ગાયનાં નામે રાજનીતિ કરી અને@narendramodi સત્તા પર આવ્યા તો 30% બીફ એક્ષપોર્ટ વધી ગયુ @arjunmodhwadia #bhavnagar
Arjun Modhwadia FC retweeted
In every elections #BJP @narendramodi change their slogans and never fulfill their promise shri @arjunmodhwadia
Arjun Modhwadia FC retweeted
Replying to @anandibenpatel
@anandibenpatel ના રાજમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. @arjunmodhwadia #Lokdarbar #Bhavnagar
Arjun Modhwadia FC retweeted
ગુજરાતમાં @anandibenpatel ભાજપ સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ કરી નાખ્યું છે. @arjunmodhwadia #Lokdarbar #Bhavnagar
Arjun Modhwadia FC retweeted
Replying to @narendramodi
અમે તમારા પ્રશ્નોનો જવાબ લઈશું, જરૂર લાગે તો લડશું અને તમારી પાસે ઉભા રહીશું @arjunmodhwadia @LokDarbar
જે લોકો અત્યાર સુધી કોંગ્રેસને 5-10% પણ મત નહતા આપતા, એ લોકોએ આજે કોંગ્રેસને 90% મત્ત આપ્યા છે, કારણકે એમને કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ છે
ધુતારા લોકોનું શાશન આજે દિલ્હી અને ગાંધીનગરમાં બેઠું છે, એ પ્રજાના પ્રશ્નો ક્યારેય નહિ સાંભળે @arjunmodhwadia
તમે જે ચુંટણીમાં વચન આપ્યા હતા એ ક્યારે પુરા કરશો? 15 લાખ ક્યારે અપાવશો, મફત શિક્ષણ ક્યારે આપશો, એનો જવાબ એ ક્યારેય નહી આપ. @arjunmodhwadia
ચુંટણી આવશે ત્યારે કોઈ પ્રશ્નોની ચર્ચા નહિ કરે, ઇલોકો ચર્ચા કરશે આપણા દીકરા દીકરીને શું ખાવું પીવું પેહેરવું, એની ચર્ચા કરશે #LokDarbar
દિલ્લીના રંગા એકલા નહી ગયા, બિલાને જોડે લઇ ગયા અને અપડે ત્યાં ફૂલણ દેવી મુકતા ગયા @arjunmodhwadia @LokDarbar #Surat
#RTI માફ્યા આવ્યા, ખનીજ માફિયા આવ્યા અને એ બધાજ માંફીયા દિલ્લીના @RakaBilla ની જોડમાં ગયા (2/2)
ભ્રષ્ટાચાર બળાખા ખાય છે. પેહલા ખાલી માફિયા ડોન કોસ્ટલ લાઈન પર હતા, એ બંધ થઇને હવે માફિયા ડોન ક્યાં આવ્યા? જમીનમાં આવ્યા, (1/2)
ભાજપ સરકારના રાજમાં રોજગારી મળી તો કોને મળી, દીલ્લીની અંદર અંદોલન કરતા હતા એને મળી #KriranBedi ગવર્નર, #kejriwal CM, #BabaRamdev ને વેપારમાં
ભાજપની સરકારમાં પેહલા છોટે મોદી (લલિત મોદી) ભાગી ગયો, પછી આલ્યા માલ્યા જમાલ્યા(વિજય માલ્યા) ભાગી ગયા @arjunmodhwadia









