BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj) header
BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj) profile picture

PRESIDENT -Yuva Shakha NMVM Keshod City secret - BJP Keshod City social media _junagadh -jilla BJP karobar Jun jila -AkhilBhartiya Kolisamaj seketri

keshod
Joined March 2018
Photo by BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj)Photo by BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj)Photo by BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj)Photo by BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj)Photo by BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj)Photo by BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj)Photo by BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj)Photo by BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj)Photo by BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj)Photo by BHARDA MANOJ मोदी जी का परिवार (@BhardaManoj)
कांग्रेस को नया मेमना मिल गया है .. #रिमोट_वाला_खड़गे
5
47
1
130
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે ધાનપુર તાલુકાના પિપરગોટા ગામ સ્થિત નંદઘર-આંગણવાડી કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓ અને બાળકોને આપવામાં આવતી પોષણલક્ષી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન ભૂલકાંઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીનો બાળકો પ્રત્યેનો આ સ્નેહભાવ અને સાહજિક અભિગમ ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હોદ્દાની ઔપચારિકતા બાજુએ રાખીને બાળકો સાથે એક વડીલ (દાદા)ની જેમ પ્રેમપૂર્વક વાતો કરીને તેમણે પોતાની સરળતા અને સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડી કાર્યકરો સાથે પણ સંવાદ કરીને આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આપવામાં આવતી સેવાઓ, પોષણની વ્યવસ્થા, બાળકોની હાજરી તેમજ તેમની શૈક્ષણિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી તેમજ બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તાની ગુણવત્તા, પોષણયુક્ત આહારની વ્યવસ્થા તેમજ બાળકોના આરોગ્ય અને પોષણ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. #CMatDahod
4
41
98
4,552
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
पिछले 12 वर्षों में किसान भाई-बहनों की समृद्धि और ग्रामीण भारत को सशक्त बनाने की दिशा में कई ऐतिहासिक कदम उठाए गए हैं। केंद्रीय कृषि एवं किसान कल्याण मंत्री @ChouhanShivraj जी ने अपने इस आलेख में विस्तार से बताया है कि कैसे स्वदेशी टीकों के विकसित होने से पशु-पक्षियों को संक्रामक रोगों से सुरक्षित रखने में मदद मिल रही है। इससे न केवल किसानों की आय बढ़ी है, बल्कि उनका जीवन भी बेहतर और आसान हुआ है।
स्वस्थ पशुधन किसानों की समृद्धि और ग्रामीण अर्थव्यवस्था की मजबूती का आधार है। स्वदेशी टीकों के विकास, वैज्ञानिक अनुसंधान और आधुनिक तकनीक के माध्यम से पशुधन को सुरक्षित बनाने तथा किसानों की आय बढ़ाने के प्रयास निरंतर जारी हैं। आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी की प्रेरणा से ICAR–NIHSAD, भोपाल द्वारा मुर्गियों के लिए विकसित भारत की पहली पूर्णतः स्वदेशी H5N1 वैक्सीन का आज राष्ट्र को समर्पण आत्मनिर्भर भारत की दिशा में एक और कदम है। आज दैनिक जागरण में प्रकाशित मेरा आलेख। @JagranNews
59
219
17
849
86,146
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
यह दोस्त सरकार है, दोस्ती निभाना जानती है 🤝 बिना संकोच, बिना झिझक मुझे खुलकर के लिख करके भेजिए कि अभी भी क्या सुधार जरूरी हैं। सरकार के दरवाजे भी और सरकार का दिमाग भी पूरी तरह खुला है।
47
184
3
460
7,643
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
अथक परिश्रम, दूरदर्शी नेतृत्व और राष्ट्र के प्रति अटूट समर्पण का नाम है—आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। पंजाब के उद्योग जगत के प्रतिनिधियों द्वारा प्रधानमंत्री जी के नेतृत्व के प्रति व्यक्त किया गया विश्वास और सम्मान अत्यंत प्रेरणादायक है। देश की सीमाओं पर तैनात वीर जवानों से लेकर समाज के अंतिम पंक्ति में खड़े व्यक्ति तक, किसानों से लेकर उद्यमियों तक, प्रधानमंत्री जी ने हर वर्ग की आकांक्षाओं को विकास की प्राथमिकताओं से जोड़ने का निरंतर प्रयास किया है। उद्योगों को प्रोत्साहन, नीतिगत सुधार, निवेश के नए अवसर और जनकल्याण के प्रति उनकी प्रतिबद्धता ने देश में विकास का नया विश्वास जगाया है। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में विकसित भारत का संकल्प केवल एक लक्ष्य नहीं, बल्कि 140 करोड़ देशवासियों की सामूहिक आकांक्षा बन चुका है। #NarendraModi #ViksitBharat #NationFirst
11
36
357
2,091
