GPSC (@GPSC_OFFICIAL) header
GPSC (@GPSC_OFFICIAL) profile picture

Official Twitter handle of Gujarat Public Service Commission ( GPSC )

Gandhinagar, India
Joined November 2016
Photo by GPSC (@GPSC_OFFICIAL)Photo by GPSC (@GPSC_OFFICIAL)Photo by GPSC (@GPSC_OFFICIAL)Photo by GPSC (@GPSC_OFFICIAL)Photo by GPSC (@GPSC_OFFICIAL)Photo by GPSC (@GPSC_OFFICIAL)Photo by GPSC (@GPSC_OFFICIAL)Photo by GPSC (@GPSC_OFFICIAL)Photo by GPSC (@GPSC_OFFICIAL)Photo by GPSC (@GPSC_OFFICIAL)
જાહેરાત ક્રમાંક : ૧૭/૨૦૨૬-૨૭: મેનેજર, વર્ગ-૧ (GMB) માટે ઇન્ટરવ્યૂને પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ હવે પછી વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. gpsc.gujarat.gov.in/Document…
25
8,525
જાહેરાત ક્રમાંક : ૩૩/૨૦૨૬-૨૭, પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ-૨ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામા આવી, જે મુજબ ઉમેદવારો ૨૩/૧૧/૨૬(બપોરે ૦૧)થી ૦૨/૧૨/૨૬(રાત્રે ૨૩:૫૯) સુધી ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે. gpsc.gujarat.gov.in/Document…
2
45
10,149
જાહેરાત ક્રમાંક : ૧૩૯/૨૦૨૫-૨૬, મદદનીશ ઈજનેર(બાંધકામ), વર્ગ-૨(GMB)નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું, પસંદગી પામેલ ઉમેદવારને ખૂબ ખૂબ અભિનંદન. gpsc.gujarat.gov.in/Document…
1
30
16,279
જાહેરાત ક્રમાંક : ૧૧૫/૨૦૨૫-૨૬, મદદનીશ ઇજનેર(ઈલેક્ટ્રિકલ),વર્ગ -૨(SAG)નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં પસંદગી પામેલ ઉમેદવારને ખૂબ ખૂબ અભિનંદન. ઓપ્ટ આઉટ કરનાર ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. gpsc.gujarat.gov.in/Document…
3
4
39
14,160
જાહેરાત ક્રમાંક : ૧૧૩/૨૦૨૫-૨૬, નાયબ કાર્યપાલક ઇજનેર (ઈલેક્ટ્રિકલ), વર્ગ-૨નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં પસંદગી પામેલ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. gpsc.gujarat.gov.in/Document…
1
44
11,217
જાહેરાત ક્રમાંક : ૯૯/૨૦૨૫-૨૬, મદદનીશ નિયામક (ટ્રેનિંગ)/ પ્રિન્સિપાલ, વર્ગ-૧નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં પસંદગી પામેલ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. gpsc.gujarat.gov.in/Document…
1
31
9,725
જાહેરાત ક્રમાંક : ૧૯/૨૦૨૬-૨૭, નાયબ કાર્યપાલક ઇજનેર(યાાંત્રિક), વર્ગ-૨(GMB) માટે ઇન્ટરવ્યૂને પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ હવે પછી વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. gpsc.gujarat.gov.in/Document…
21
7,504
જાહેરાત ક્રમાંક : ૧૨૫/૨૦૨૫-૨૬,નાયબ કાર્યપાલક ઇજનેર (ઇલેક્ટ્રિકલ), વર્ગ-૨ માટે ઇન્ટરવ્યૂને પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ હવે પછી વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. gpsc.gujarat.gov.in/Document…
