બેંગલુરુમાં Rivaba Jadjea છવાયા, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027 માટે રોકાણકારોને આમંત્રણ આપ્યું
બેંગલુરુના ઉદ્યોગ અગ્રણીઓ સાથે સંવાદ કરીને તેમણે ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું
'વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત' ના લક્ષ્ય સાથે ઔદ્યોગિક વિકાસ અને ભાગીદારી પર ભાર મૂક્યો
#RivabaJadeja #VibrantGujaratSummit2027 #Bengaluru #Jamawat #Jamawatupdate
અમેરિકામાં વાવાઝોડાને કારણે 6,000 ફ્લાઇટ્સ મોડી અને 150 રદ, દરિયામાં ઊંચા મોજાંથી પૂરનું જોખમ વધ્યું.
#USStorm #Thanksgiving2026 #FlightDelay #Jamawat
2
636
ભારતમાં પાકિસ્તાની કન્ટેન્ટ સ્ટ્રીમ ન કરવા કેન્દ્ર સરકારનો નેટફ્લિક્સને સ્પષ્ટ આદેશ, ફિલ્મ સંગઠનોએ PM મોદીને લખ્યો પત્ર.
#NetflixIndia #PakistaniContent #IndianGovernment #Entertainment #Jamawat
19
1,353
સુરત નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચનો સ્ટે, કમિશનર અને ચેરમેનને હાજર રહેવામાંથી રાહત.
#Surat #GujaratHighCourt #DemolitionCase #SMC #Jamawat
620
સુરત આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ 12 પડતર માંગણીઓ મુદ્દે ધરણાં પર ઉતર્યા.
#Surat #IncomeTaxDepartment #GujaratNews #Protest #Jamawat
9
849
સુરતના કામરેજમાં નંબર પ્લેટ ઢાંકી બાઇક રેસિંગ અને સ્ટંટ કરતા યુવકોને પોલીસે જાહેરમાં માફી મંગાવી.
#SuratRuralPolice #Kamrej #BikeStunt #LawAndOrder #Jamawat
4
740
ગુજરાતમાં 12,993 પોલીસકર્મીઓની ભરતીની વિગતો જાહેર, 26 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી થશે.
#GujaratPolice #PoliceRecruitment #Lokrakshak #OJAS #Jamawat
28
1,414
ખેડાના સેવાલીયામાં લક્ઝરી બસમાંથી 4 પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો, MP અને અમદાવાદના સપ્લાયર સામે ફરિયાદ.
#KhedaPolice #Sevaliya #IllegalWeapons #Jamawat #Jamawatupdate
613
નશાના દૂષણ સામે સુરત પોલીસની વાલીઓને ખાસ અપીલ, સંતાનના બેગમાં આ વસ્તુઓ મળે તો ધ્યાન રાખજો.
#SuratPolice #DrugAwareness #ParentsAlert #YouthSafety #Jamawat #Jamawatupdate
594
તિરુપતિ બાલાજી મંદિરમાં બિઝનેસમેને પોતાની ઓળખ ગુપ્ત રાખી 121 કિલો સોનાના ઘરેણાં ચઢાવ્યા.
#TirupatiBalaji #GoldDonation #TTD #Jamawat #Jamawatupdate
5
891
AAP નેતા મનોજ સોરઠિયાના 'એમાં મારે શું' પુસ્તકનું અમદાવાદમાં વિમોચન, લોકશાહી અને મતદાન પર ભાર.
#AamAadmiParty #GujaratPolitics #Democracy #Ahmedabad #ManojSorathiya #Jamawat #Jamawatupdate
26/11 મુંબઈ હુમલાને 18 વર્ષ: આ હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષો અને વીર શહીદોની શહાદતને નમન.
#2611MumbaiAttacks #NeverForget #MumbaiTerrorAttack #Jamawat #Jamawatupdate
2
695
પોલીસ અધિકારીઓ પાસેથી 50 લાખ પડાવનાર પિતા-પુત્રની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
#AhmedabadCrimeBranch #GujaratPolice #FraudAlert #Jamawat #Jamawatupdate
1,036
અમદાવાદના પકવાન ચાર રસ્તા પર કેપ્સ્યૂલ સિસ્ટમ લાગુ થતા માત્ર 40 સેકન્ડમાં રોડ ક્રોસ થશે.
#AhmedabadTraffic #PakwanCrossRoad #SGHighway #Jamawat #Jamawatupdate
1
30
2,085
વધુ ખાંડ, મીઠું અને ફેટવાળા ફૂડ પેકેટ પર 'લાલ ષટ્કોણ' લેબલ ફરજિયાત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ.
#SupremeCourt #FoodSafety #HealthNews #Jamawat #Jamawatupdate
936
કાલાવડ રોડ પર ASIને ધમકી આપનાર પોલીસ પુત્રને માલવિયાનગર પોલીસે શીખવાડ્યો કાયદાનો પાઠ!
#KalawadRoad #TrafficPolice #MalaviyanagarPolice #Jamawat #Jamawatupdate
ચૌધરી-પાટીદાર એકતા પર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું મોટું નિવેદન, "આપણા મૂળ અને સંસ્કૃતિ એક જ છે"
#Patan #KiritPatel #Patidar #ChaudharySamaj #CommunityUnity
પોરબંદર LCBએ 3.50 કરોડથી વધુની કિંમતની 3.540 કિલો 'એમ્બરગ્રીસ' સાથે શખ્સોને ઝડપી ફોરેસ્ટ વિભાગને સોંપ્યા.
#Porbandar #Ambergris #GujaratPolice #WildlifeCrime #Jamawat #Jamawatupdate
અમરેલીના સાવરકુંડલામાં નવો બનેલો સિમેન્ટ રોડ લસરપટ્ટી બનતા વાહનચાલકો સ્લીપ થયા, સમગ્ર ઘટના CCTVમાં કેદ.
#Amreli #Savarkundla #Gujarat #RoadSafety #CCTVFootage #Jamawat #Jamawatupdate
2
999










