Dr. Rutvij Patel (@DrRutvij) header
Dr. Rutvij Patel (@DrRutvij) profile picture

In-charge, Vadodara District BJP | BJP Gujarat Executive Member | Former State President, BJYM Gujarat

Karnavati
Joined January 2013
Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)
Dr. Rutvij Patel retweeted
कर्म ही मेरा धर्म 🚩
61
126
5
241
3,445
Dr. Rutvij Patel retweeted
MSMEs Grow, Bharat Glows 🇮🇳🚀
3
63
1
89
2,174
Dr. Rutvij Patel retweeted
કવાંટ ખાતે બુથ પ્રમુખશ્રીઓ સાથે બેઠક યોજીને સંગઠનાત્મક કામગીરી, સ્થાનિક પ્રશ્નો અને જનસંપર્કના વિવિધ પાસાઓ અંગે સંવાદ કર્યો. ભારતીય જનતા પાર્ટીનો બૂથથી લઈને સંગઠનના દરેક સ્તર સુધી એક જ મંત્ર છે - રાષ્ટ્ર સેવા, સમર્પણ અને જન કલ્યાણનો સંકલ્પ !
7
50
1
99
3,172
Dr. Rutvij Patel retweeted
आत्मीय स्वागत के लिए धन्यवाद ! 📍छोटा उदयपुर
10
92
8
305
10,156
Dr. Rutvij Patel retweeted
સંઘર્ષની ગાથાને વંદન, સમાનતાના સંકલ્પને વંદન ! 🙏🏻 છોટાઉદેપુર જિલ્લા પ્રવાસના પ્રથમ દિવસે કવાંટની સૈડીવાસણ ચોકડી ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી.
7
65
1
146
4,642
Dr. Rutvij Patel retweeted
વડોદરા ખાતે શ્રી કલ્યાણરાયજી હવેલીના ષષ્ઠપીઠાધિશ્વર પ.પૂ.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના ષષ્ઠીપૂર્તિ મહોત્સવ નિમિત્તે આયોજિત વિશ્વ કલ્યાણ મહોત્સવમાં ઉપસ્થિત રહી પૂજ્ય આચાર્ય ચરણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ધર્મ, અધ્યાત્મ અને પુષ્ટિ પરંપરાના સંવર્ધન સાથે સમાજમાં સંસ્કાર, સદભાવ અને સેવાભાવની જ્યોત અખંડ પ્રજ્વલિત રાખતા આપનું માર્ગદર્શન આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહે તેવી અભ્યર્થના.
6
70
1
156
4,424
Dr. Rutvij Patel retweeted
India’s NSE Makes Its Mark on the Global Stage! With a market capitalisation of $64.1 billion, the National Stock Exchange (NSE) has emerged as the world’s third-largest listed stock exchange, surpassing Germany’s Deutsche Börse and the London Stock Exchange Group.
3
63
1
138
4,535
Dr. Rutvij Patel retweeted
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘સેવા દૂત’ અભિયાન અંતર્ગત આયોજિત ઉત્તર અને મધ્ય ઝોનની કાર્યશાળામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. આ અવસરે અભિયાનના આગામી કાર્યક્રમો અને તેના સુચારુ અમલીકરણ અંગે ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો.
1
47
2
59
890
Dr. Rutvij Patel retweeted
સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાત પધારેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી @JPNadda જીનું અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
1
88
1
147
2,299
Dr. Rutvij Patel retweeted
લોકશાહીનો મજબૂત આધાર સંવિધાન અમદાવાદ ખાતે આયોજિત ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ની ઝલક #SamvidhanGauravDiwas
2
79
1
95
1,052
Dr. Rutvij Patel retweeted
इमरजेंसी, 42वें संशोधन से सत्ता का केंद्रीकरण और 1984 का सिख नरसंहार - संविधान के नाम पर कांग्रेस का इतिहास इन काले अध्यायों से भरा है। #SamvidhanGauravDiwas
1
78
1
102
1,163
Dr. Rutvij Patel retweeted
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની આ વર્ષના બજેટ અંતર્ગત થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટેની ઉચ્ચ સ્તરીય બેઠકોના ઉપક્રમના બીજા તબક્કામાં આજે ગાંધીનગર ખાતે 16 વિભાગોની કામગીરીની સમીક્ષા હાથ ધરી. નાણાં, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, કૃષિ અને સહકાર, ઉદ્યોગ, મહેસૂલ સહિતના વિભાગોની પ્રવર્તમાન કામગીરી તથા બજેટના યોજનાકીય લક્ષ્યાંકો સામે થયેલી પ્રગતિ અને સિદ્ધિઓની વિગતો મેળવીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.
6
58
2
96
4,845
Dr. Rutvij Patel retweeted
माननीय केंद्रीय मंत्री श्री प्रल्हाद जोशी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु जीवन और जनसेवा के पथ पर निरंतर सफलता की प्रार्थना। @JoshiPralhad
1
53
2
113
3,382
Dr. Rutvij Patel retweeted
Visited @GIFTCity_ in Gandhinagar and reviewed a comprehensive presentation at GIFT House on the ongoing projects and future roadmap. Also toured key facilities across the campus and interacted with officials on the world-class infrastructure being developed. As India's first operational Smart City and International Financial Services Centre (IFSC), GIFT City is rapidly transforming into a powerhouse of global finance, fintech, and innovation.
