આજ રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન ખંડ ખાતે યોજાયેલ.જેમાં રજૂ થયેલા મુદ્દાઓની ચર્ચા કરી નિકાલ અર્થે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ.
@CMOGuj
@revenuegujarat
@ikaushikvekaria
@AlokPandey_IAS
@ddobhavnagar
@Info_Bhavnagar
આજરોજ ભાવનગર ગ્રામ્ય તાલુકાના રાજગઢ ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરેલ.
@CMOGuj
@revenuegujarat
@ikaushikvekaria
@AlokPandey_IAS
@Info_Bhavnagar
ખુશહાલ બનશે આપણું ગુજરાત!
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જેનાથી જનસુવિધા વધુ ઉત્તમ બનશે.
#Namo4ViksitBharat #SwachhataSeSwagat
ગુજરાતનું રોડ નેટવર્ક બનશે વધુ આધુનિક!
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ₹1,840 કરોડના ખર્ચે NH-48 અને NH-53 પર નવા બ્રિજ અને ફ્લાયઓવરનું નિર્માણ થશે.
#Namo4ViksitBharat #SwachhataSeSwagat
સંસ્કારી નગરી વડોદરાને અદ્યતન સુવિધાઓની ભેટ!
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ્હસ્તે ₹523 કરોડના ખર્ચે રિંગ રોડ (ફેઝ-2) અને નવી VMC કચેરીનું ખાતમુહૂર્ત થશે.
#Namo4ViksitBharat #SwachhataSeSwagat
આધુનિક રેલવે કનેક્ટિવિટી તરફ વધુ એક કદમ!
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે ₹30,766 કરોડથી વધુના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન થશે.
#Namo4ViksitBharat #SwachhataSeSwagat
સાકાર થશે ઘરના ઘરનું સ્વપ્ન!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે PMAY-G હેઠળ 13,888 પરિવારોને મળશે ₹236.10 કરોડના ખર્ચે બનેલા પાકાં આવાસોની ભેટ.
#Namo4ViksitBharat #SwachhataSeSwagat
ગુજરાતના વિકાસને મળશે નવી ઊંચાઈ!
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 8 સપ્ટેમ્બરે વડોદરા અને નવસારીની મુલાકાત દરમિયાન ગુજરાતની જનતાને આપશે ₹35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ.
#Namo4ViksitBharat
#SwachhataSeSwagat
અવસર સ્વાગતનો, અભિગમ સ્વચ્છતાનો...
માનનીય વડાપ્રધાનશ્રીના વડોદરા આગમન પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ અને વ્યાપક વૃક્ષારોપણ; સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરી...
#SwachhataSeSwagat
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ગુજરાત પ્રવાસ સંદર્ભે ગુજરાતનો નવીન અભિગમ — ‘સ્વચ્છતા સે સ્વાગત’
વડાપ્રધાનશ્રીના વડોદરા આગમનને આવકારવા વડોદરા જિલ્લામાં સ્વચ્છતા, હરિયાળી અને જનભાગીદારીના ત્રિવેણી સંગમ સાથે વિશેષ અભિયાનનો પ્રારંભ...
#SwachhataSeSwagat
માનનીય વડાપ્રધાનશ્રીના આગામી ગુજરાત પ્રવાસ પ્રસંગે ગુજરાતનો નવીન અભિગમ સ્વચ્છતા થકી સ્વાગત...
‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન હેઠળ વડોદરાના વિવિધ ગામોમાં સઘન સફાઈ, વૃક્ષારોપણ અને જનભાગીદારીથી સાકાર થઈ રહ્યો છે સ્વચ્છ, હરિયાળો અને સ્વસ્થ વડોદરાનો સંકલ્પ...
#SwachhataSeSwagat
સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વડોદરા...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે વડોદરા જિલ્લામાં ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાનની ગૂંજ...
#SwachhataSeSwagat
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ગુજરાત પ્રવાસ સંદર્ભે ગુજરાતનો નવીન અભિગમ — ‘સ્વચ્છતા સે સ્વાગત’
વડાપ્રધાનશ્રીના વડોદરા આગમનને આવકારવા વડોદરા જિલ્લામાં સ્વચ્છતા, હરિયાળી અને જનભાગીદારીના ત્રિવેણી સંગમ સાથે વિશેષ અભિયાનનો પ્રારંભ...
#SwachhataSeSwagat
સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વડોદરા...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે વડોદરા જિલ્લામાં ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાનની ગૂંજ...
#SwachhataSeSwagat
'સ્વચ્છતા સે સ્વાગત'
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસને અનુલક્ષીને જિલ્લા પ્રશાસન દ્વારા રાજ્યના નવીન અભિગમ અંતર્ગત સઘન સફાઈ અને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું...
#SwachhataSeSwagat
નેપાળમાં અચાનક આવેલ પુરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે.
@CMOGuj
@JayantiRavi
@SEOC_Gujarat
@InfoGujarat
@Info_Bhavnagar
આજ રોજ કલેકટર કચેરી ખાતે "જિલ્લા સ્વાગત" કાર્યક્રમ યોજવામાં આવેલ. જિલ્લા સ્વાગતમાં કુલ ૧૧૧ પ્રશ્નો રજૂ થયેલ. રજૂ થયેલ પ્રશ્નો અન્વયે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ.
@CMOGuj
@revenuegujarat
@SWAGATOnlineGuj
@Info_Bhavnagar
આજરોજ મામલતદાર કચેરી, શિહોર ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયેલ. જેમાં તાલુકા કક્ષાના રજૂ થતા પ્રશ્નો સાંભળી અને સંબધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી નિકાલ કરવા સુચના આપેલ.
@CMOGuj
@revenuegujarat
@SWAGATOnlineGuj
@Info_Bhavnagar
અનંત અનાદિ વડનગર; વિરાસત ભી, વિકાસ ભી...
રીલ સ્પર્ધા: વડનગરની ઐતિહાસિક વિરાસત, સંસ્કૃતિ, પરંપરા, સ્થળો, વિશેષતાઓને તમારી નજરે રજૂ કરો અને જીતો રૂપિયા 31,000 સુધીના આકર્ષક રોકડ ઈનામો...
સમયગાળો : તા. 11 સપ્ટેમ્બર સુધી
આજે જ ભાગ લો: mygov.in/task/vadnagar-viras…
આજ રોજ શિહોર તાલુકાના માલવણ ગામે રાત્રિ સભા યોજવામાં આવેલ. જેમાં ગામને ગૌચર માટે જમીનની ફાળવણીનો હુકમ સુપ્રત કરેલ તથા લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ.
@CMOGuj
@revenuegujarat
@ikaushikvekaria
@AlokPandey_IAS
@Info_Bhavnagar