Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh) header
Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh) profile picture
Joined February 2019
Photo by Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh)Photo by Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh)Photo by Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh)Photo by Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh)Photo by Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh)Photo by Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh)Photo by Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh)Photo by Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh)Photo by Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh)Photo by Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) (@CscJunagadh)
🚁 ડ્રોન નિર્માણના પાયાના સિદ્ધાંતો અંગે તાલીમ @InfoGujcostદ્વારા #ગુજરાતસરકાર ના ઉચ્ચ શિક્ષણ કમિશનરેટના સહયોગથી @RscRajkot ખાતે Fundamentals of Drone Making વિષય પર તાલીમ કાર્યક્રમ એન્જિનિયરિંગ અને પ્રાથમિક એસેમ્બલી અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.@dstGujarat
1
20
#રાષ્ટ્રીયદૂધદિવસ #ભારત માં શ્વેત ક્રાંતિના પ્રણેતા અને #અમૂલ ના સ્થાપક #ડૉવર્ગીસકુરિયન ની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૨૬ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દૂધ એ પોષણનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. “દૂધ છે પોષણનો આધાર, સ્વસ્થ જીવનનો મજબૂત પાયો.” #NationalMilkDay
13
🇮🇳 #રાષ્ટ્રીયબંધારણદિવસ ની હાર્દિક શુભકામનાઓ! આપણા દેશનું બંધારણ મૂલ્યોને આત્મસાત્ કરીએ અને ન્યાય,સ્વતંત્રતા,સમાનતા તથા બંધુતાના આદર્શો સાથે એક સશક્ત અને સમૃદ્ધ #ભારત ના નિર્માણમાં સહભાગી બનીએ.બંધારણનું સન્માન – લોકશાહીનું ગૌરવ!#ConstitutionDay #ConstitutionOfIndia @InfoGujcost
21
Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) retweeted
Happy Fibonacci Day 🌀 ! Celebrated on 23/11, #FibonacciDay honours the remarkable mathematical sequence introduced to Europe by Leonardo of Pisa (Fibonacci). The sequence 1, 1, 2, 3, 5, 8, 13… follows a simple #rule: each number is the sum of the two preceding numbers. Its fascinating patterns appear in sunflowers, pinecones, shells and spiral formations in #nature. A beautiful reminder that mathematics is not just about numbers-it is woven into the patterns, symmetry and wonders of our #world! Let's celebrate the beauty of #mathematics and the science hidden in nature !
🤖 Made with AI
12
20
762
Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) retweeted
#FibonacciDay,celebrated on 23 Nov(11/23), honours #LeonardoOfPisa, known as #Fibonacci, who introduced the #HinduArabic numeral system to #Europe through his 1202 book #LiberAbaci. The #FibonacciSequence (0, 1, 1, 2, 3, 5, 8…)appears in #Mathematics,nature and the #GoldenRatio
2
4
179

