રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત આયોજિત ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહભાગી બની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે એકતા શપથ લીધા.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
#RashtriyaEktaDiwas2026
PM KiSAN ઉત્સવ દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાના માન. ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમમાં લાભાર્થી ખેડૂતોને યોજનાકીય લાભોનું વિતરણ અને વૃક્ષારોપણ કરાયું
@CMOGuj
@sanghaviharsh
@jitu_vaghani
@JayantiRavi
@revenuegujarat
@InfoGujarat
#KisanKalyanSeRashtraKalyan
આજ રોજ માન. અધિક મુખ્ય સચિવશ્રી (મહેસૂલ)ના અધ્યક્ષસ્થાને યોજાયેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ "એકતા પરેડ" કાર્યક્રમના આયોજન સંદર્ભે સમીક્ષા બેઠકમાં સહભાગી થઈ જરૂરી માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
પી.એમ.કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિવિધ ગામો ખાતે VCના માધ્યમથી જોડાઈ માન.વડાપ્રધાનશ્રી દ્વારા પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાના હસ્તાંતરણ કાર્યક્રમમાં સહભાગી બન્યા
@CMOGuj
@sanghaviharsh
@jitu_vaghani
@JayantiRavi
@revenuegujarat
@InfoGujarat
#KisanKalyanSeRashtraKalyan
PM KiSAN ઉત્સવ દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાના માન. ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમમાં લાભાર્થી ખેડૂતોને યોજનાકીય લાભોનું વિતરણ અને વૃક્ષારોપણ કરાયું
@CMOGuj
@sanghaviharsh
@jitu_vaghani
@JayantiRavi
@revenuegujarat
@InfoGujarat
#KisanKalyanSeRashtraKalyan
PM KISAN ઉત્સવ દિવસ નિમિત્તે માન. ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને VCના માધ્યમથી સહભાગી થઈ PM KISAN યોજનાના ૨૪મા હપ્તાના હસ્તાંતરણ કાર્યક્રમમાં જોડાયા.
@CMOGuj
@sanghaviharsh
@jitu_vaghani
@JayantiRavi
@revenuegujarat
@InfoGujarat
#KisanKalyanSeRashtraKalyan
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તા. ૩૧ ઑક્ટોબરે એકતા નગર ખાતે યોજાનાર ‘એકતા પરેડ’ના ભાગરૂપે તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારાના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ ખાતે યોજાશે.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે તા. ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યારાના પાનવાડી સ્થિત જિલ્લા સેવા સદન થી ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું છે.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આગામી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના દક્ષિણાપથ શાળા ખાતે આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ યોજાનાર કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા કરવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
તા. ૩૦ ઑક્ટોબરે બનાસકાંઠાના ભીલડી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો જાહેર થશે. આ નિમિત્તે તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’નું આયોજન કરાયું છે.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આગામી તા.૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યાં.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ માન. મંત્રીશ્રી કૃષિ ના અધ્યક્ષ સ્થાને યોજાએલ VCનાં માઘ્યમથી જોડાઈને તા.૩૦ તથા ૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અંતર્ગત સૂચનો તેમજ માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુજરાત સરકાર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની માર્કેટ રેટ કમિટી(MRC)ની બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે EVM વેર હાઉસનું નિરીક્ષણ કર્યું. જેમાં સ્ટ્રોંગરૂમ, સી.સી.ટી.વી. કેમેરા, રજીસ્ટરોની નિભાવણી તેમજ સલામતિ વ્યવસ્થા અંગે સૂચનો કર્યા.
@CMOGuj
@CEOGujarat
@ECISVEEP
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાએલ ઓનલાઇન જનફરિયાદ નિવારણ અંગેના રાજ્યકક્ષાના ‘સ્વાગત’ કાર્યક્રમમાં VCનાં માઘ્યમથી જોડાઈને માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચનો તેમજ માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
કચેરીના સભાખંડ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની તેમજ જિલ્લાના મહત્વ ધરાવતા ધર્મસ્થાનોમાં વિકાસ કાર્યો હાથ ધરવા માટે પ્રવાસન સમિતિની બેઠક યોજી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
આજ રોજ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે માન. વડાપ્રધાનશ્રીના ૧૫ મુદ્દાના કાર્યક્રમની સમિતિની ત્રિમાસિક બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં હતાં.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિ, જિલ્લા તકેદારી સમિતિ તેમજ ધાર્મિક દબાણ દૂર કરવા અંગેની બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામ ખાતે ગ્રામ પંચાયત, ઉચ્ચતર માધ્યમિક શાળા, આંગણવાડી, સરકારી પુસ્તકાલય તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24























































