Guru Valsur (@GValsur) profile picture

Nasthik Guru Valsur

at shivnagar ta Tharad Banashk
Joined February 2022
Photo by Guru Valsur (@GValsur)Photo by Guru Valsur (@GValsur)Photo by Guru Valsur (@GValsur)Photo by Guru Valsur (@GValsur)Photo by Guru Valsur (@GValsur)Photo by Guru Valsur (@GValsur)Photo by Guru Valsur (@GValsur)Photo by Guru Valsur (@GValsur)Photo by Guru Valsur (@GValsur)Photo by Guru Valsur (@GValsur)
Guru Valsur retweeted
આજરોજ ચીખલી ખાતે ₹૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH)નું લોકાર્પણ યશસ્વી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી @CRPaatil સાહેબના હસ્તે તથા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રી @prafulpbjp જીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.(1/3)
1
4
7
225
શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ! 🎓✨ બાળકોના વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમમાં વહાલા બાળકો અને નાગરિકો સાથે સંવાદ સાધ્યો. 📍 ઓઢવ ગુજરાતી શાળા નં. 3, નિકોલ વિધાનસભા
1
160
154
1,729
Guru Valsur retweeted
દિલ્હી સ્થિત સંસદ ભવન ખાતે નવ નિયુક્ત રાજ્યસભા સાંસદ ડો. મુકેશભાઈ રાઠવાની શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે ગુજરાતના જનજાતિ સમાજના સાંસદશ્રીઓ, સાથી મંત્રીશ્રીઓ તેમજ માનનીય ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
3
6
446
Guru Valsur retweeted
The magic of the #WorldCupFinal isn’t always in the goals. Sometimes, it’s in 120 minutes of unrelenting tension, every tackle drawing a roar, every chance taking your breath away. Watching it unfold from the stands was pure exhilaration. Football truly has a way of bringing the world together. Martínez made several important saves but #Spain deservedly won today ⚽️🏆 Congratulations to both the teams!
214
183
1
298
11,361
Guru Valsur retweeted
ચીખલી ખાતે શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રામાં સહભાગી બની ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પાવન અવસરે રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ, સુખ-શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી. જય જગન્નાથ! 🙏
2
1
5
198
Guru Valsur retweeted
છોટાઉદેપુર ખાતે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી તથા આદિવાસી સમાજના વરિષ્ઠ અગ્રણી સ્વ. મોહનસિંહભાઈ રાઠવાજીના નિવાસસ્થાને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઈશ્વર તેમના દિવ્ય આત્માને ચિરશાંતિ અર્પે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. 🙏🏻
1
2
7
1,050
Guru Valsur retweeted
આજે ગાંધીનગર સચિવાલય કાર્યાલય ખાતે જનસંપર્ક દરમિયાન નાગરિકોની રજૂઆતો સાંભળી અને તેમની સમસ્યાઓ તથા પ્રશ્નોની વિગતવાર જાણકારી મેળવી. રજૂઆતોની ત્વરિત અને સંતોષકારક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
2
2
7
700
1
2
13
228
त्योहारों की श्रृंखला प्रारंभ होने से पहले देश की माताओं-बहनों को मोदी सरकार का बड़ा उपहार उज्ज्वला योजना की सब्सिडी 200 रुपये से बढ़ाकर 300 रुपये प्रति सिलेंडर की गई। #UjjwalaYojana #CabinetDecisions
3
15
1
40
2,028
Hon'ble Vice Chairman of NCSC Shri Arun Halder ji made a spot visit to Moosrambagh, Malekpet, Hyderabad-Telangana where Shri Solanki Vijaya attempted suicide by pouring petrol on himself after prolonged torture by two accused, later he succumbed to injuries.
2
3
13
578
Thank you
સુરત મહાનગર ના પ્રથમ નાગરિક માનનીય @MayorSurat શ્રી @BoghawalaHemali ને @MySuratMySMC ના મેયર પદ પર ૨ વર્ષ સફળતાપૂર્વક પાર પાડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તેમજ ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભેચ્છા @narendramodi @CRPaatil @Bhupendrapbjp @ratnakar273 @modhvadiya_k @iamriturathi @RashmiSaboo1
102
42
1
473
10,505
Happy women’s Day.. જો પુરૂષ શિક્ષિત થાય તો માત્ર માણસ જ શિક્ષિત બને છે પરંતુ જ્યારે સ્ત્રી શિક્ષિત હોય તો આખી પેઢી શિક્ષિત બને છે. વિશ્વ મહીલા દીવસની હાર્દીક શુભકામના… #sadhanasavaliya
47
22
1
529
10,527
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે GSRTC ની નવી બસો તથા અન્ય પ્રકલ્પોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ. nitter.cf/i/broadcasts/1ynJOaNog…
31
40
2,190