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત માંગરોળ મુકામે સંતો તથા પ્રતિષ્ઠિત લોકો સાથે સૌજન્ય મુલાકાત કરી SIR પ્રક્રિયા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરી. આ મુલાકાત દરમિયાન SIR પ્રક્રિયાના હેતુ, તેની પારદર્શિતા અને લોકશાહીને વધુ સુદૃઢ બનાવવામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી. સાથે જ સમાજના વિવિધ વર્ગો સુધી સાચી અને તથ્ય આધારિત માહિતી પહોંચે તથા કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવતા ભ્રામક પ્રચાર અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું. આ તકે મારી સાથે જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રીશ્રી નરેન્દ્રભાઈ ડોડિયા, માંગરોળ શહેર ભાજપ મહામંત્રીશ્રી પરેશભાઈ જોશી તથા માંગરોળ શહેર ભાજપ ઉપપ્રમુખશ્રી મેહુલભાઈ વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. @narendramodi @AmitShah @NitinNabin @tarunchughbjp @AjayMahawarBJP @Gomati_sai @Amarpalmbjp @Bhupendrapbjp @sanghaviharsh @iJagdishBJP @ratnakar273 @arunbinnadi @aniruddhdavebjp @MansinghP_BJP @ikaushikvekaria @rajeshchudasma @ChanduMakwanaCM @Kiritbhai_Patel @BJP4Gujarat #SaveDemocracyRemoveAnarchy
1
2
4
65
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
अदम्य साहस, अद्वितीय शौर्य और मातृभूमि के प्रति अटूट समर्पण की प्रतीक, महान वीरांगना रानी लक्ष्मीबाई जी के बलिदान दिवस पर उन्हें कोटिशः नमन! स्वाधीनता के लिए उनका संघर्ष, त्याग और पराक्रम भारतीय इतिहास के स्वर्णिम अध्याय हैं। उनकी प्रेरणादायी गाथा सदैव राष्ट्रभक्ति और मातृभूमि की सेवा हेतु हमें प्रेरित करती रहेगी।
12
39
1
77
897
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
भगवान श्रीहरि विष्णु के योगनिद्रा से जागरण के पावन पर्व देवोत्थान एकादशी की सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं। भगवान श्रीहरि से प्रार्थना है कि सभी के जीवन में सुख, शांति, समृद्धि व आरोग्यता का संचार हो तथा सम्पूर्ण जगत का कल्याण हो।
5
31
1
372
7,342
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
माँ 🙏 उत्तर प्रदेश के मुख्यमंत्री @mYogiAdityanath जी की पूज्य माताजी श्रीमती सावित्री देवी जी आज परलोकगमन सिधार गई, उनका जाना अत्यंत पीड़ादायक है। माँ का साथ छूटना जीवन का सबसे कठिन क्षण है। ऐसे दुःखद समय में, मैं योगी जी एवं सभी परिवारजनों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूँ। बाबा विश्वनाथ पुण्यात्मा को शांति एवं परिजनों को ये आघात सहन करने की शक्ति प्रदान करें। ॐ शांति
449
982
45
8,323
94,655
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
अराजकता के विरुद्ध और लोकतन्त्र के लिए प्रतिबद्धता के हुंकार की यह जन मेदिनी वापी में
વાપીની જનતાનો હુંકાર કોંગ્રેસની અરાજકતા નહીં ચાલે, દેશ વિરોધી રાજનીતિ નહીં ચાલે 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત યોજાયેલી ભવ્ય પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી શ્રી @DrPrashantkorat , કેબિનેટ મંત્રી શ્રી @KanuDesai180 , શ્રી @ramanjiborsad , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર જોડાઈ લોકશાહીની ગરિમા, રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રહિતના સંકલ્પને બુલંદ બનાવ્યો. #SaveDemocracyRemoveAnarchy
5
85
155
1,913
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
उत्तर प्रदेश के मुख्यमंत्री श्री @myogiadityanath की पूज्य माताजी श्रीमती सावित्री देवी जी के निधन का समाचार अत्यंत हृदयविदारक है। प्रभु श्रीराम दिवंगत आत्मा को सद्गति दें और शोकाकुल परिवार को संबल प्रदान करें। ॐ शांति🙏
3
8
273
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
Flagged off the ‘Samrasta Sankalp Yatra’ in Jalandhar today, celebrating the 650th birth anniversary of Sant Shiromani Guru Ravidas Ji Maharaj and his timeless message of social harmony. ਅੱਜ ਜਲੰਧਰ ਵਿਖੇ ਸਤਿਗੁਰੂ ਸ਼੍ਰੋਮਣੀ ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਜੀ ਮਹਾਰਾਜ ਦੇ 650ਵੇਂ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਨੂੰ ਸਮਰਪਿਤ ‘ਸਮਰਸਤਾ ਸੰਕਲਪ ਯਾਤਰਾ’ ਨੂੰ ਹਰੀ ਝੰਡੀ ਦਿਖਾ ਕੇ ਰਵਾਨਾ ਕੀਤਾ। ਇਹ ਯਾਤਰਾ ਗੁਰੂ ਜੀ ਦੇ ਸਮਾਜਿਕ ਸਮਰਸਤਾ, ਬਰਾਬਰਤਾ ਅਤੇ ਭਾਈਚਾਰੇ ਦੇ ਸਦੀਵੀ ਸੰਦੇਸ਼ ਨੂੰ ਲੋਕਾਂ ਤੱਕ ਪਹੁੰਚਾਉਣ ਦਾ ਉਪਰਾਲਾ ਹੈ। @BJP4Punjab
37
314
467
5,222
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
આપણો વારસો, આપણું ગૌરવ આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના વતન વડનગરના પ્રવાસ દરમિયાન યુવા મિત્રો સાથે ‘અનંત અનાદિ વડનગર’ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લઈને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, પ્રાચીન જીવનશૈલી અને અદ્ભુત સ્થાપત્યને નિહાળ્યું.
