श्रद्धेय अशोक सिंघल जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि।
राम जन्मभूमि आंदोलन में उनका नेतृत्व, सनातन धर्म के प्रति समर्पण और समाज जागरण की उनकी अटूट साधना सदैव स्मरणीय रहेगी। उनका तप व त्याग हर पीढ़ी को सशक्त करता रहेगा।
ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ...
‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’એ જર્મનીના બર્લિન ખાતે જીત્યો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’...
#VadnagarWinsRedDot
ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન શ્રી હીરાજી ડામોરના નિધનના સમાચાર અત્યંત દુઃખદાયી છે.
પરમ કૃપાળુ પરમાત્મા સદ્ગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏
अपना समग्र जीवन समाज सेवा में अर्पित करने वाले परम पूज्य श्री जलाराम बापा जी की जयंती के शुभअवसर पर आप सभी को हार्दिक शुभकामनाएं. #JalaramJayanti
आप सभी को आस्था, पवित्रता एवं सूर्य उपासना के महापर्व छठ पूजा की हार्दिक शुभकामनाएं।
#chhathpooja
भूदान आंदोलन के प्रणेता, महान स्वतंत्रता सेनानी भारत रत्न आचार्य विनोबा भावे जी की पुण्यतिथि पर उन्हें विनम्र अभिवादन।🙏🏻
जन-जन के नायक और संघर्ष के प्रतीक भगवान बिरसा मुंडा जी को जयंती पर कोटि-कोटि श्रद्धांजलि।
जनजातीय गौरव दिवस पर आदिवासी संस्कृति और वीरता को प्रणाम।
નવાગામ સ્થિત શ્રી એલ.પી. કાકડિયા પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી એલ.પી. કાકડિયા વિદ્યાભવનના ગૌરવવંતા ૩૧ વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત 'ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન સમારોહ - ૨૦૨૬' માં સહભાગી થયો.
આ ગરિમામય અવસરે ઉપસ્થિત મહાનુભાવો, શાળા ટ્રસ્ટીગણ, શિક્ષકગણ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. સંસ્થાની ૩૧ વર્ષની શૈક્ષણિક યાત્રાને બિરદાવી સૌને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી.
#RupalaForRajkot #LPKakadiyaVidyabhavan #Navagam #AlumniMeet #31YearsOfExcellence
નૂતન વર્ષના મંગલ પ્રારંભે સ્નેહ, સંવાદ અને શુભકામનાઓનું આદાન-પ્રદાન!
વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષ નિમિત્તે રાજકોટ શહેર ભાજપ 'કમલમ' કાર્યાલય ખાતે આયોજિત સ્નેહમિલન સમારોહમાં સહભાગી થયો.
રાજકોટ શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, અગ્રણીઓ અને નિષ્ઠાવાન કાર્યકર્તા મિત્રો સાથે મળીને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવે તેમજ રાજકોટ અને રાષ્ટ્રના વિકાસની આ યાત્રા અવિરત આગળ વધતી રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી.
#RupalaForRajkot #NutanVarshabhinandan #RajkotBJP #Kamalam #Snehmilan
4
40
શ્રદ્ધા, ભક્તિ અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ!
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખજૂરી ગામ ખાતે નવનિર્મિત 'દિવ્યવન મોક્ષ મંદિર' ના આંગણે આયોજિત ભવ્ય 'શિવકથા જ્ઞાનયજ્ઞ તેમજ શિવરુદ્ર મહાયજ્ઞ' મહોત્સવમાં સહભાગી થવાનું સૌભાગ્ય સાંપડ્યું.
પૂજ્ય સંતો-મહંતોની દિવ્ય ઉપસ્થિતિ અને વક્તા શ્રી દીપાલી દીદીના મુખારવિંદે વહેતી શિવકથાનું રસપાન કરી ધન્યતા અનુભવી.
આ પાવન અવસરે ગ્રામજનો, આયોજક પરિવાર અને મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી દેવાધિદેવ મહાદેવના ચરણોમાં સૌની સુખાકારી તથા સમૃદ્ધિ કાજે પ્રાર્થના કરી અને આ ભવ્ય ધાર્મિક આયોજન બદલ સમસ્ત ખજૂરી ગ્રામજનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા.
#RupalaForRajkot #HarHarMahadev #ShivKatha #Khajuri #Vadia
इनके कदम बढ़ें—यही हमारी सोच, यही हमारी आस,
क्योंकि बच्चों के मजबूत भविष्य में ही छिपा है भारत का विकास।
बाल दिवस की हार्दिक शुभकामनाएँ!
સર્વે ખમીરવંતા ગુજરાતીઓને લાભપાંચમની શુભેચ્છાઓ !
લાભમંચમના અવસરે સૂર્યનું પ્રત્યેક કિરણ આપના વ્યવસાયમાં સમૃદ્ધિ લઈને અવતરે તથા મંગલમય ઊર્જાઓ આપના વ્યવસાય સ્થાનને પોંખે તેવી શુભકામનાઓ !
#labhpancham
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને આપણા સૌના માર્ગદર્શક માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું ગુજરાતની ધન્ય ધરા પર ભાવભર્યું સ્વાગત છે.
LIVE: PM Shri @NarendraModi ji inaugurates, lays foundation stone and flag off various development projects in Bengaluru
nitter.cf/i/broadcasts/2mdrEzPLR…
LIVE: PM Shri @NarendraModi Ji participates in the Kisan Tak Bharat Agriculture Conference
nitter.cf/i/broadcasts/2LPrQqABd…



































