વર્ષોના સંઘર્ષ પછી છેવટે ૧૬૯૫ મહેસૂલી તલાટી, કારકૂનોને 'નાયબ મામલતદાર'ના પ્રમોશન મળી ગયા છે. આશા રાખીએ એ આ ફિડર કેડરમાંથી કોઇ નાયબ કલેકટર સુધી પણ પહોંચે !
સૌને શુભેચ્છાઓ
આજરોજ મહેસુલી તલાટી મિત્ર વારીસ અલી ની રાજ્યના તમામ મહેસુલી તલાટી મિત્રો વતી રૂબરૂ માં પાટણ જિલ્લાના મહેસુલી તલાટી મિત્રો દ્વારા મુલાકાત લઈ હૂંફ આપવામાં આવી તથા સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં મળેલ ૬ લાખની સહાય નો ચેક આપવામાં આવ્યો .@GujaratTalati @ART_Sabarkantha @art_vadodara
તેમજ અડધી રાતે જરૂર પડે તો યાદ કરવા સમગ્ર રાજ્યના મહેસુલી તલાટી મિત્રો વતી જણાવ્યું ..!! યોગ્ય સમયે યોગ્ય પાત્ર ને યોગ્ય વસ્તુનું દાન એ સાચું દાન માનવામાં આવે છે
3
230
સુરત જિલ્લા રેવન્યુ પરિવાર તરફથી આયોજિત રેવન્યુ ઓફિસર,નાયબ મામલતદાર,રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટી ટિમો વચ્ચે ક્રિકેટ 7 મેચો AM/NS ક્રિકેટ ગ્રાઉન્ડ હજીરામા ખાતે રેવન્યુ તલાટી ની ટિમ એ ફાઇનલ મા પહોંચી6 ટિમો સાથે ખરાખરી ના જંગ બાદ ફાઇનલ મા પણ જીતી.CONGRATS REVENUE TALATI TEAM.
જી.સુરત તા.ઉમરપાડાના રેવન્યુ તલાટી સ્વ.આશીષભાઈ ચૌધરી નું તા..31/10/2022 એ આકસ્મિક અવસાન થતાં સ્વર્ગસ્થ ના પત્ની ને *એસોશિયન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત સ્ટેટ* તરફથી રૂ. 6,06,802 /-મૃત્યુ સહાય તા.18/12/22 રવિવાર ના રોજ ART SURATના પ્રમુખ શ્રી ના હસ્તે અર્પણ થયો.
//શુભમ્ ભવતું//
ASSOCIATION OF REVENUE TALATI SURAT retweeted
Replying to @CMOGuj
હવે શું રણનીતિ છે સરકારની ખ્યાલ નથી આવતો. ઉચ્ચત્તર પગાર ધોરણ લાગુ પડી ગયું છે. હંગામી પ્રમોશન આપી દેવાયું છે. નાણાકીય બોજનો કોઈ પ્રશ્ન નથી.. તો કાયમી પ્રમોશન ક્યારે..?
@CMOGuj
@Bhupendrapbjp
@sanghaviharsh
@ARTSURAT3
@GujaratTalati nitter.cf/ArtSomnath/status/1571…
ASSOCIATION OF REVENUE TALATI SURAT retweeted
ભારે વરસાદથી પાણી ભરાવાને કારણે સુરત જિલ્લાના નીચે જણાવેલ રસ્તાઓ બંધ કરેલ હોય તેની સામે દર્શાવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા વિનંતી છે. @CMOGuj @pkumarias
તા.ઉમરપાડા જી.સુરતના રેવન્યુ તલાટી સ્વ.નરેન્દ્રભાઈ નવીનભાઈ ચૌધરી ના પત્ની ને રાજ્ય રેવન્યુ તલાટી મહામંડળ ના 5,75,851/-તથા સુરત જિલ્લા રેવન્યુ તલાટી મંડળ ના અલગ 21,000/-એમ મળી કુલ 5,96,851/-મૃત્યુ સહાય આજ તા.31/05/2022 ના મંગળવારના રોજ અર્પણ કરવામાં આવેલ છે.