3
126
175
2,173
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
Make in India. Play in India. Grow with India! 🇮🇳 Addressed the inaugural session of the 16th edition of TURF, FICCI’s Global Sports Summit, in New Delhi. Highlighted how 12 years of PM Shri @narendramodi ji’s leadership have placed sports at the centre of nation-building, creating unmatched momentum and potential across the sector.
5
66
3
115
3,742
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
જય ગિરનારી
1
4
34
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
જય ગિરનારી! આવતીકાલથી ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો શુભારંભ. સોરઠની ધરતી પર પધારી રહેલા દરેક પરિક્રમાર્થીનું હૃદયપૂર્વક સ્વાગત છે. આવતીકાલથી ગિરનારના જંગલમાં ગુંજશે "જય ગિરનારી"નો નાદ. 3૬ કિ.મી.ના આ પાવન પથ પર દરેક પગલું આસ્થા છે, દરેક વિસામો સેવા છે, અને દરેક અન્નક્ષેત્ર સોરઠની મહેમાનગતિ છે. યાદ રાખીએ, આ જંગલ સાવજ અને વન્યજીવોનું ઘર છે, આપણે તેમના મહેમાન છીએ. પ્લાસ્ટિક નહીં, નિર્ધારિત માર્ગ જ, અને વન વિભાગ તથા તંત્રની સૂચનાઓનું પાલન, એ જ સાચી પરિક્રમા. ભગવાન દત્તાત્રેય અને મા અંબાના આશીર્વાદથી સૌની પરિક્રમા સુખરૂપ અને મંગલમય બને.
9
23
353
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
આજરોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય ઔદ્યોગિક અને એન્જિનિયરિંગ પ્રદર્શન 'ENGITECH 2026' નું ઉદ્ઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો. ઉદ્ઘાટન બાદ પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ ઉદ્યોગસાહસિકો, ઇજનેરો અને નવતર ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો.
21
41
976
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
અશક્ય લાગતી જટિલ સર્જરી થઈ સફળ! 👏🩺 ​૭ વર્ષ જૂનો કાનનો સડો મગજ સુધી પહોંચી ગયો હતો, સાથે દર્દીને હૃદયરોગ (બાયપાસ), ડાયાબિટીસ અને બીપીની પણ સમસ્યા હતી. આવા પડકારજનક સંજોગોમાં શ્રી કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ (આટકોટ)ના નિષ્ણાત સર્જન અને ટીમે ચહેરાની તેમજ સાંભળવાની નસને નુકસાન પહોંચાડ્યા વગર સફળ સર્જરી કરી દર્દીને નવજીવન આપ્યું છે. ​વિશ્વાસપાત્ર અને અત્યાધુનિક સારવાર માટે આજે જ મુલાકાત લો: 🏥 શ્રી કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, આટકોટ
2
5
117
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
हर गरीब का सपना, पक्का घर हो अपना! 🏠 प्रधानमंत्री आवास योजना-ग्रामीण के अंतर्गत ग्रामीण भारत में लाखों परिवारों को पक्के घर का सपना पूरा करने में मदद मिल रही है। यह योजना न केवल सुरक्षित आवास प्रदान करती है, बल्कि लाभार्थियों में सम्मान, सुरक्षा और स्वावलंबन की भावना को भी मजबूत करती है।
4
12
266
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
हर सपना साकार होगा, भारत विश्व गुरु बनेगा💪
10
86
153
2,429
BHARDA MANOJ मोदी जी का परिवार retweeted
देवोत्थान एकादशी की शत शत शुभकामनाएँ
86
101
11
928
13,278