Be the part of Change...join with us #GPSCforChange #NewGujarat
3
20
Gujarat Political Sangharsh Committee for Change retweeted
તમને ગમે
તમને ના પણ ગમે
પણ તમે એમની ચર્ચા કર્યા વગર ના રહી શકો.
નમસ્કાર, મેં રવિશકુમારનો યુગ સમાપ્ત.
Gujarat Political Sangharsh Committee for Change retweeted
અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે ભ્રષ્ટાચારી પૂલને લોખંડના ટેકા લગાવ્યા, માર્ચ 2021માં જ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
#JAMAWAT #Ahmedabad #Bridge #Viral #ViralVideo
Gujarat Political Sangharsh Committee for Change retweeted
मुझ पर विश्वास रख मेरे जैसे आम आदमी को इतनी बड़ी जिम्मेदारी सोपने के लिए में आम आदमी पार्टी, अरविन्द केजरीवाल जी और खास कर गुजरात की जनता को दिल से धन्यवाद कहना चाहता हु।
में वचन देता हू की जनता का सेवक बन सदैव लोकहित के काम करूंगा।
Gujarat Political Sangharsh Committee for Change retweeted
મેં ઝાલોદ ડિવિઝનમાં જોયું છે કે ગરીબ લોકો ઓફિસમાં પ્રવેશતા પહેલા સ્લીપર, જૂતા વગેરે બહાર મૂકી દે છે. તેઓ ઓફિસમાં ખુરશીઓ પર પણ નહીં બેસે.
શું તે આદર, ડર અથવા બીજું કંઈક છે?
ASP ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારા છે. આવો, બેસો, પાણી લો અને કહો કે અમે કેવી રીતે મદદ કરી શકીએ.
@SP_Dahod
Gujarat Political Sangharsh Committee for Change retweeted
મેં જોયું કે દાહોદનું પરિણામ રાજ્યમાં સૌથી ઓછું છે. તેનો અર્થ એ નથી કે અહીંના યુવાનો પાસે ઊર્જા અને ક્ષમતા નથી. તેઓને માત્ર દિશાની જરૂર છે અને અમને ખાતરી છે કે તેઓ તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરશે. હું યુવાનોને ડીજેને બદલે પુસ્તકોને વળગી રહેવા વિનંતી કરું છું. @dgpgujarat
આ તે સરકાર ની કેવી નીતિ?
સિસ્ટમ સુધારવી નથી
કૌભાંડ બંધ કરવા નથી??
લક્ષ્મી ની લાલચ મા સરસ્વતી ના દાગ???
ધુતારા બહાર ફરે 😠
પ્રમાણિક જેલ મા?
અરે! આ ગાંધી નું ગુજરાત🥺
#ReleaseYuvrajsinh
#iSupportYuvrajsinh
#HuPanYuvrajsinh
#kon_jitu_vaghani
Gujarat Political Sangharsh Committee for Change retweeted
નેતાઓ અને ધનકુબેરોના પગ તળે આળોટતી શૂરવીર @GujaratPolice ..અમને તમારાથી સહેજ પણ સુરક્ષાનો અહેસાસ થતો નથી.!!!
ડર લાગે છે.
તમે રક્ષણ કરનાર નથી...તમે ડરાવનારા છો...@SPvalsad
@sanghaviharsh
#Shameonyou
Gujarat Political Sangharsh Committee for Change retweeted
Replying to @GPSCforChange
@GPSCforChange #shalbyhospitals police is disobeying the administration order, They are under pressure from any political party or they are deliberately playing with the law.
Justice for #MadhaviThakkar arrest the Dr Vikram Indrajit Shah.
Yes...it is Gold 😍
"Neeraj Chopra wins India's first gold medal at the Tokyo Olympics 🥇" nitter.cf/i/events/1423971534918…
4
Gujarat Political Sangharsh Committee for Change retweeted
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે..?
40%સત્તામાં આવશે
27%વિપક્ષ
12%ત્રીજા નંબર પર
21%એકાદ સીટ માંડ આવે
4,469 votes • Final resultsरोहित सरदाना नहीं रहे। यकीन से परे जैसा है। कोरोना संक्रमित थे लेकिन पता चला कि कल तक ठीक थे। आज अचानक ऐसी खबर।
निःशब्द। ☹️
1
3
વર્ષો પહેલાં કવિ લક્ષ્મણ દુબેએ આ શેર કહેલો -
हो उठेगा वक़्त भारी, याद रखना
याद आएगी हमारी, याद रखना
आज पानी दाम पर बिकने लगा है
कल हवाओं की है बारी, याद रखना
4
ગુજરાતી સાહિત્યમાં જગ પ્રસિધ્ધ એવા પદ્મશ્રી કવિ દાદુદાન ગઢવી "કવિ દાદ બાપુ" ની અણધારી વિદાયથી સાહિત્ય જગતને ઘણી ખોટ પડી છે. એમની રચનાઓ "કાળજા કેરો કટકો મારો", "કૈલાસ કે નિવાસી","ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું"જેવી રચનાઓના રચિયતા ઈશ્વર તેમની મહાન આત્માને શાંતિ આપે ...!!!💐🙏#કવિદાદ
4
Gujarat Political Sangharsh Committee for Change retweeted
કહેવાયા જે ગુજરાતી સાહિત્યની જડીબુટ્ટી, તેમની અકાળે વિદાયથી સાહિત્ય જગતને મોટી ખોટ પડી. ગુજરાતના રત્ન સમાન, પદ્મ શ્રી કવિ દાદુદાન ગઢવી(કવિ દાદ)નું નિધન થયું છે. સદ્દગતના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ કપરા સમયમાં હિમ્મત મળી રહે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના.
Gujarat Political Sangharsh Committee for Change retweeted
મોગલધામ ભગુડામાં આરતી કરી દર્શન કરવાનો અવસર મળ્યો ત્યારે નવ લાખ લોબડયાળીયુંએ સામટા આશીર્વાદ વરસાવ્યાની અલૌકિકતાનો અનુભવ થયો.
Pls participate in this poll... strawpoll.com/js2hscpao/r
1
By Crushing the Individuals,
You cannot Kill their Ideas.
-Bhagat Singh
Happy Birthday 'Revolution'
#InquilabZindabad
4




