2
78
2
256
5,962
Dr. Rutvij Patel retweeted
સંસદના પગથિયે શીશ ઝુકાવવાનું હોય કે સંવિધાનને નતમસ્તક થઈ નમન કરવાનું હોય—આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સંવિધાન અને લોકશાહી સંસ્થાઓ પ્રત્યે પોતાનો આગવો આદર વ્યક્ત કર્યો છે. ​#SamvidhanGauravDiwas
1
82
1
202
2,752
Dr. Rutvij Patel retweeted
સુશાસન એ સંવિધાન પ્રત્યેની આપણી શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે, અને નાગરિકોના જીવનમાં આવતું સકારાત્મક પરિવર્તન એ લોકશાહીની સાચી સફળતા છે. ​#SamvidhanGauravDiwas
2
85
1
235
2,670
Dr. Rutvij Patel retweeted
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में संचालित प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना, आयुष्मान भारत, स्वच्छता अभियान, उज्ज्वला योजना, प्रधानमंत्री किसान सम्मान निधि और जल जीवन मिशन जैसी जनकल्याणकारी योजनाओं के माध्यम से 50 करोड़ लोगों को अति-गरीबी से बाहर निकाला गया है, और भारत आज विश्व की सबसे तेजी से बढ़ती अर्थव्यवस्था के रूप में आगे बढ़ रहा है। श्री @JPNadda जी ​#SamvidhanGauravDiwas
1
70
1
184
2,779
Dr. Rutvij Patel retweeted
अहमदाबाद में संविधान दिवस के कार्यक्रम को संबोधित करते हुए माननीय श्री @JPNadda जी ने संविधान के निर्माण और इसके चार प्रमुख आधार स्तंभों—न्याय, स्वतंत्रता, समानता और बंधुत्व के महत्व को रेखांकित किया, जिन्हें ध्यान में रखकर बाबासाहेब डॉ. अंबेडकर जी ने इस पवित्र ग्रंथ की रचना की। ​#SamvidhanGauravDiwas
3
79
1
181
2,665
Dr. Rutvij Patel retweeted
આજે અમદાવાદ ખાતે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જે પી નડ્ડાજી, માનનીય ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત પક્ષના ઊર્જાવાન સાથીઓની સાથે ઉપસ્થિત રહીને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવિધાનના ઉચ્ચ મૂલ્યો અને રાષ્ટ્રવિકાસના વિવિધ મુદ્દાઓ અંગે સંવાદ કર્યો. આપણું સંવિધાન માત્ર કાયદાકીય દસ્તાવેજ નહીં પરંતુ, લોકતાંત્રિક ચેતના, રાષ્ટ્રીય એકતા, સામાજિક ન્યાય અને નાગરિક ગૌરવનો જીવંત આધારસ્તંભ છે. આજનો પાવન દિવસ લોકતંત્રની શક્તિ, બંધારણના મૂલ્યો અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને પુન:સંકલ્પિત કરવાનો છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 26 નવેમ્બરને સમગ્ર દેશમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવીને આદરણીય બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રધ્ધાંજલિ આપી છે, સાથોસાથ દરેક નાગરિકમાં સંવિધાન પ્રત્યે જવાબદારીની ભાવના પણ જગાવી છે. માનનીય વડાપ્રધાનશ્રીનો વિકાસની રાજનીતિથી સુશાસનનો અભિગમ સંવિધાન પ્રત્યેની સાચી અભિવ્યક્તિ છે. ​#SamvidhanGauravDiwas
3
81
1
191
2,903
Dr. Rutvij Patel retweeted
ஒவ்வொரு முருக பக்தருக்கும் கிடைத்த வரலாற்றுச் சிறப்புமிக்க வெற்றி! நாளை திருப்பரங்குன்றம் தீபத்தூணில் புனித தீபம் ஏற்ற உத்தரவிட்டிருப்பதன் மூலமும், தங்களது அரசியல் எஜமானர்களின் கட்டளைக்கு ஏற்ப செயல்பட்டதாகத் தமிழக அதிகாரிகளைக் கடிந்துகொண்டதன் மூலமும், இண்டி (INDI) கூட்டணி அரசின் சனாதன விரோத மனநிலையை மாண்புமிகு உச்ச நீதிமன்றம் முழுமையாக அம்பலப்படுத்தியுள்ளது. பாரதத்தின் புனிதமான பாரம்பரியங்களை எந்தவொரு அரசியல் சதியாலும் தடுத்து நிறுத்த முடியாது. முருகப்பெருமானின் தெய்வீக அருள் அனைத்து பக்தர்களையும் காத்து, துணிவு மற்றும் அறத்தின் பாதையில் அவர்களை வழிநடத்தட்டும். வெற்றிவேல்! வீரவேல்!
49
497
12
1,573
19,254