernance
1
2
297
ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ‘હિટ એન્ડ રન વળતર યોજના-૨૦૨૨’ હેઠળ જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ.
#Gandhinagar #DistrictCollectorGandhinagar #PublicWelfare #GoodGovernance
ગોલથરા ગામે રાત્રિ વિશ્રામ બાદ વહેલી સવારે સરકારી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો યોગાભ્યાસમાં જોડાયા.
#Yoga #HealthyLifestyle #Gujaratીએમ
🌱 પ્રાકૃતિક ખેતી – સ્વસ્થ ધરતી, સમૃદ્ધ ખેડૂત અને સ્વસ્થ સમાજનું આધારસ્તંભ!
આજે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં સહભાગી બન્યા.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલની મુલાકાત લઈ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો તથા પ્રાકૃતિક ખેતીના અનુભવો અને સફળતાની ગાથાઓ જાણી.
#NaturalFarming #પ્રાકૃતિકકૃષિ #કૃષિ #Gandhinagar #Farmers #સ્વસ્થગુજરાત #ગ્રામકલ્યાણ
1
12
ગ્રામ્ય જીવન સાથે જોડાણ અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રેરણાદાયી સંદેશ!
માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કલોલ તાલુકાના ગોલથરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કરી, વહેલી સવારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો.
@ADevvrat
યોગ અને પ્રાણાયામના માધ્યમથી નિરોગી જીવન, શારીરિક સ્વસ્થતા અને માનસિક શાંતિનો સંદેશ આપતાં તેમણે યોગને દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા પ્રેરણા આપી.
#Gandhinagar #Yoga #HealthyLifestyle #GovernorGujarat #Gujarat
1
39
નારદીપુર ગામે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ભારતની અખંડિતતાના પ્રતીક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પી વંદન કર્યા.
@ADevvrat @CMOGuj @sanghaviharsh @InfoGandhinagar
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, સરપંચ શ્રી રચનાબેન ઠાકોર તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
#SamvidhanGauravDiwas #ConstitutionDay #Gandhinagar #Gujarat
41
"આપણું ગાંધીનગર, વિકસતું ગાંધીનગર"
#આપણું_ગાંધીનગર #GandhinagarNews
#GNR #Gandhinagar
@CMOGuj @InfoGandhinagar @JayantiRavi
238
જનસમસ્યાઓનું સંવેદનશીલતાથી નિરાકરણ, સુશાસનની સાચી ઓળખ!
ગાંધીનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને અરજદારોની રજૂઆતોને સંવેદનાપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોને સત્વરે ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી.
#Gandhinagar #SWAGAT #GoodGovernance
પાણી, જમીન, વીજ જોડાણ, ભૂગર્ભ લાઈન અને દબાણ સહિતના પ્રશ્નો અંગે આવેલી 14 અરજીઓમાંથી 11 પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું.
નાગરિકોની સમસ્યાઓનું સમયબદ્ધ અને અસરકારક નિવારણ એ સુશાસનની પ્રતિબદ્ધતા છે.
#CitizenCentricGovernance #Gujarat
@CMOGuj
@sanghaviharsh
57
"આપણું ગાંધીનગર, વિકસતું ગાંધીનગર"
#આપણું_ગાંધીનગર #GandhinagarNews
#GNR #Gandhinagar
@CMOGuj @InfoGandhinagar @JayantiRavi




























