Collector & DM Dangs retweeted
ડાંગ કલેક્ટર શ્રી એન. ડી. પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ.
બેઠકમાં સાપુતારાના વીજ કનેક્શન, નવાગામમાં મકાન બાંધકામની મંજૂરી અને રૂ. ૮૬૬ કરોડની તાપી આધારિત પાણી પુરવઠા યોજનાની કામગીરી સહિતના જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી.
આજ તા. 04/11/2026 ના રોજ મોજે હિંદળા, તા. સુબીરની ગામ મુલાકાત લઈ ગામ લોકો સાથે સંવાદ કર્યો. પહેલા ધોરણમાં ભણતી એક દિકરી સાથે વાર્તાલાપ કર્યો.
Collector & DM Dangs retweeted
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજ્યંતી નિમિત્તે ડાંગ જિલ્લાના આહવા ખાતે યોજાઈ "રન ફોર યુનિટી"
આહવા ખાતે સામૂહિક શપથ ગ્રહણ અને એકતા દોડનું આયોજન
પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીત, પ્રભારી સચિવ શ્રી એમ.આઇ.પટેલ સહિત મહાનુભાવોના હસ્તે 'ફ્લેગ ઓફ'
ડાંગના આહવા ખાતે વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિંભાગ દ્વારા આગની દુર્ઘટના સંદર્ભે મોકડ્રીલ યોજાઈ, જેમાં SDRF અને 108ની ટીમ જોડાઈ.
#DangDistrict
#DisasterManagement
#FireSafety
10
489
Collector & DM Dangs retweeted
ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર, તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારે આહવા તાલુકાના ટાંકલીપાડા અને ઇસદર ગામની મુલાકાત લઈ ગામ લોકો સાથે સીધો સંવાદ સાધી પ્રજાજનોની રજૂઆતો અને પ્રશ્નોના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
If any person has any complaint, please feel free to inform any of the 339 no of BLOs, 3 no of AEROs, 1 no of ERO. We are committed to ensure that No elegible voter is excluded from the voter list.
@ECISVEEP
@CEOGujarat
@InfoGujarat
@InfoDangGog
2
320
As per instructions of ECI, the DEO of Dangdistrict has started a proactive campaign to ensure that No eligible elector is left from the electoral rolls. Special camps are being held in 339 no of booths in the district to ensure this.
@ECISVEEP
@CEOGujarat
@InfoDangGog
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આહવા મુકામે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા અને પોલીસ પરેડ ગ્રાઉન્ડથી રંગ ઉપવન (ડાંગ દરબાર હૉલ) સુધી સેવા જ્યોતિ યાત્રા યોજાઈ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાઓ જોડાયાં.
#25YearsOfSeva
Collector & DM Dangs retweeted
આજે ‘વિશ્વ પ્રવાસન દિન’ તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવા તાલુકાના રમણીય પ્રવાસન સ્થળ 'અંજનકુંડ' ખાતે મહા સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું.
વિશ્વ પ્રવાસન દિવસ 2026
અંજનકુંડ, તા. આહવા
500 કરતાં વધુ સ્વયંસેવકો સાથે મળી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાનમાં માન. ધારાસભ્યશ્રી ડાંગ શ્રી વિજયભાઈ પટેલ, લોક પ્રતિનિધિઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, ગામજનો, NSS સ્વયંસેવકો, NCC કેડેટ્સ, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા.
Collector & DM Dangs retweeted
“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત 'અંજનકુંડ' ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ
'વિશ્વ પ્રવાસન દિન' નિમિત્તે પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મળી ૫૦૦થી વધુ લોકો સફાઈ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા
પ્રવાસન સ્થળને કરાયું પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ
આજ તા. 22/09/2026 ના રોજ મોજે ઢાંઢરા, તા. વઘઈની ગામ મુલાકાત લીધી. ગામજનો સાથે સંવાદ કર્યા. તેઓની રજૂઆતો સાંભળી. પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોના વાંચન-ગણન કૌશલ્યની ચકાસણી કરી શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું. ગામ દફતરની સામાન્ય તપાસણી કરવામાં આવી.
3
358
આજ તા. 22/09/2026 ના રોજ મોજે ચિંચિનાગાવઠા, તા. વઘઈની મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી, સુવિધાઓની ચકાસણી કરી. બાળકો સાથે વાર્તાલાપ કર્યો.
2
254
મામલતદાર કચેરી, વઘઈની મુલાકાત દરમિયાન જનસેવા કેન્દ્ર, આધાર કેન્દ્ર, કચેરીની જુદી જુદી શાખાઓ તથા કચેરી પ્રાંગણની મુલાકાત લીધી. નાગરિકો સાથે વાતચીત કરી, સુગમ પોર્ટલ બાબતે માહિતગાર કર્યા. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચેરી અને પ્રાંગણની સફાઈ હાથ ધરવા જણાવ્યું.
10
674












































