Gujarat Pollution Control Board Gandhinagar

Gujarat
Joined March 2019
Gujarat Pollution Control Board retweeted
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અંબાજી જતાં પદયાત્રીઓના માર્ગ પર ઉત્પન્ન થતા કચરાના એકત્રીકરણ અને નિકાલ માટે આયોજિત “અંબાજી પદયાત્રા – સ્વચ્છ પર્યાવરણ યાત્રા ૨૦૨૬”ના પ્રસ્થાન પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રી શ્રી @arjunmodhwadia જીની ઉપસ્થિતિમાં
1
2
12
379
Gujarat Pollution Control Board retweeted
આવો, આ પવિત્ર યાત્રા સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશપણ જન-જન સુધી પહોંચાડીએ. #BhadarviPoonam2026 #AmbajiPadyatra #SwachhParyavaranYatra #SwachhAmbaji #CleanAmbaji #SwachhGujarat #GPCB #EnvironmentProtection #CleanEnvironment #WasteManagement #Gujarat
1
1
2
36
Gujarat Pollution Control Board retweeted
Shri Pravinbhai Gordhanji Mali, Minister of State for Forest & Environment, Climate Change, Transport, Government of Gujarat, addressed the closing ceremony of #WCEF2026 in Gandhinagar, Gujarat @byadavbjp @KVSinghMPGonda @moefcc @PIB_India @WCEF2026 @mygovindia @GPCB_HO
1
2
6
1,029
Gujarat Pollution Control Board retweeted
HMEFCC Shri @byadavbjp addressed the inaugural session of the World Circular Economy Forum 2026 in Gandhinagar, Gujarat. #WCEF2026 #CPCB @KVSinghMPGonda @moefcc @PIB_India @mygovindia @WCEF2026 @SitraFund @GPCB_HO @FinGovernment
1
47
1
19
1,505
Gujarat Pollution Control Board retweeted
HMEFCC Shri @byadavbjp addressed the inaugural session of the World Circular Economy Forum 2026 in Gandhinagar, Gujarat, alongside Hon’ble Chief Minister Shri @Bhupendrapbjp. #WCEF2026 (1/4)
2
18
1
22
2,527
Gujarat Pollution Control Board retweeted
Union Environment Minister and Gujarat Chief Minister inaugurate World Circular Economy Forum (WCEF) 2026 at Gandhinagar pib.gov.in/PressReleasePage.…
3
2
4
1,336
Gujarat Pollution Control Board retweeted
Union Environment Minister & Gujarat CM inaugurate World Circular Economy Forum 2026 at Gandhinagar Repair before Replace, Reuse before Discard, Recover before Waste – India’s circularity ethos rooted in tradition: Shri @byadavbjp 📝 pib.gov.in/PressReleasePage.…
58
2
26
1,473
Gujarat Pollution Control Board retweeted
India to host #WCEF2026, themed 'Circular Economy: Transition for People and Prosperity'. A Global Platform for Cross-sectoral Partnerships to facilitate Circular Finance & advancing Innovation for Circularity 📍Gandhinagar, Gujarat 🗓️ September 15-18 📝 pib.gov.in/PressReleasePage.…
50
19
1,266
Gujarat Pollution Control Board retweeted
The 80s are trending again. We looked back at how circularity was already a way of life in India. 3️⃣ days to go! Let’s keep the conversation going at #WCEF2026 📍 Gandhinagar | 15–18 Sep 2026 @byadavbjp @KVSinghMPGonda @moefcc @WCEF2026 @SitraFund @GPCB_HO @FinGovernment
3
6
2
10
1,830
Gujarat Pollution Control Board retweeted
“બાપ્પા માટીના, ઉત્સવ પર્યાવરણનો” ભક્તિની સાથે પ્રકૃતિનું પણ જતન… આસ્થાની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે GPCB ગાંધીનગર ખાતે ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાના વિશેષ સ્ટોલ અને મૂર્તિ નિર્માણ માટેના વર્કશોપનું ઉદ્ઘાટન કરાયું… તા. 7 થી 14 સપ્ટેમ્બર સુધી નાગરિકો નિષ્ણાત કલાકારોના માર્ગદર્શન હેઠળ પોતાના હાથે કુદરતી માટીમાંથી ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવી શકશે અને તેને વિનામૂલ્યે પોતાના ઘરે સ્થાપના તથા પૂજન-અર્ચન માટે લઈ જઈ શકશે; માટીની આ પ્રતિમાઓનું ઘરમાં કુંડા કે બગીચામાં જ સુગમતાથી વિસર્જન કરી શકાશે, જેથી પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થશે… માટીના ગણેશજીની સ્થાપના અને પ્રાકૃતિક રીતે વિસર્જન કરીને આપણે ભક્તિની સાથે પ્રકૃતિનું પણ જતન કરી શકીએ છે: વન–પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા #GPCB @arjunmodhwadia @InfoGandhinagar @pravinmalibjp
