Jitendra Patel (@AdvJitendraK) profile picture

Current Affairs/GK-GS,LAW Official Account, Gandhinagar (Educational Purpose Only)

Gandhinagar, India
Joined September 2021
Photo by Jitendra Patel (@AdvJitendraK)Photo by Jitendra Patel (@AdvJitendraK)Photo by Jitendra Patel (@AdvJitendraK)Photo by Jitendra Patel (@AdvJitendraK)Photo by Jitendra Patel (@AdvJitendraK)Photo by Jitendra Patel (@AdvJitendraK)Photo by Jitendra Patel (@AdvJitendraK)Photo by Jitendra Patel (@AdvJitendraK)Photo by Jitendra Patel (@AdvJitendraK)Photo by Jitendra Patel (@AdvJitendraK)
જ્યારે તમારી સાથે જીવનમાં બધું જ સારું થઈ રહ્યું હોય ત્યારે વિનમ્ર બનવાનું ન ભુલો અને ખોટું થઈ રહ્યું હોય ત્યારે માફ કરો અને લોકો માટે સહાનુભૂતિની ભાવના રાખો.
13
તમે શેના વખાણ કરો છો અને શેને અનુસરો છો તેના પર ધ્યાન આપો. તમે શું નથી કરવા માંગતા અને શું બનવાનું અવગણવા માંગો છો તેના પર પણ ધ્યાન આપો.
17
પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશના લેપચામાં જવાનો સાથે દિવાળી ઉજવશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જવાનો સાથે દિવાળી મનાવવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા.
1
15
સાચી વાત છે.
Replying to @DhwaniRohini
લાખો કરોડો નું અનાજ APMC , ગંજ બજારમાં , ગોદામ માં સગવડો નાં અભાવ થી જ્યારે વરસાદ માં બહાર પલડતું હોય છે ત્યારે ફોટા મંગાવતા હોય તો ? હજારો ટન અનાજ ગોદામમાં સડી રહ્યું હોય છે તે ફોટા મંગાવતા હોય તો ? રેશનિંગ ની દુકાનના ખરાબ અનાજ ના ફોટા મંગાવતા હોય તો? પત્રકાર જ છો કે બીજું કાંઈ?
43
➡️ઉકાઈ ના 20 કિલોમીટર એરિયા માં ભૂકંપ નો આંચકો આવ્યો. ➡️2.3 નો ભૂકંપ નો આંચકો આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ. ➡️આઈ એસ આર ગાંધીનગર દ્વારા ભૂકંપ ની પુષ્ટિ કરાઈ, કોઈ નુકશાન કે કોઈ જાનહાની નહિ. @infotapiadi #earthquake
1
70
11મી સપ્ટેમ્બરનો સ્વામી વિવેકાનંદ સાથે વિશેષ સંબંધ છે. 1893માં આ દિવસે તેમણે શિકાગોમાં તેમનું સૌથી ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું હતું. તેમના સંબોધનમાં વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી હતી.
1
એલિઝાબેથનું નિધન / કાળા કપડાં પહેરવા, તમામ સરકારી કામો પર રોક, 10 દિવસ બાદ અંતિમ સંસ્કાર: 'લંડન બ્રિજ ઈઝ ડાઉન' કોડ થયો લાગુ
2
વિદ્યાર્થીઓ GPSC,UPSC,SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે,યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમા શૈક્ષણિક વર્ષ 2023-24થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.
1
Jitendra Patel retweeted
ભ્રષ્ટાચાર સામે લડાઈ લડનાર સુરતના જાંબાઝ એડવોકેટ #મેહુલ_બોઘરા પર હુમલો કરવામાં આવ્યો. હુમલાને "હું સખત શબ્દોમાં #વખોડી કાઢુ છે" પોલીસ પ્રશાસન હમલાખોરો સામે કડક પગલા ભરે તેવી માંગ છે 🤔એક એડવોકેટ અન્યાય સામે અવાજ ઉઠાવે તો આ હાલત કરવામાં આવે છે તો સામાન્ય જનતા સાથે શું થતું હશે?
275
1,604
107
3,907
ભારતના સંકેત સરગરે કોમનવેલ્થ ગેમ્સ-2022માં પુરુષોની 55 કિગ્રા ઈવેન્ટમાં કુલ 248 કિગ્રા સાથે સિલ્વર મેડલ જીત્યો.
3
Jitendra Patel retweeted
Next time when you discard your half glass of extra water, recall this! #water
143
2,932
164
9,300
- રાજ્યસભામાં આજે સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની ડિલિવરી સિસ્ટમ્સ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ) સંશોધન બિલ, 2022 ચર્ચા માટે કરવામાં આવશે. - ભારતીય એન્ટાર્કટિક બિલ, 2022 આજે લોકસભામાં ચર્ચા માટે લેવામાં આવશે
1
વડાપ્રધાન @narendramodi એ નવી દિલ્હી ખાતે ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં નેવલ ઈનોવેશન એન્ડ ઈન્ડિજનાઈઝેશન ઓર્ગેનાઈઝેશન સેમિનાર 'સ્વાવલંબન' ના પ્રસંગે 'ઈન વિઝન ડોક્યુમેન્ટ ફોર અનમેન્ડ સિસ્ટમ્સ' પુસ્તકનું વિમોચન કર્યું.
ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-૨૦૧૮ની ઉમેદવારોની પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવી રહેલ છે. જેની વિગત ટુંક સમયમાં વેબસાઇટ lrbgujarat2018.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. – at Gandhinagar, India
ભારતમાં GST અમલનાં પાંચ વર્ષ પૂર્ણ.... – at Gandhinagar, India
1
વિદ્યાર્થીઓની આતુરતાનો અંત... આવનાર તલાટી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબજ જરૂરી એવું કરન્ટ અફેર્સ બુક બર્ડની યુટ્યુબ ચેનલ પર... રોજ સવારે 07:30 કલાકે. ગાંધીનગરની સુપ્રસિદ્ધ એકેડમી બુક બર્ડ સાથે જોડાઈ રહેવા બદલ આભાર. youtu.be/-5P_Y_7NsY4 – at Gandhinagar, India
કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી @nsitharaman 28 અને 29 જૂન 2022 ના રોજ ચંદીગઢમાં સવારે 11 વાગ્યે GST કાઉન્સિલની 47મી બેઠકની અધ્યક્ષતા કરશે. – at Gandhinagar, India
નીરજ ચોપડાની વધુ એક સિદ્ધિ પાવો નુર્મી ગેમ્સમાં બનાવ્યો નેશનલ રેકોર્ડ ભાલા ફેંકમાં 89.30 મીટર દૂર થ્રો ફેંક્યો હવે 89.30 મીટરનો થ્રો ફેંકી નેશનલ રેકોર્ડ બનાવ્યો ઓલમ્પિક ગેમ્સમાં મેળવી ચૂક્યા છે ગોલ્ડ મેડલ
2
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મહત્વનું નિવેદન 'રાજ્ય સરકારની યોજના માટે સોગંદનામું કરવાનુ નથી' 'લોકોએ હવે સેલ્ફ ડિક્લેરેશન કરવાનુ રહેશે'
2