Ahmedabad Rural Police (@AMD_RuralPolice) header
Ahmedabad Rural Police (@AMD_RuralPolice) profile picture

Official account of Ahmedabad Rural Police Emergency: Dial 112

Makarba, Ahmadabad City
Joined January 2018
Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)
દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન સુરક્ષા તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી સાણંદ જીઆઇડીસી ખાતે પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સાણંદ વિભાગ, સાણંદ GIDC PI, સાણંદ-ખોરજ તાલુકા પંચાયત સભ્યો, વિસ્તારના ઉદ્યોગપતિઓ, GIDC ઈન્ડસ્ટ્રીયલ યુનિટ્સના સેક્યુરિટી ઈન્ચાર્જ, HR હેડ્સ, SIA હેડ્સ, સેક્યુરિટી એજન્સીઓના માલિકો તેમજ એરિયા હેડ્સ અને GISF ઈન્ચાર્જ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તહેવારો દરમિયાન વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અંગે સઘન ચર્ચા કરવામાં આવી. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
53
📢 અમદાવાદ ગ્રામ્ય પોલીસ – મહત્વપૂર્ણ જાહેરાત 🚔 TRB ભરતી પ્રક્રિયા અંતર્ગત મૌખિક ઇન્ટરવ્યુ (Oral Interview) અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં TRB (ટ્રાફિક રોડ બ્રિગેડ) સભ્યોની ભરતી પ્રક્રિયામાં લેખિત અને શારીરિક કસોટી સફળતાપૂર્વક પાસ કરેલ તમામ ઉમેદવારોને આખરી પસંદગી માટે મૌખિક ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. 📅 તારીખ: ૦૫/૧૧/૨૦૨૬ (ગુરુવાર) ⏰ સમય: સવારે ૦૯:૦૦ વાગ્યે 📍 સ્થળ: પોલીસ મુખ્ય મથક, મકરબા, અમદાવાદ ગ્રામ્ય 📑 સાથે લાવવાના જરૂરી અસલ દસ્તાવેજો: 1. શૈક્ષણિક લાયકાતની માર્કશીટ તથા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC). 2. આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / માન્ય ઓળખપત્ર. 3. તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ. ⚠️ ખાસ સૂચનાઓ: - તમામ ઉમેદવારોએ સવારે ૦૯:૦૦ વાગ્યા પહેલાં સ્થળ પર હાજર રહેવું. - મોડા આવનાર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં. - યોગ્ય અને શિસ્તબદ્ધ ગણવેશ/પોશાકમાં હાજર રહેવું. 📲 આ સૂચના તમામ સફળ ઉમેદવારો અને સંબંધિત ગ્રુપમાં વધુમાં વધુ શેર કરશો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ #AhmedabadRuralPolice #TRBRecruitment #OralInterview #GujaratPolice #TrafficRoadBrigade @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
1
4
219
અજાણ્યા નંબર પરથી આવતી દિવાળી ગ્રીટિંગ PDF ફાઈલ ફોન માટે જોખમી સાબિત થઈ શકે છે, સાવધાન રહો! સાયબર સ્માર્ટ બનો અને સુરક્ષિત રહો. #CyberSafety #GujaratPolice #AhmedabadRuralPolice #CyberFraud #StaySafe #1930CyberHelpline @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
1
1
574
Congratulations to PI Y G GURJAR on receiving the prestigious Kendriya Grihmantri Dakshata Padak - 2026 @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
5
10
289
એકતા દિવસ નિમિત્તે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા શેલા, બોપાલ ખાતે #RunForUnity નું આયોજન કરાયું. આ પ્રસંગે SP શ્રી અમદાવાદ ગ્રામ્ય, DySPશ્રીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો. 💪 @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
1
2
133
એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમના પ્રતીક, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી નિમિત્તે શત શત નમન. 🇮🇳🙏 #NationalUnityDay #SardarVallabhbhaiPatel #RashtriyaEktaDiwas #UnityInDiversity #AhmedabadRuralPolice #GujaratPolice #EktaDiwas @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
3
4
127
ઓફરની લાલચમાં આવી અજાણી લિંક પર ચૂકવણી ન કરો; તે તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે. સાયબર સ્માર્ટ બનો, સુરક્ષિત રહો! મદદ માટે 1930 પર કૉલ કરો. હ #GujaratPolice #CyberSmart #DiwaliShopping #CyberSafety @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
2
1
139
ઓફરની લાલચમાં અજાણી લિંક કે APK ફાઇલ ડાઉનલોડ ન કરો; તે તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે. સાયબર સ્માર્ટ બનો, સુરક્ષિત રહો! મદદ માટે 1930 પર કૉલ કરો. #GujaratPolice #CyberSmart #DiwaliShopping #CyberSafety @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
2
1
113
ચાંગોદર પોલીસ સ્ટેશન દ્વારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સાણંદ વિભાગની અધ્યક્ષતામાં દિવાળીના તહેવાર નિમિત્તે ગોડાઉન માલિક, ફેક્ટરી માલિક, સિક્યુરિટી એજન્સી તેમજ સોસાયટીના ચેરમેનોની મીટીંગ યોજવામાં આવેલ. જેમાં દિવાળીના તહેવાર દરમિયાન રાખવામાં આવતી સુરક્ષા અને સાવચેતીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