ગુજરાતની સ્પેસ ટેકનોલોજી, સંશોધન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી ઊંચાઈએ લઈ જવા આજે ‘સ્પેસટેક હેકાથોન 2026’ની સત્તાવાર જાહેરાત કરી. ₹56 લાખના કુલ ઈનામી ભંડોળ સાથેની આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને ₹5 લાખ અને દ્વિતીય વિજેતાને ₹3 લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરાશે. માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના દૂરંદેશી નેતૃત્વમાં સ્પેસ ક્ષેત્ર ખાનગી સાહસો અને યુવા સંશોધકો માટે ખુલ્લું મુકાતા વિકાસની નવી તકો સર્જાઈ છે. આ વિઝનને આગળ ધપાવતા, આ હેકાથોન કૃષિ, દરિયાઈ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને વન સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોના પડકારોને સેટેલાઇટ ડેટા અને સ્પેસ ટેકનોલોજીની મદદથી ઉકેલવા યુવા પ્રતિભાઓને ઉત્તમ મંચ પૂરો પાડશે. નીચેની લીંક ઉપર ક્લિક કરીને આપ અરજી કરી શકો છો..👇 gsem.gujarat.gov.in/gujarats… રાજ્યના તમામ યુવા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, સંશોધકો અને સ્ટાર્ટઅપ્સને આહ્વાન છે કે પોતાની નવીન વિચારશક્તિ અને ટેકનિકલ કૌશલ્ય સાથે આ હેકાથોનમાં જોડાઈ, ગુજરાતને સ્પેસટેક ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં સહભાગી બનો.
7
18
787
Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) retweeted
પ્લાસ્ટિકમુક્ત ગીરનારની પરિક્રમા સાથે પ્રકૃતિની જાળવણીનો સંકલ્પ! 🙏 ગિરનાર લીલી પરિક્રમાના પ્રવેશદ્વારો આજ સવારથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના મહાસાગર વચ્ચે ગિરનારની અમૂલ્ય પ્રકૃતિ અને વન્યજીવ વારસાનું સંરક્ષણ થાય તે માટે વન વિભાગ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગિરનાર વન્યજીવ અભયારણ્યને પ્લાસ્ટિકમુક્ત રાખવાના મક્કમ સંકલ્પ સાથે વન વિભાગની 13 એન્ટી-પ્લાસ્ટિક સ્ક્વોડ અંદાજે 200 જેટલા કર્મચારીઓ સાથે સતત કાર્યરત છે. પરિક્રમાના પ્રવેશદ્વારો પર સઘન ચેકિંગ દ્વારા પ્લાસ્ટિકની વસ્તુઓ એકત્રિત કરવામાં આવી રહી છે. સાથે જ પરિક્રમા માર્ગ પરથી પ્લાસ્ટિક કચરો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને પર્યાવરણને અનુકૂળ થેલીઓનું વિતરણ કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ગિરનારની પરિક્રમા માત્ર આસ્થાની યાત્રા નથી, પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી નિભાવવાની પણ એક પવિત્ર તક છે. #GirnarParikrama #PlasticFreeGirnar #AntiPlasticCampaign #GujaratForestDepartment
7
22
1,276
Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) retweeted
It was a privilege to host Dr. K. Sivan, the ‘Rocket Man of India’ and former Chairman of ISRO, at my residence in Porbandar. Over a traditional Kathiyawadi lunch, we had a visionary discussion on transforming Gujarat into a leading hub for India’s space sector, from rocket manufacturing and cutting-edge research to the exciting possibility of a dedicated Spaceport in the state. Truly inspired by his insights on empowering our young talent! #DrKSivan #ISRO #SpaceportGujarat #SpaceTechnology
11
28
1,471
Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) retweeted
ડૉ.સી.વી.રમનને પુણ્યતિથિ પર યાદ કરીએ,એક #સ્વપ્નદ્રષ્ટા #ભૌતિકશાસ્ત્રી,#નોબેલપુરસ્કાર વિજેતા અને #ભારતરત્ન વિજેતા જેમણે #ભારતીયવિજ્ઞાનને વૈશ્વિકનકશા પર સ્થાન આપ્યું. '#રામનઅસર'તેમની શોધ અને જ્ઞાનનો અવિરત પ્રયાસ યુવા મનને #જિજ્ઞાસા અને #નવીનતા અપનાવવા માટે #પ્રેરણા આપે છે #cvraman
1
2
107

Remembering Dr. C. V. Raman on his death anniversary, A visionary physicist, Nobel Laureate and Bharat Ratna recipient who placed Indian science on the global map. His groundbreaking discovery of the 'Raman Effect' and relentless pursuit of knowledge continue to inspire young minds to embrace curiosity and innovation. Heartfelt tributes to an immortal icon of scientific excellence 🙏 #cvraman
4
6
278
Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) retweeted
#WorldFisheriesDay It highlights the importance of #sustainable #fishing and #healthy #AquaticEcosystems. It promotes fishing practices, protects #fishBiodiversity, #fishingCommunities & #conservation of #marine and #freshwater resources for #future generations. @InfoGujcost
2
4
108
Lok Vigyan Kendra - Junagadh (CSC Junagadh) retweeted
#WorldTelevisionDay,observed on 21 November, commemorates the #first World Television Forum held by the #UN in 1996. It highlights television’s role in sharing #information, #educating people, promoting #cultural exchange and raising #awareness of #global issues @InfoGujcost
2
3
81

#WorldChildrensDay,observed on 20 November, marks the adoption of the #UNConvention on the Rights of the #Child in 1989. It promotes every child's right to #education, #healthcare, #protection, #equality and participation, ensuring a #safe and brighter #future for all children.
1
4
87

#RaniLakshmibaiJayanti celebrated on 19 November, marks the birth anniversary of the #Queen of #Jhansi (1828–1858). A prominent #leader of the 1857 #IndianRevolt, she fought against #BritishRule and became an enduring symbol of #courage,#patriotism and #womensBravery @InfoGujcost
6
8
184