@DCSCMEHSANA 🌸 વિમેન્સ ક્લબ અંતર્ગત મહિલા સશક્તિકરણ અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નિષ્ણાત શ્રીમતી સરિતાબેન આર. રાણા દ્વારા મહિલાઓને પ્રારંભિક લક્ષણો, સ્વ-તપાસ, સમયસર નિદાન અને યોગ્ય સારવાર અંગે માર્ગદર્શન અપાયું.જાગૃતિ જ બચાવ છે!🌸🔬 @InfoGujcost
@DCSCMEHSANA દ્વારા વિમેન્સ ક્લબ અંતર્ગત આજ રોજ મહિલાઓ માટે સ્વરક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. નિષ્ણાત દીપકભાઈ સાહેબ તથા તેમની ટીમે સ્વરક્ષણની વિવિધ પદ્ધતિઓનું પ્રાયોગિક નિદર્શન કરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનો હેતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સ્વરક્ષણ અંગે જાગૃતિ કેળવવાનો હતો.
GUJCOST પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા દ્વારા વિમેન્સ ક્લબ અંતર્ગત મહેસાણા પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સહયોગથી મહિલા સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા સુરક્ષા, OTP અને ડિજિટલ વ્યવહારો અંગે માર્ગદર્શન અપાયું.
જય વિજ્ઞાન! 🔬🌸
વિશ્વ અંગદાન દિવસ (World Organ Donation Day) દર વર્ષે ૧૩ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં અંગદાન વિશેની ગેરસમજ દૂર કરવાનો અને મૃત્યુ પછી અંગોનું દાન કરી અન્યના અમૂલ્ય જીવ બચાવવા માટે જાગૃતિ લાવવાનો છે.
ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઇ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે જાણીતા મહાન વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ હતા. તેમનો જન્મ અમદાવાદ, ગુજરાતમાં એક પ્રતિષ્ઠિત જૈન પરિવારમાં થયો હતો. તેમણે ભારતમાં ISRO (ઇસરો) ની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી .
ભારતમાં દર વર્ષે ૭ ઓગસ્ટના રોજ નેશનલ હેન્ડલૂમ ડે (રાષ્ટ્રીય હાથવણાટ દિવસ) ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના હાથવણાટના કારીગરો અને વણકરોના કૌશલ્યને માન આપવા, તથા સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે.
નીલ આર્મસ્ટ્રૉંગ(અંગ્રેજી ભાષામાં Dr. h. c. Neil Alden Armstrong) પૃથ્વી પર રહેતા તેમ જ પૃથ્વી પરથી અવકાશયાન દ્વારા ચંદ્રની ધરતી પર (પૃથ્વીનો ઉપગ્રહ) પર જુલાઇ ૨૧, ૧૯૬૯ના દિને સફળતાપૂર્વક સૌપ્રથમ આરોહણ કરનાર અવકાશશાસ્ત્રી છે, જે અમેરીકાના વતની હતા.
દર વર્ષે ૫ ઓગસ્ટે 'આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઈટ ડે' (International Traffic Light Day) મનોવૈજ્ઞાનિક અને રસ્તાની સલામતી માટે ઉજવાય છે. આ દિવસ ૫ ઓગસ્ટ ૧૯૧૪ ના રોજ અમેરિકાના ઓહાયો રાજ્યના ક્લીવલેન્ડ શહેરમાં દુનિયાની સૌપ્રથમ ઈલેક્ટ્રિક ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ લગાડવાની યાદમાં મનાવાય છે....
આંતરરાષ્ટ્રીય ક્લાઉડેડ ચિત્તા દિવસ (International Clouded Leopard Day) દર વર્ષે ૪ ઓગસ્ટ ના રોજ ઉજવવામાં આવે છે. ક્લાઉડેડ લેપર્ડ એ બિલાડી કુળનું એક ખૂબ જ રહસ્યમય અને સુંદર વન્યજીવ છે. જેની ઉજવણી ૨૦૧૮ થી શરૂ કરવા માં આવી હતી.
DISTRICT COMMUNITY SCIENCE CENTER - MEHSANA retweeted
IP & Innovation Lab, Mahesana organized an IPR awareness session for 37 teachers from Mehsana district. IP Officer Anandkumar shared insights on Intellectual Property Rights, patents, trademarks, copyrights, and innovation protection, promoting IPR awareness among educators.
💡 ઊર્જા બચત એટલે ઉજ્જવળ ભવિષ્ય!
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા દ્વારા #GUVNL ના સહયોગથી જેતપુર પ્રા. શાળા (તા. બેચરાજી) ખાતે #EnergyConservation કાર્યક્રમ યોજાયો. 77 વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા, રેલી, ચિત્ર અને ક્વિઝમાં ઉત્સાહથી ભાગ લીધો. વિજેતાઓને ઇનામોથી સન્માનિત કરાયા. 🌍⚡
જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા દ્વારા વૃક્ષરોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને નગરજનો એ સક્રિય ભાગીદારી નોંધી હતી. #saveearth🌍 #treeplantation🌱 #beatplasticpollution♻️
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા દ્વારા 3 જુલાઈ 2026 ના રોજ પ્લાસ્ટિક ફ્રી ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું.
DISTRICT COMMUNITY SCIENCE CENTER - MEHSANA retweeted
રિધ્ધીબેન નાયકે (AEI DEO OFFICE MEHSANA) જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, મહેસાણ ની આઇપી લેબ, મ્યુઝિયમ અને વર્કશોપની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓના બનાવેલા અવનવા મોડેલ ની પણ ખૂબ પ્રશંસા કરી.
રિધ્ધીબેન નાયકે (AEI DEO OFFICE MEHSANA) જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, મહેસાણ ની આઇપી લેબ, મ્યુઝિયમ અને વર્કશોપની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓના બનાવેલા અવનવા મોડેલ ની પણ ખૂબ પ્રશંસા કરી.
DISTRICT COMMUNITY SCIENCE CENTER - MEHSANA retweeted
શ્રી એસ. વિ. શાહ વિદ્યાવિહાર, મહેસાણા પ્રવેશોત્સવ અંતર્ગત મહેસાણાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, મહેસાણની ઓફિસ, આઈપી લેબ, મ્યુઝિયમની મુલાકાત લીધી.
શ્રી એસ. વિ. શાહ વિદ્યાવિહાર, મહેસાણા પ્રવેશોત્સવ અંતર્ગત મહેસાણાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, મહેસાણની ઓફિસ, આઈપી લેબ, મ્યુઝિયમની મુલાકાત લીધી.
DISTRICT COMMUNITY SCIENCE CENTER - MEHSANA retweeted
Beat Plastic pollution મહેસાણા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર મહેસાણા આયોજિત"વેસ્ટ માંથી બેસ્ટ" કોમ્પિટિશન
#reduce #beatplaaticpollution #reducereuserecycle♻️
Beat Plastic pollution મહેસાણા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર મહેસાણા આયોજિત"વેસ્ટ માંથી બેસ્ટ" કોમ્પિટિશન
#reduce #beatplaaticpollution #reducereuserecycle♻️













