19
7,511
જાહેરાત ક્રમાંક : ૩૭/૨૦૨૬-૨૭, લીગલ ઓફીસર, વર્ગ-૨ (વિવિધ મહાનગરપાલિકા) માટે ડોક્યુમેન્ટ અપલોડ અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. gpsc.gujarat.gov.in/Document…
1
23
9,569
જાહેરાત ક્રમાંક : ૩૫/૨૦૨૬-૨૭: એસ્ટેટ અધિકારી વર્ગ-૨ (મ. ન. પા.) માટે ડોક્યુમેન્ટ અપલોડ અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. gpsc.gujarat.gov.in/Document…
31
8,820
જાહેરાત ક્રમાંક : ૧૦૬/૨૦૨૪-૨૫, બાગાયત અધિકારી, વર્ગ-૨(ફેઝ–૨) માટે ઓનલાઇન ઇન્ટરવ્યુ કોલલેટર ડાઉનલોડ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. gpsc.gujarat.gov.in/Document…
1
32
11,632
જાહેરાત ક્રમાંક : ૧૦૬/૨૦૨૪-૨૫, બાગાયત અધિકારી, વર્ગ-૨ માટે વિગતવાર ઇન્ટરવ્યુ કાર્યક્રમ(ફેઝ–૨) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. gpsc.gujarat.gov.in/Document…
3
29
10,221
જાહેરાત ક્રમાંક : ૩૮/૨૦૨૬-૨૭, વહીવટી અધિકારી, વર્ગ-૨(વિવિધ મહાનગરપાલિકા) માટે અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, હવે પછી વેબસાઈટ પર ડોક્યુમેન્ટ અપલોડ અંગે અગત્યની સૂચના જાહેર કરવામાં આવશે. gpsc.gujarat.gov.in/Document…
1
5
58
30,905
જાહેરાત ક્રમાંક : ૩૩/૨૦૨૬-૨૭, પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ-૨ માટે અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, હવે પછી વેબસાઈટ પર ડોક્યુમેન્ટ અપલોડ અંગે અગત્યની સૂચના જાહેર કરવામાં આવશે. gpsc.gujarat.gov.in/Document…
1
30
10,765
જાહેરાત ક્રમાંક : ૪૯/૨૦૨૬-૨૭, બંદર અધિકારી (FGM), નોટીકલ ઓફીસર,અધિક બંદર અધિકારી (FGM), વર્ગ-૧ (GMB) માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી પ્રસિદ્ધ કરવામા આવી. gpsc.gujarat.gov.in/Document…
29
11,724
જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૬-૨૭, સેફ્ટી ઓફીસર, વર્ગ-૨(દિવ્યાંગતા ખાસ ભરતી ઝુંબેશ)માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી પ્રસિદ્ધ કરવામા આવી. gpsc.gujarat.gov.in/Document…
1
24
9,745
જાહેરાત ક્રમાંક : ૪૬/૨૦૨૬-૨૭, ટ્રાફિક ઓફિસર (સંચાર અધિકારી), વર્ગ-૨ (GMB)(દિવ્યાંગતા ખાસ ભરતી ઝુંબેશ) માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી પ્રસિદ્ધ કરવામા આવી. gpsc.gujarat.gov.in/Document…
1
36
11,601
જાહેરાત ક્રમાંક : ૧૪૨/૨૦૨૪-૨૫, પશુ ચિકિત્સા અધિકારી, વર્ગ-૨ માટે ઓનલાઇન ઇન્ટરવ્યુ કોલલેટર ડાઉનલોડ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. gpsc.gujarat.gov.in/Document…
2
23
12,043
જાહેરાત ક્રમાંક : ૧૪૨/૨૦૨૪-૨૫, પશુ ચિકિત્સા અધિકારી, વર્ગ-૨ માટે વિગતવાર ઇન્ટરવ્યુ કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. gpsc.gujarat.gov.in/Document…
1
25
8,741
જાહેરાત ક્રમાંક : ૩૩/૨૦૨૬-૨૭ની સંબંધિત વિષયની પરીક્ષાની ફાઈનલ આન્સર કી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી.
1
23
8,058