Anvar S.. Juneja retweeted
દર્દનો દરિયો હશે કે વેદનાનું રણ હશે,
જ્યાં નજરને નાખશો ત્યાં જીંદગી વેરણ હશે;
આ ઉદાસીનું નગર છોડી જશો તો ક્યાં જશો?
જે અહીં છે એ દશા હર એકની ત્યાં પણ હશે;
એ જમાનો પણ હવે બહુ દૂર દેખાતો નથી,
જીવવા કાજે જરૂરી બેવડા ધોરણ હશે;
#હિમલ_પંડ્યા 💦 (1/2) ⬇
તારલાથી રાત આખી જ્યાં ભરેલી જોઈએ,
આ દિવાલો દિવડાથી પણ સજેલી જોઈએ.
જો પવનની લ્હેરખી થી બાગ આખો ડોલતો,
ફૂલ સાથે ઝૂમતી નાજુક ચમેલી જોઈએ.
આવડી ના તો મને શીખી રહ્યો બારાખડી,
આંખ અંતરની સદા ભાષા ભણેલી જોઈએ.
અનવર જુનેજા
વડગામ
મૂંઝવી રાખ્યો મને તે એષણા આખી ઉમર,
લાવ તારી ગૂંચ ને આજે ઉકેલી જોઈએ.
તાગ એનો કોણ પામ્યો છે જગતમાં ક્યાંય પણ ?
વેદનાની પોટલી માથે મૂકેલી જોઈએ.
આ ચરણને દોડતાં રાખ્યા હતા જ્યાં ઝાંઝવે,
પ્યાસની પણ આખરી આશા બચેલી જોઈએ.
અનવર જુનેજા
વડગામ
૬-૧૦-૧૯
સૌ નશાનું હું માન રાખું છું ,
પીઉં છું તોય ભાન રાખું છું.
લૂંટી જા ખાલીપો તું આવીને,
સાવ ખુલ્લું મકાન રાખું છું.
હું હલેસાં જ મારું છું ખાલી,
હાથમાં ક્યાં સુકાન રાખું છું.
કૈંક ઈચ્છાની બાળી છે લાશો,
મારી ભીતર સ્મશાન રાખું છું
રાકેશ સગર ,સાગર ,વડોદરા
ગઝલ...
*માત્ર ના પાડો નહીં, કારણ લખો,*
*ના લખો દરિયો, પરંતુ રણ લખો.*
*લ્યો હથેળી હું ધરી ઊભો રહ્યો,*
*સાવ કોરું પાનું છે, પ્રકરણ લખો.*
*ખાસ હોવાનો અભરખો ના કદી,*
*એટલું કરશો? લો, સાધારણ લખો.*
*સુગ્રથિત છો, એ મને છે જાણ પણ,*
*હો ગઝલ તો એનું બંધારણ લખો.*
~સાકેત દવે... 🌷
Anvar S.. Juneja retweeted
Beautiful and colorful
#grape 🍇🍇🍇
Anvar S.. Juneja retweeted
Replying to @AnvarSJuneja3 @DigvijaynathTi4 @tkb178 @devendratiwary3 @ShailenderVer16 @DeepakS48114536 @Latarai5 @SomSinghThapa1 @vijay2437888367 @Somnath08976511 @AmitSinghdel @HumbleIndian @BansalFazilka @CSTiwari12 @aksharda1 @HasmukhSoni17 @OBajpai @Ambiencerajat @SSharmajsr @pandey_braj @milindsuhasprad @nm0565593 @wetwokrishna @Snehlat27685620 @chandra1vinod @AF9KAscpiO8Kdi9 @drsurendrpathak @Rajat08496243 @Akpattnaik25 @UTPALKUMARGHOS6 @AnandMishra1655 @ManjuChattarjee @c9kHzyNN6hr05XK @khargharia_a @Shailendrawarad @GCHDutta @snanda54 @MOHaplu1 @JhaRoji @RadheshyamMew16 @Me_Konika @jijah395018vija @sarita25148177 @RRB3141
👍
શું કહું આ જડ હૃદયની બાબતે
અંગને બહેરુ કર્યું છે અંગતે
મારી ફાંસી રદ થઈ આ વાત પર
હું હવે જીવીશ સર્વાનુમતે
સુખના ધુમ્મસમાં ન દેખાયું જગત
તો કરી દીધી સરળતા આફતે