3
8
380
Not every DM deserves a reply! 💜✨ Stay smart, protect your privacy, and block unwanted contacts. Your safety comes first, online and offline! 🛡️📱 #CyberSafety #OnlineSafety #WomenSafety #StaySafeOnline #CyberAwareness #AhmedabadRuralPolice #GujaratPolice #DigitalSafety #StopCyberCrime @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
3
98
વડીલોને સાયબર છેતરપિંડીથી બચાવો—OTP કે અંગત વિગતો કોઈને ક્યારેય ન આપો! મદદ માટે સંપર્ક કરો: ૧૯૩૦ અથવા ૧૧૨. #CyberCrimeAwareness #AhmedabadRuralPolice #SafeBanking #Dial1930 #gujaratpolice @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
2
152
A responsible citizen follows traffic rules, values road safety, and drives with care. 🚦💙 Zero Challans, Responsible Driving! 🪖✨ #AhmedabadRuralPolice #GujaratPolice #RoadSafety #TrafficRules #ResponsibleCitizen #SafeDriving #TrafficAwareness #ZeroChallan @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
1
1
1
197
ન અજાણી લિંક, ન સાયબર ફ્રોડની ચિંતા! 🛡️ મજબૂત પાસવર્ડ અને 2FA વાપરી એકાઉન્ટ રાખો સુરક્ષિત. કોઈપણ સાયબર છેતરપિંડી થાય તો તાત્કાલિક ડાયલ કરો: 1930 #CyberAwareness #GujaratPolice #AhmedabadRuralPolice #StayAlert #Dial1930 #OnlineSafety @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
3
2
311
📢 અમદાવાદ ગ્રામ્ય પોલીસ – મહત્વપૂર્ણ સૂચના 🚔 TRB ઉમેદવારો માટે અગત્યની જાણકારી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં TRB સભ્યોની ભરતી અંતર્ગત લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોએ પોતાના અસલ દસ્તાવેજોની ચકાસણી (Document Verification) માટે નીચે જણાવેલ સ્થળે સમયસર હાજર રહેવું. 📅 તારીખ: ૨૬/૧૦/૨૦૨૬ (સોમવાર) ⏰ સમય: સવારે ૧૦:૦૦ વાગ્યે 📍 સ્થળ: પોલીસ મુખ્ય મથક, મકરબા, અમદાવાદ ગ્રામ્ય 📑 ખાસ સૂચના: જરૂરી દસ્તાવેજોની યાદી મુજબ તમામ દસ્તાવેજો સાથે રાખવા. આધાર કાર્ડ, PAN કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટમાંથી ફોટાવાળા કોઈપણ ૨ અસલ પુરાવા સાથે લાવવા ફરજિયાત છે. ⚠️ તમામ ઉમેદવારોએ સૂચનાનું પાલન કરી સમયસર હાજર રહેવું. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
2
8
1,637
🚦 Camera or Police? The choice is yours! Follow traffic rules and stay safe. 👮‍♂️ 🚨 Emergency: 112 | Cyber Crime: 1930 #AhmedabadRuralPolice #GujaratPolice #TrafficRules #RoadSafety @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
2
1
222
Honouring the supreme sacrifice, courage, and unwavering dedication of our brave personnel who laid down their lives in the line of duty. On this Police Commemoration Day, Ahmedabad Rural Police pays heartfelt tribute to our immortal martyrs. Their valor remains etched in our hearts and inspires our daily service to the nation. 🇮🇳💐 @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
1
176
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મકરબા હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. આ પવિત્ર અવસરે IGP શ્રી અમદાવાદ રેન્જ, SP શ્રી અમદાવાદ ગ્રામ્ય તેમજ પોલીસ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા. શસ્ત્રો પ્રત્યે આદર, કર્તવ્યનિષ્ઠા અને જનસેવાના સંકલ્પ સાથે વિધિવત પૂજન કરવામાં આવ્યું. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
3
8
418
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મકરબા હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. આ પવિત્ર અવસરે IGP શ્રી અમદાવાદ રેન્જ, SP શ્રી અમદાવાદ ગ્રામ્ય તેમજ પોલીસ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા. શસ્ત્રો પ્રત્યે આદર, કર્તવ્યનિષ્ઠા અને જનસેવાના સંકલ્પ સાથે વિધિવત પૂજન કરવામાં આવ્યું. 🙏🚔 #AhmedabadRuralPolice #Dussehra #ShastraPujan #GujaratPolice #MakarbaHeadquarters @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
3
6
337
ગરબા અને ઉત્સવની મોજ વચ્ચે સુરક્ષાનો મજબૂત આધાર! ૨૪ કલાક આપણી સેવા અને સુરક્ષા માટે તૈનાત ગુજરાત પોલીસ અને SHE Team ને કોટી કોટી વંદન. 👏 #NavratriMoments #GujaratPolice #SHETeam #Suraksha #WomenSafety @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
4
11
255