//શુભમ્ ભવતું//
ASSOCIATION OF REVENUE TALATI SURAT retweeted
મતદારયાદીમાં હજુ સુધી તમે તમારું નામ નથી નોંધાવ્યું તો હમણાં જ વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરો
અને તમારું નામ મતદારયાદીમાં નોંધણી કરાવો...
Download Voter Helpline App Now
Link - https://nitter.cf/t.co/YGymWm63Ct
#CEOGujarat #GoRegister #ElectionDepartment #IPL2022 #Gujarat #Ahmedabad
ASSOCIATION OF REVENUE TALATI SURAT retweeted
રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખત ના બજેટમાં જૂની પેંશન યોજના લાગુ કરીને ગુજરાત રાજ્યના કર્મચારીઓની માગણી છે જે ધ્યાને લેવા વિનંતી છે @Bhupendrapbjp @CMOGuj
Operations *Ganga*
We will try to Supporting.યુક્રેન ના અસરગ્રસ્ત ભારતીય લોકો ની ઓળખ અને મદદ માટે નો સંનિષ્ઠ પ્રયાસ...TEAM ART SURAT
@PMOIndia @CMOGuj @CRPaatil
@collectorsurat @sdmkamrej @abpasmitatv
ASSOCIATION OF REVENUE TALATI SURAT retweeted
कर्मचारियों का बनता अधिकार
पुरानी पेंशन जल्दी दे सरकार..
#restore_ops_gogujarat
@CMOGuj @Bhupendrapbjp
@CRPaatil
@KanuDesai180
@RonakABPAsmita @devanshijoshi71
@tv9gujarati
@Zee24Kalak
@VtvGujarati
@pmoindia
ASSOCIATION OF REVENUE TALATI SURAT retweeted
NPS बाजार से जुड़ा हुआ है। कर्मचारियों को पेंशन की एक विशिष्ट राशि की गारंटी नहीं है।
@pmoindia @cmogujarat @crpaatil
@isudan_gadhvi
@shaktisinhgohil
@vtvgujarati
@abpasmita
@aajtak
@ravishndtv
#NPS_QUIT_INDIA
#NPS_QUIT_INDIA
#NPS_QUIT_INDIA #NPS_QUIT_INDIA #NPS_QUIT_INDIA
ASSOCIATION OF REVENUE TALATI SURAT retweeted
દરેક શાખાના કર્મચારી એક મંચ પર ભેગા થઈ રહ્યા છે. જો આપ પણ સરકારી કર્મચારી હોવ તથા નવી પેન્શન યોજનામાં આવતા હોવ તો તા.૦૨/૦૧/૨૦૨૨ ના રોજ સુરત ખાતે ના પ્રોગ્રામ માં આવી શકો છો.
કોઈ પણ પ્રશ્ન હોય તો સંપર્ક કરો:૯૮૨૪૦૪૧૮૩૩
youtu.be/Qnqk21mk6JA
મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૨
તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧
ખાસ ઝુંબેશના દિવસો
તા.૧૪/૧૧/૨૦૨૧
તા.૨૧/૧૧/૨૦૨૧
તા.૨૭/૧૧/૨૦૨૧
તા.૨૮/૧૧/૨૦૨૧
સ્થળ :- આપના મતદાન મથકે.
સમય :- સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ સુધી.
@CMOGuj @pkumarias @collectorsurat @GujaratTalati
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૧-૨૨ની ૦૧/૧૧/૨૧થી શરૂ થનાર છે જેમાં તા. ૦૧/૦૧/૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવા વિનંતી છે.@CMOGuj
@CEOGujarat
@ECISVEEP @SSR20211 @collectorsurat
ASSOCIATION OF REVENUE TALATI SURAT retweeted
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૧-૨૨ની ૦૧/૧૧/૨૧થી શરૂ થનાર છે જેમાં તા. ૦૧/૦૧/૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવા વિનંતી છે.@CMOGuj
@CEOGujarat
@ECISVEEP #SSR2021-22



























