Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
Today I visited Gagoda village area of Himatnagar taluka and crosschecked different activities including antilarval activities under Surveillance for NVBDCP.
#IEC #Meleria
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
"20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ"
પહેલુ સુખ તે જાતે નર્યા
આપણી આજુબાજુ બિન જરુરી પાણી ભેગુ થવા દઈએ નહિ
મચ્છર ને આમંત્રણ આપીએ નહીં
#IEC #Malaria
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર ઇડર ની મુલાકાત કરી લેબ. કામગીરી, રેકોર્ડ રજીસ્ટર ની ચકાસણી અને એન્ટી લાર્વલ કામગીરી ની સમીક્ષા કરવામાં આવેલ તથા જરૂરી માર્ગદર્શન આપેલ.#IEC #Malaria
Replying to @CdhoSabarkantha
1
54
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
NVBDCP કાર્યક્રમ અંતર્ગત હિમતનગર તાલુકાના જામળા પ્રા. આ. કે. ના વિસ્તારમાં ડાયફ્યુબેન્જોન દવા છટકાવ તથા પોરાનાશક કામગીરી કરવામાં આવેલ. #IEC #Malaria
1
92
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
આજ રોજ જિલ્લા મેલેરીયા ટીમ દ્વારા એસ.ટી.ડેપો અને જિલ્લા સેવા સદન હિંમતનગર ખાતે એન.વી.બી.ડી.સી.પી. અંતર્ગત સઘન પોરાનાશક કામગીરી નું સુપરવિઝન કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.#IEC #Malariya
Replying to @CdhoSabarkantha
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
દર રવિવારે 10 વાગ્યે, 10 મિનિટ ફાળવી આપના પરીવાર ને વાહક જન્ય રોગો થી રક્ષણ મેળવવા આ 10*10*10 સૂત્ર ને અપનાવવાનું ભૂલશો નહી.#IEC #Malaria
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
Today I visited Kheroj P.H.C in Khedbramha Taluka for leb activities .
Visit also Patadiya village areas 2nd round H2H, antilarval activities cross check and valuable suggestions for NVBDCP.#IEC #malaria
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
આજ રોજ મેલેરીયા ટીમ ધ્વારા પ્રાંતિજ તાલુકાના ઓરણ સબસેન્ટરના ગળતેશ્વર ગામમાં એન્ટોમોલોજીકલ કામગીરી અને nvbdcp અંતર્ગત સુપરવિઝન કરવામાં આવ્યું.#IEC #Maleria
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
આજ રોજ પ્રાંતિજ તાલુકાના મજરા પ્રા.આ.કે.ના ઓરણ ગામ ખાતે ડેન્ગ્યુ કેસ અંતર્ગત પોરાનાશક અને ફોગિંગ કામગીરીકરવામાં આવેલ.#IEC #Malaria
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
Today I visited Meditimba and Jod village of Himatnagar taluka and crosschecked different activities including antilarval activities under 2nd round H 2 H Surveillance for NVBDCP.
#IEC #malaria
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસ દરમિયાન આટલી બાબતો પ્રત્યે કાળજી રાખી
આપણા ઘર માં રહેલ ફ્રીજ પાછળ ની ટ્રે, કૂલર, પક્ષી ચાટ, નકામા ટાયર તથા ઘર ની આજુંબાંજુ ભરાઈ રહેતું પાણી વગેરે નો નિયમિત દર અઠવાડિયે સાફ કરી ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગો સામે રક્ષણ મેળવીએ. #IEC #malaria
Replying to @CdhoSabarkantha
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
આવો, મચ્છરજન્ય રોગોને નાથવા પોરાનાશક કામગીરીમાં સહકાર🤝 આપીએ અને આરોગ્ય કર્મચારીએ આપેલ સુચનાનો અમલ કરીએ. સહિયારા પ્રયાસો🤝 થકી આપણે મચ્છરજન્ય🦟રોગો જેવાકે મેલેરીયા, ડેંગ્યું, ચિકુનગુનિયા ને આપણા ઘરમા 🏠આવતા અટકાવી શકીશું.🙏#IEC #malaria
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
આવો, મચ્છરજન્ય રોગોને નાથવા પોરાનાશક કામગીરીમાં સહકાર🤝 આપીએ અને આરોગ્ય કર્મચારીએ આપેલ સુચનાનો અમલ કરીએ. સહિયારા પ્રયાસો🤝 થકી આપણે મચ્છરજન્ય🦟રોગો જેવાકે મેલેરીયા, ડેંગ્યું, ચિકુનગુનિયા ને આપણા ઘરમા 🏠આવતા અટકાવી શકીશું.🙏#IEC #malaria
3
290
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
આજરોજ તલોદ તાલુકાના મોરાલી પ્રાથમિક શાળા અને આંજણા , તલોદ માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાના ભુલકાઓ ને શાળા પ્રવેશ કરાવ્યો અને શૈક્ષણિક કીટ નું વિતરણ અને વૃક્ષારોપણ કરાવ્યું.#ShalaPraveshotsav
2
131
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
આજરોજ તલોદ તાલુકાના આંત્રોલીવાસ દોલજી અને મોટા ચેખલા ની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાના ભુલકાઓ ને શાળા પ્રવેશ કરાવ્યો અને શૈક્ષણિક કીટ નું વિતરણ કરાવ્યું.#Malaria #IEC
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha
આજ રોજ હિમતનગર ના અર્બન હેલ્થ સેન્ટર -2 ની મુલાકાત કરી લેબોરેટરી ના રેકોર્ડ રજિસ્ટર સમીક્ષા કરી જરૂરી સુચનો આપેલ.
તેમજ મોતીપુરા વિસ્તારમાં ડેન્ગ્યુ કેસ અંતર્ગત એન્ટી લાર્વલ એક્ટિવિટી, સર્વેલન્સ અને રેકોર્ડ રજિસ્ટર ની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
Replying to @CdhoSabarkantha



















































