Mission Mangalam (@GlpcLivelihood) header
Mission Mangalam (@GlpcLivelihood) profile picture

Official accounts of Gujarat Livelihood Promotion Company Ltd.(Gujarat SRLM) Facebook : https://nitter.cf/t.co/1mdnBZtHks

Gandhinagar
Joined October 2020
Photo by Mission Mangalam (@GlpcLivelihood)Photo by Mission Mangalam (@GlpcLivelihood)Photo by Mission Mangalam (@GlpcLivelihood)Photo by Mission Mangalam (@GlpcLivelihood)Photo by Mission Mangalam (@GlpcLivelihood)Photo by Mission Mangalam (@GlpcLivelihood)Photo by Mission Mangalam (@GlpcLivelihood)Photo by Mission Mangalam (@GlpcLivelihood)Photo by Mission Mangalam (@GlpcLivelihood)Photo by Mission Mangalam (@GlpcLivelihood)
Make Diwali gifting memorable with thoughtful keepsakes and charming handcrafted essentials! 🎁✨ 🎁 Price: ₹1799 📞 Order Now: +91 8780466705 #TheClassicCollection #VocalForLocal #GLPC #Diwali2026
1
1
67
રાજકોટ સરસ મેળામાં મહિલા પોલીસ અધિકારીઓની અનોખી પહેલ! ACP શ્રી રાધિકા ભારાઈ મેડમની પ્રેરણાથી રાજકોટ શહેર પોલીસ વિભાગની મહિલા અધિકારીઓએ દિવાળી પૂર્વે સરસ મેળામાંથી SHG બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓની લાખો રૂપિયાની ખરીદી કરી મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ પહેલમાં DCP ઝોન-1 શ્રી હેતલ પટેલ (IPS), ACP શ્રી રાધિકા ભારાઈ (DySP) સહિત અન્ય મહિલા પોલીસ અધિકારીઓ જોડાયાં હતાં. સાથે જ, સમગ્ર 10 દિવસ દરમિયાન મહિલા સ્ટોલધારકો અને SHG બહેનોની સુરક્ષા માટે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. મહિલાઓનો મહિલાઓને સાથ – મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ! 💐 #RajkotSarasMela #GLPC #GujaratPolice #WomenEmpowerment #SHG #VocalForLocal
1
2
139
Celebrate an eco-conscious Diwali with earthy textures, handcrafted pieces, and sustainable charm! 🌱🪔 🎁 Price: ₹1600 📞 Order Now: +91 9898300547 #Prakriti2 #VocalForLocal #GLPC #Diwali2026
2
2
69
Bring home divine blessings with traditional puja essentials and festive goodness this Diwali! 🙏🪔 🎁 Price: ₹1500 📞 Order Now: +91 9979004590 #GomataPanchprasadam2 #VocalForLocal #GLPC #Diwali2026
2
2
72
Celebrate an eco-conscious Diwali with earthy textures, handcrafted pieces, and sustainable charm! 🎁 Price: ₹1500 📞 Order Now: +91 9898300547 #Prakriti1 #VocalForLocal #GLPC #Diwali2026
3
3
93
Gift the goodness of nature this Diwali with thoughtful self-care and herbal essentials! 🎁 Price: ₹1100 📞 Order Now: +91 9016318164 #EvergreenEssentials #VocalForLocal #GLPC #Diwali2026
3
3
77
Celebrate Diwali with natural products, traditional treats, and handcrafted clay diyas! 🪔🌿 🎁 Price: ₹1100 📞 Order Now: +91 9737677541 #PurelyOrganica2 #VocalForLocal #GLPC #Diwali2026
4
4
103
Share the joy of Diwali with wholesome treats, natural flavours, and thoughtful festive gifts! 🌿✨ 🎁 Price: ₹1100 📞 Order Now: +91 9979004590 #HarvestOfHealth4 #VocalForLocal #GLPC #Diwali2026
4
6
132
Welcome prosperity and positivity this Diwali with traditional décor and festive essentials! 🪔🙏 🎁 Price: ₹1100 📞 Order Now: +91 9979004590 #ShubhAarambhHamper #VocalForLocal #GLPC #Diwali2026
4
6
141
Celebrate Diwali with beautiful Indian craftsmanship and meaningful handmade gifts! 🧵✨ 🎁 Price: ₹1000 📞 Order Now: +91 9825564912 #ArtInEveryThread #VocalForLocal #GLPC #Diwali2026
5
7
146
