Under Special Campaign 6, focused efforts are being undertaken to strengthen cleanliness, systematic upkeep and workplace organization at Guru Gobindsingh Govt. Hospital, Jamnagar.
#SpecialCampaign6 #SafaiMeinBhalai #CleanToCare
1
96
Under NMHP, a seminar on “Stress Management and Work–Life Balance” was held on 22 Oct 26 at G. G. Govt. Hospital, Jamnagar, for 79 head nurses and nursing staff. Relaxation, self-care, Tele-MANAS services, and mental health awareness were promoted through pamphlet distribution.
🎬A Beautiful Mind was screened on 14–16 Oct 2026 for 135 students of medical, nursing, physiotherapy & dental colleges in Jamnagar to raise awareness about schizophrenia, reduce stigma & promote empathy towards people with mental health conditions. 🧠💙 #MentalHealthAwareness
"સેવા મેરા યોગદાન" અંતર્ગત સંસ્થાના તમામ સંવર્ગના અધિકારી / કર્મચારીઓ દ્વારા "ઓર્ગન ડોનેશન" માટેની શપથ લેવામાં આવેલ હતી.
55
જી.જી. સરકારી હોસ્પિટલની લેબોરેટરીને 160 જેટલા વિવિધ પરીક્ષણોના સ્કોપ માટે NABL માન્યતા મળી.ડો. વિજય પોપટ,તબીબી અધિક્ષકશ્રી,લેબ ડાયરેક્ટરશ્રી તથા પેથોલોજી વિભાગના વડાશ્રીના માર્ગદર્શન અને સમગ્ર ટીમની અથાગ મહેનતથી પ્રાપ્ત આ સિદ્ધિ જાહેર આરોગ્ય ક્ષેત્રે ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ છે
3
304
જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે “STOP DIARRHEA CAMPAIGN’’ ની ઉજવણી કરેલ, જેમાં તજજ્ઞ દ્વારા દર્દીઓને ઝાડાનું નિવારણ અને ઝાડાની સારવાર અંગેની જાગૃતતા ફેલાવવામાં આવેલ હતી. આ અભિયાન ૧ જુન થી ૩૧ જુલાઇ ૨૦૨૬ સુધી ચાલશે.
અત્રેની સંસ્થા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૭૫ પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરવામાં આવી હતી.
129
જી.જી. હોસ્પિટલનું નવ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેને અન્વયે તા.૧૦-૦૬-૨૦૨૬ના રોજ જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, તથા જે.એમ.સી.ના નવનિયુક્ત હોદેદારો દ્વારા નીરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે હોસ્પિટલ ના ત.અશ્રી, તથા અન્ય અધિકારીશ્રી કર્મચારીઓ હાજર રહ્યા
59
આજરોજ અત્રેની સંસ્થા ખાતે ફાયર અંગેની મોકડ્રીલ કરવામાં આવેલ હતી, જેમાં જીલ્લાની ફાયર ટીમ, અને અત્રેની ફાયર ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવેલ હતી. ઉપરાંત વિવિધ કેડરના અધિકારી / કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવેલ હતી.
1
82
તા. ૨૮/૦૫/૨૬ ના રોજ જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે મેન્સ્ટ્રૂઅલ હાયજીન ડે ની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં સ્ત્રી દર્દીઓને જાગૃતતા કેળવવા માટેના વિવિધ સૂચનો કરવામાં આવેલ હતા. સ્ટાફ દ્વારા રેડ ડોટ જેવી એકટીવીટી પણ કરવામાં આવેલ હતી.
43
તા.૨૯-૦૫-૨૦૨૬ના રોજ ડો.વિજય પોપટ, તબીબી અધિક્ષકશ્રી, જી જી સરકારી હોસ્પિટલ, અને ડો.કૃણાલ મહેતા, અધિક તબીબી અધિક્ષકશ્રી ની અધ્યક્ષતામાં EBOLA Preaperdness અંગે ની મીટીંગનું આયોજન કરવમાં આવેલ હતું, જેમાં વિભાગના વડાશ્રી, નોડલ ઓફિસરશ્રી અને તજજ્ઞો હાજર રહ્યા હતા,
હોસ્પિટલ ખાતે વિવિધ કંપનીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા તબીબી સાધનોના ડોનેશન અને મહત્તમ ઉપયોગ તથા હોસ્પિટલને જરૂરિયાત હોય તેવા સાધનો માટે તમામ વિભાગના વડાશ્રી સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
74
જી.જી. સરકારી હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી ડો.વિજય પોપટ અને અધિક તબીબી અધિક્ષકશ્રી ડો.કૃણાલ મહેતાના માર્ગદર્શન હેઠળ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી. એન. મોદીના વરદ હસ્તે ક્વોલીટી સર્ટીફાઈડ વિભાગોને બિરદાવામાં આવેલ હતા.
2
121
Public Awareness Programme on Oral Cancer at Guru Gobindsingh Govt. Hospital,Jamnagar Dt. 12-02-2026
5
66
Psychiatry Department - Mental Health Awarness Acitivity by MBBS Students
Skit on Depression, Anxiety, Substance, Psychosis
1
47
WAAW Celebration CME - 2025 at Shri M.P. Shah Govt. Medical College & G.... youtu.be/fMa9aAzvgfg?si=t0E6… via @YouTube
81
WAAW Celebration - 2025 at Shri M.P. Shah Govt. Medical College & G.G. Govt. Hospital, Jamnagar youtu.be/uJUB4Vrvyfg?si=aFS1… via @YouTube
1
95
તા.૨૩-૦૯-૨૦૨૫ નાં NRC વિભાગ દ્રારા “પોષણ માસ”ની ઉજવણી અંતર્ગત વાનગીઓં જેવી કે બીટ ના ઢોકળા, સાબુદાણા સફરજન ખીર, ખજૂર મખાના ખીર, દલિયા ખીચડી, મિક્સ સ્પ્રાઉટ, મિક્સ વેજિટેબલ સલાડ, વગેરે બનાવવા માં આવી હતી અને કુપોષિત બાળકો સાથે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી હતી.



























































