Bhanuben Babariya (@BhanubenMLA) header
Bhanuben Babariya (@BhanubenMLA) profile picture

MLA : 71 Rajkot Rural | Ex-Minister, Govt. Of Gujarat | BJP

Joined February 2013
Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)
દેવાધિદેવ શ્રી વિષ્ણુ અને માતા તુલસીના પવિત્ર મિલનના પાવન પર્વ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ. તુલસી વિવાહનો આ મંગલમય અવસર સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો સંચાર કરે તેમજ દરેક પરિવાર પર પ્રભુની અસીમ કૃપા બની રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. શુભ તુલસી વિવાહ!
2
122
શ્રી તુલસી વિવાહ મહોત્સવની હાર્દિક શુભકામનાઓ! તુલસીજી અને ભગવાન શાલિગ્રામના પવિત્ર વિવાહના આ પાવન અવસરે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મંગલમયતા બની રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. તુલસી વિવાહની હાર્દિક શુભેચ્છાઓ! 🌺 #TulsiVivah #તુલસીવિવાહ #ShubhVivah #SanatanDharma
1
5
125
દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી @narendramodi જી દ્વારા જાહેર કરાયેલા ‘સંવિધાન ગૌરવ દિવસ – 26 નવેમ્બર’ અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી – રાજકોટ મહાનગર દ્વારા આયોજિત પત્રકાર પરિષદને સંબોધિત કરી.
1
1
110
શિક્ષણના ક્ષેત્રે વિકાસની નવી પહેલ! 📚 આજે મેટોડા ગામ (તા. લોધિકા, જિ. રાજકોટ) ખાતે શ્રી પ્રભુદાસભાઈ રૂપારેલ પ્રાથમિક શાળાની 128મી શાળાની શિલાન્યાસવિધિના પાવન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આયોજકોને હાર્દિક શુભેચ્છાઓ. 💐
1
2
130
જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી @drprashantkorat જી નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. 💐 #BJP #PrashantbhaiKorat #BJPGujarat #Sangathan #Rajkot કાર્યકર્તા સંગઠનપરિવાર
1
6
147
“અરાજકતા હટાવો, લોકતંત્ર બચાવો” અભિયાનના અનુસંધાને કંપનીના કર્મચારીઓ અને શ્રમિક ભાઈઓ સાથે પણ રૂબરૂ મુલાકાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા તથા સૌ સાથે હૂંફભર્યો સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા શ્રમિકો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરી
1
1
126
‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આજે Applied Autoparts Pvt. Ltd. કંપનીના ચેરમેન શ્રી દીપકભાઈ પટેલ તથા શ્રી વ્રજલાલભાઈ રસોઈયા સાથે તેમની ફેક્ટરી ખાતે સૌજન્ય મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી
4
230
આજ રોજ મેટોડા ખાતે આવેલી ઓર્બિટ કંપનીના માલિક શ્રી વિનેશભાઈ પટેલ સાથે તેમની કંપની ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. “અરાજકતા હટાવો, લોકતંત્ર બચાવો” અભિયાનના અનુસંધાને પ્રતિષ્ઠિત આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
5
213
રાજકોટ તાલુકાના ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર દર્શનનો લાભ લઈ ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ સાથે મંદિરના વિકાસકાર્યો અંગે સ્થાનિક આગેવાનો સાથે સકારાત્મક ચર્ચા-વિચારણા કરી. ધાર્મિક સ્થળોના વિકાસ અને સુવિધાઓમાં વધારો થાય તે માટે હંમેશા પ્રતિબદ્ધ છીએ. હર હર મહાદેવ!
3
197
રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણીમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શહેરના વિકાસ અને પ્રગતિની યાત્રાને નવી ઊંચાઈઓ મળે તેવી શુભકામનાઓ.
3
135
સાળાખપર ગામના સામાજિક અગ્રણી શ્રી કેતનભાઇ કાનાની નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લઈ આત્મીય સંવાદ કર્યો. આ પ્રસંગે તેમનો સ્નેહ અને આવકાર પ્રાપ્ત થયો.
6
174
રાજકોટ તાલુકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી ચેતનભાઈ પાનની ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.
4
267
આજે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા, કોટડા સાંગાણી અને જસદણ તાલુકા સહિત 41 ગામોને આવરી લેતી ₹129 કરોડના વિકાસકાર્યો અંતર્ગત દરેક ગામ સુધી પાણી પહોંચે તેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટના સંદર્ભે ત્રંબા ગામ ખાતે પમ્પિંગ હાઉસની મુલાકાત લીધી જનસેવા અને વિકાસના સંકલ્પ સાથે #BhanubenBabariya
1
4
231
રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે વીજ કરંટ લાગવાના કરુણ બનાવમાં વાવડિયા પરિવારના બે સભ્યોના દુઃખદ અવસાનના સમાચારથી અત્યંત દુઃખ થયું. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. 🙏 ૐ શાંતિ 🙏
1
1
4
315
ગંગા મૈયાના પાવન તટ પર પૂજા અને આરતીના દિવ્ય દર્શનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત થયો. हर हर गंगे! જય મા ગંગે! #HarHarGange #MaaGanga #HaridwarDiaries #GangaAarti #DivineBlessings SpiritualJourney
3
215
છઠ્ઠ મહાપર્વના પાવન અવસરે ભગવાન સૂર્યનારાયણ અને છઠ્ઠી મૈયાની આરાધના સાથે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યનો પ્રકાશ પથરાય તેવી હાર્દિક શુભકામનાઓ. છઠ્ઠી મૈયા સૌની મનોકામનાઓ પૂર્ણ કરે અને પરિવાર પર સદાય કૃપા વરસાવે. જય છઠ્ઠી મૈયા! #ChhathPuja #છઠ્ઠપૂજા #ChhathMahaparv
🤖 Made with AI
3
284
શુભ લાભ પંચમી
🤖 Made with AI
1
12
293
હરિદ્વારની પાવન ભૂમિ પર મોક્ષદાયિની મા ગંગાના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગંગા પૂજનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત કર્યો. આ દિવ્ય ક્ષણો આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક શાંતિની સુંદર અનુભૂતિ કરાવે છે. 🙏✨ #HarHarGange #HaridwarDiaries #SpiritualIndia #DivineBlessings #MaaGanga
1
8
306
લાભ પાંચમના પાવન અવસરે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનો નવો પ્રારંભ થાય. ભગવાન સૌના વેપાર-ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ અને દરેક કાર્યમાં સફળતા અર્પે તેવી હાર્દિક પ્રાર્થના. 🙏 લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ! 🌸 #LabhPancham #GujaratiNewYear #Prosperity #GoodFortune
3
1
14
398
મોક્ષદાયિની મા ગંગાના ચરણોમાં શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ સાથે ગંગા પૂજનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત થયો. 🙏 #harhargange #haridwardiaries #spiritualindia #divineblessings #maaganga
13
451