1
23
1
56
9,705
Gujarat Pollution Control Board retweeted
#WCEF2026 brings together global experts, policymakers, businesses and innovators to exchange ideas and turn ambition into action. Let’s build a more circular world together. 15-18 September | Gandhinagar @byadavbjp @KVSinghMPGonda @moefcc @PIB_India @WCEF2026 @SitraFund
10
46
18
3,233
Gujarat Pollution Control Board retweeted
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા શ્રાવણ માસમાં રાજ્યવ્યાપી 'સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત' અભિયાનનો પ્રારંભ... 'શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ'ના સૂત્ર હેઠળ ધાર્મિક સ્થળોની પવિત્રતા અને પર્યાવરણની જાળવણી માટે વિશેષ આયોજન... ➡️ ઉપયોગમાં લેવાયેલ પૂજા સામગ્રીને ખુલ્લામાં ફેંકવાને બદલે તેનું પ્રોસેસિંગ કરીને ખાતર, ધૂપ, અગરબત્તી બનાવવામાં આવશે; કચરો અલગ થાય તે માટે જુદા-જુદા કળશ/પાત્રની વ્યવસ્થા કરાશે ➡️ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી 100 મીટરના વિસ્તારને 'સ્વચ્છ ધાર્મિક ઝોન' જાહેર કરાશે, જ્યાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક (SUP) પર ઝીરો-ટોલરન્સ નીતિ રહેશે... ➡️ સ્થાનિક NGOs, સખી મંડળો, સ્વયંસેવકો (NSS/NCC) અને યુવક મંડળોને “હરિત સાથી” તેમજ “સ્વચ્છ તીર્થસ્થાન સેવક” તરીકે જોડીને જનજાગૃતિ ફેલાવવામાં આવશે #GujaratPollutionControlBoard #GPCB
24
92
8,307
HCU માટેBMW ઓથોરાઇઝેશન અરજીઓXGN ૨.૦ મોડ્યુલ દ્વારા યોગ્ય રીતે કાર્યરત છે. 95%થી વધુ અરજીઓ મંજૂર. બોર્ડની વેબસાઇટ પર માર્ગદર્શક વિડિયો તથા પ્રાદેશિક કચેરીઓમાં હેલ્પ ડેસ્ક પર વધુ સહાય ઉપલબ્ધ. @CMOGuj @Mulubhai_Bera @mukeshpatelmla
4
6
1,311
The revamped XGN 2.0 module for BMW Authorisation applications for HCUs is now stable, clearing over 95% of applications with fees. A demo video is on the GPCB website, with HELP-DESK support at all Regional Offices. @CMOGuj @Mulubhai_Bera @mukeshpatelmla
8
10
1,574
Gujarat Pollution Control Board retweeted
આગામી તા.૧૫/૧૦/૨૦૨૨ રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે લાભાર્થીઓને આપવાની થતી વિવિધ સહાયના ચેક/ કીટ/નાણાકીય સહાય/સાધન સામગ્રી અંગે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ વ્યવસ્થા અને આયોજનની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @ahmedabad_info
30
8
1
68
join In World Environment Day 2022 Celebration with GPCB.. Our Hon'ble Chief minister is Going to be Present with Us in this celebration. youtu.be/oahVTeC_j-s #wed2022 #only one earth #moef #cmogujarat
31
14
3
44
Painting competition carried out alongwith Khambhat Industries Association for the children of villages of Sokhda, Lunej, Neja, Nagra and Kalamsar and Khambhat Town, Ta: Khambhat, Dist : Anand as a part of WED celebrations.
4
5
24
"વ્યક્તિગત પ્રયત્નો શ્રેષ્ઠતા લાવે, સહિયારા પ્રયત્નો અસરકારકતા લાવે." ચાલો સાથે મળી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની આ ઉક્તિને ચરિતાર્થ કરીએ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને તિલાંજલિ આપીએ. પર્યાવરણની સુરક્ષા થકી પૃથ્વીની રક્ષા કરીએ. #WED2022 #OnlyOneEarth
6
16
1
29
Gujarat Pollution Control Board celebrates 5th June, 2022 World Environment Day with the theme "ONLY ONE EARTH". Let's move towards 'Zero Defect to Zero Effect' Zero Defect in production with no adverse effect on the ENVIRONMENT. - Narendra Modi #OnlyOneEarth #WED2022 #moef
6
21
1
35