કોણ એવું ટોચ પર જઈને કૂદયું
સ્હેજ જોયું ઝૂકીને ઈમારતે
-ભાવેશ ભટ્ટ
एक जंगल है तेरी आँखों में
मैं जहाँ राह भूल जाता हूँ
तू किसी रेल-सी गुज़रती है
मैं किसी पुल-सा थरथराता हूँ
~ Dushyant Kumar
Anvar S.. Juneja retweeted
सुप्रभात जी।।
Replying to @vijay2437888367 @sapnajoshi122 @Somnath08976511 @AmitSinghdel @HumbleIndian @SomSinghThapa1 @devendratiwary3 @tkb178 @BansalFazilka @ShailenderVer16 @CSTiwari12 @aksharda1 @HasmukhSoni17 @DigvijaynathTi4 @OBajpai @Ambiencerajat @SSharmajsr @pandey_braj @Latarai5 @milindsuhasprad @nm0565593 @wetwokrishna @Snehlat27685620 @Chandra1Vinod @AF9KAscpiO8Kdi9 @drsurendrpathak @Rajat08496243 @Akpattnaik25 @UTPALKUMARGHOS6 @AnandMishra1655 @ManjuChattarjee @c9kHzyNN6hr05XK @khargharia_a @Shailendrawarad @GCHDutta @snanda54 @MOHaplu1 @JhaRoji @RadheshyamMew16 @Me_Konika @jijah395018vija @Sarita25148177 @RRB3141 @JugalKhetan
@vijay2437888367 @sapnajoshi122 @Somnath08976511 @AmitSinghdel @HumbleIndian @SomSinghThapa1 @MrsMeenaKumari @devendratiwary3 @tkb178 @BansalFazilka @ShailenderVer16 @CSTiwari12 @aksharda1 @HasmukhSoni17 @DigvijaynathTi4 @OBajpai @HarbirSinghSuri @Ambiencerajat @SSharmajsr @spga43y9 @pandey_braj @Latarai5 @milindsuhasprad @nm0565593 @wetwokrishna @DrVishvendu @Snehlat27685620 @Chandra1Vinod @AF9KAscpiO8Kdi9 @drsurendrpathak @Rajat08496243 @Akpattnaik25 @UTPALKUMARGHOS6 @AnandMishra1655 @ManjuChattarjee @c9kHzyNN6hr05XK @Easyteri77 @khargharia_a @Shailendrawarad @GCHDutta @snanda54 @MOHaplu1 @JhaRoji @RadheshyamMew16 @Me_Konika @jijah395018vija @Sarita25148177 @RRB3141 @rekhachaubey_ @JugalKhetan
Anvar S.. Juneja retweeted
સુખ સૌનું વાંચતા વંચાઈ ગયો
એજ વાતે આજ મલકાઈ ગયો
ઘેર ખાલી રોજ આવું હાથમાં
આજ ભૂખ્યો ભાવ અટવાઈ ગયો
ભર દરીયે હું તણાયો અેકલો
લાગણીના છે વહાણ વીંટાઈ ગયો
યાદને પણ યાદ આવે કેટલી
આંસુ પીતા હુંય ભીંજાઈ ગયો
જો પ્રિયે તું છે હવે ત્યાં હું અહીઁ
આંખ ઢળતી મધ્યે હરખાઈ ગયો
_નીતા ટુંડાયા💦
હેતની જ્યાં વાદળી વરસી ગઈ
પાંપણે થી ત્યાં ખુશી વરસી ગઈ.
દૂર અંધારું થશે તારું હવે,
આંગણામાં ચાંદની વરસી ગઈ.
ગાલ એના જો ગુલાબી થઈ ગયા,
આવતા લ્યો છોકરી વરસી ગઈ.
ટીલડીઓ ઊડવા લાગી બધે,
રેશમી આ ઓઢણી વરસી ગઈ.
ભેખ લીધો ને સફર માં નીકળ્યા,
તો ખુદાની બંદગી વરસી ગઈ.
અનવર જુનેજા
વડગા












