ગુજરાતી ગઝલને અધ્યાત્મની ઊંચાઈ આપનાર શબ્દઋષિ રાજેન્દ્ર શુક્લનો ક્ષરદેહ વિલીન થયો.
સ્વાનુભૂતિથી સિદ્ધ તેમની કવિતા અક્ષરદેહે ગુજરાતી સાહિત્યમાં સદૈવ અલખ જગાડતી રહેશે.
આ વિરલ સર્જકને ભાવભીની શ્રદ્ધાંજલિ.
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
4
165
'द फ्लाइंग सिख' एवं पद्म श्री मिल्खा सिंह जी की जयंती पर BAOU परिवार की ओर से कोटि-कोटि नमन। उनका संघर्ष, अनुशासन और संकल्प सदैव युवाओं को उत्कृष्टता की ओर बढ़ने की प्रेरणा देता रहेगा।
#BAOU #EducationForAll
@EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
2
121
BAOU, ગુજરાત ખાતે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે યોજાયેલી વિશેષ સંગોષ્ઠીમાં NCSTના પૂર્વ અધ્યક્ષ શ્રી હર્ષ ચૌહાણજીએ આશા વ્યક્ત કરી કે યુનિવર્સિટી દ્વારા તૈયાર થનારો જનજાતીય અભ્યાસક્રમ વિશ્વ માટે રોલ મોડેલ બનશે.
#BAOU #EducationForAll
@EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
1
135
ભગવાન બિરસા મુંડાની 151મી જયંતી નિમિત્તે BAOU ખાતે 'જનજાતીય ગૌરવ સપ્તાહ' અંતર્ગત વિશેષ વ્યાખ્યાન યોજાયું.
કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય, પૂર્વ NCST અધ્યક્ષ શ્રી હર્ષ ચૌહાણ, શ્રી કિરણબહેન ભુરીયા અને શ્રી સત્યજિત પટેલે આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ અને સર્વાંગી વિકાસ અંગે વિચારો રજૂ કર્યા
2
167
“बुंदेलखंड के हरबोलों के मुँह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।”
વીરતા, શૌર્ય અને સ્વતંત્રતાનાં પ્રતીક રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી પર BAOU પરિવાર તરફથી કોટિ કોટિ વંદન!
#BAOU
@EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
2
130
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 'જનજાતીય ગૌરવ સપ્તાહ' અંતર્ગત વિવેકાનંદ લાઇબ્રેરીમાં ટ્રાઇબલ સ્ટડીઝ દ્વારા પુસ્તક પ્રદર્શન યોજાયું.
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
3
135
उत्तर प्रदेश की माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने BAOU का दौरा किया।
उन्होंने 'चैतन्य स्टूडियो' में एक वीडियो संदेश के माध्यम से विश्वविद्यालय के साथ अपने पुराने जुड़ाव को याद किया और संस्था के कार्यों की सराहना की।
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
उत्तर प्रदेश की मा. राज्यपाल श्रीमती आनंदीबेन पटेल के साथ उत्तर प्रदेश के शैक्षणिक प्रतिनिधिमंडल ने BAOU का भ्रमण किया। इस अवसर पर शैक्षणिक संवाद आयोजित हुआ तथा विश्वविद्यालयों के मध्य शैक्षणिक समझौता ज्ञापन पर हस्ताक्षर किए गए।
5
183
ઉત્તર પ્રદેશનાં માનનીય રાજ્યપાલ શ્રી આનંદીબહેન પટેલ તથા ઉત્તર પ્રદેશનાં શૈક્ષણિક પ્રતિનિધિમંડળ દ્વારા BAOUની મુલાકાત.
કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય દ્વારા સ્વાગત અને શૈક્ષણિક સિદ્ધિઓની પ્રસ્તુતિ
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
6
175
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને આદિવાસી ગૌરવના મહાનાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી 'જનજાતીય ગૌરવ દિવસ' નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) પરિવાર તરફથી સૌને હાર્દિક શુભેચ્છાઓ.
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસના અતૂટ બંધનના પ્રતીક સમાન ભાઈબીજ પર્વની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) પરિવાર તરફથી સૌને હાર્દિક શુભકામનાઓ.
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
2
145
નવી આશાઓ, નવા સંકલ્પો અને સુખ-સમૃદ્ધિના મંગલ પ્રારંભના પાવન પર્વ 'નૂતન વર્ષ' નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) પરિવાર તરફથી સૌને હાર્દિક શુભકામનાઓ.
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
અંધકાર પર દિવ્ય પ્રકાશ અને અધર્મ પર ધર્મના શાશ્વત વિજયનું પાવન મહાપર્વ: દીપાવલી!
BAOU પરિવાર તરફથી સૌને દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ. 🪔
#ShubhDeepavali #DiwaliFestival #LordRama #DiwaliVibes #BAOU #EducationForAll #BAOUGujarat
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
1
134
વસ્ત્ર નહીં પણ વિચાર છે ખાદી,
આત્મનિર્ભર ભારતનો આધાર છે ખાદી! 🇮🇳
આવો, સાથે મળીને ખાદી અપનાવીએ અને આપણા દેશને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવીએ.
#Khadi #AtmanirbharBharat #MakeInIndia #KhadiIndia #baou #EducationforAll
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રકાશિત 'કૉમ્યુનિટી રેડિયો કૉમ્પેન્ડિયમ 2026'માં BAOUના 'Hello BAOU' કૉમ્યુનિટી રેડિયો 90.0 FM દ્વારા તૈયાર થયેલા લોકોપયોગી કાર્યક્રમો અંગેના અહેવાલને સ્થાન મળ્યું.
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
3
157
BAOUમાં ધનત્રયોદશના પવિત્ર અવસરે કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય અને બોર્ડ મેમ્બર શ્રી ગાર્ગી પટેલ દ્વારા શ્રી ગણેશ, લક્ષ્મીમાતા તેમજ ઔષધિના દેવ ધન્વંતરિદેવનું શાસ્ત્રોક્તવિધિ મુજબ ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું. જેમાં યુનિવર્સિટીના પરિવાર સહભાગી બન્યો.
105
કમ્યુનિટી રેડિયો 'Hello BAOU-90.0 FM' દ્વારા સોલા સિવિલ હૉસ્પિટલના વ્યસનમુક્તિ કેન્દ્રની મુલાકાત
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
2
146
પર્યાવરણની સુરક્ષા આપણી જવાબદારી છે. પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવો તેમજ જળસંચય કરવો સમયની તાતી જરૂરિયાત છે. દૈનિક જીવનમાં કરેલા નાના બદલાવ આવનારી પેઢી માટે સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરશે. પ્રકૃતિનું જતન કરીએ, નવજીવનનું સિંચન કરીએ.
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
ધનતેરસની મંગલમય શુભેચ્છાઓ!
ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીજીની કૃપાથી આપના જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને અખૂટ સમૃદ્ધિનું આગમન થાય. 🙏🪔✨
#Dhanteras #HappyDhanteras #FestivalsOfIndia #BAOU #BAOUGujarat
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
5
115
Dr. Babasaheb Ambedkar Open University extends warm birthday greetings to the stalwart of Indian cricket, Virat Kohli! 🏏🇮🇳
Wishing you good health, happiness, and an extraordinary year ahead, Virat Kohli!
#ViratKohli #BAOU
@EduMinOfIndia
@EducationGujGov
@ProfAmiUpadhyay
3
190


