🪔 Celebrate Diwali with delicious protein-rich cookies, a handcrafted jute bag, and beautiful clay diyas! 🎁 💛 Price: ₹600 📞 Order Now: 9727276172 #HarvestOfHealth #DiwaliHamper #GLPC
6
5
148
Celebrate Diwali with natural products, traditional treats, and handcrafted clay diyas! 🪔 Price: ₹800 📞 Order Now: +91 8156008108 #PurelyOrganica #VocalForLocal #GLPC
5
6
99
પ્રેરણા પ્રવાસ ➡️ વિજયવાડા, આંધ્રપ્રદેશ. ગ્રામ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે આયોજિત નેશનલ સરસ મેળાની ગુજરાતની સખી મંડળની ૧૫૦થી વધુ બહેનોએ મુલાકાત લઈ, વિવિધ રાજ્યોની મહિલાઓની કલા, કૌશલ્ય અને સ્વરોજગારની પ્રવૃત્તિઓ નિહાળી. #PrernaPravas #SHG #GLPC #AndhraPradesh #Sakhimandal #NationalSarasMela
5
5
183
માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત લાઇવલીહૂડ મિશન અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સરસ મેળાની મુલાકાત લેવામાં આવી. વિવિધ રાજ્યોના મહિલા સ્વસહાય જૂથો અને કારીગરોને પોતાની કળા અને ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે મંચ મળ્યો છે. આ મેળો દેશની સમૃદ્ધ હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને એક મંચ પર લાવવાની સાથે મહિલા સ્વસહાય જૂથોને આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતાની નવી તક પૂરી પાડી રહ્યો છે. #Saras Mela2026 #Rajkot #WomenEmpowerment #VocalForLocal
4
5
149
🍯 Sweeten your Diwali with forest honey, multiflora honey, amla candy, and mukhwas! 🌿 🎁 Price: ₹800 📞 Order Now: 9979004590 #HarvestOfHealth #DiwaliGifting #GLPC
4
5
87
Celebrate Diwali with wholesome snacks and natural goodness made for sharing with loved ones! 🌿🎁 🎁 Price: ₹999 📞 Order Now: +91 9265397755 #Tattva #VocalForLocal #GLPC #Diwali2026
3
3
81
Make Diwali gifting memorable with thoughtful keepsakes and charming handcrafted essentials! 🎁✨ 🎁 Price: ₹999 📞 Order Now: +91 8780466705 #ATableOfStories #VocalForLocal #GLPC #Diwali2026
4
4
103
‘PM કિસાન ઉત્સવ દિવસ’ નિમિત્તે આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસકાંઠા ખાતેથી PM-KISAN યોજનાના 24મા હપ્તા પેટે દેશના 9.34 કરોડથી વધુ ખેડૂતોને ₹18,690 કરોડથી વધુની સહાયનું હસ્તાંતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં લાખો સ્વસહાય જૂથોની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો અને GLPC દ્વારા બહેનોને વિવિધ સહાયલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી. #GLPC #SHG #Narishakti #PMKisaan
4
5
123
🍯 Make Diwali sweeter with raw honey, dry fruit honey, and gulkand honey! ✨ 🎁 Price: ₹600 📞 Order Now: +91 96649 56267 #TheGoldenNectar #FestiveGifting #GLPC
4
4
124
🎉 મહેસાણામાં સરસ મેળો-2026નું ભવ્ય ઉદ્ઘાટન! 🛍️✨ માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી તથા માનનીય ધારાસભ્યશ્રી મુકેશકુમાર પટેલ, માનનીય ધારાસભ્યશ્રી સુમાજી ઠાકોર અને માનનીય ધારાસભ્યશ્રી રાજેન્દ્રકુમાર ચાવડાની ઉપસ્થિતિમાં સરસ મેળો-2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગ્રામ્ય મહિલાઓની કળા, પરંપરાગત હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપતા આ મેળા દ્વારા નારીશક્તિના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને નવી દિશા મળે છે. ❤️ તારીખ: ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ 📍 સ્થળ: ગુડલક પાર્ટી પ્લોટ, રાધનપુર રોડ, મહેસાણા સ્થાનિક કળાને નવી ઓળખ, ગ્રામ્ય નારીશક્તિને નવી ઉડાન! 🌸 #SarasMela2026 #Mehsana #GLPC #SHG #Gujarat #WomenEmpowerment #VocalForLocal
4
10
193