ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati) header
ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati) profile picture

Jya Jya Vase Ek GUJARATI Tya Tya Sadakal GUJARAT “ #HuGujarati #હુંગુજરાતી

ગુજરાત (ભારત)
Joined June 2014
Photo by ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati)Photo by ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati)Photo by ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati)Photo by ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati)Photo by ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati)Photo by ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati)Photo by ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati)Photo by ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati)Photo by ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati)Photo by ગુજરાતી હોવાનું ગૌરવ (@HuGujarati)
🚶🏻રાખ ભરોસો તું ખુદ પર સાને શોધે છે ફરિશ્તાઓ ...? 🕊પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તોય શોધી લે છે ને રસ્તાઓ... #HuGujarati #હુંગુજરાતી
2
18
1
50
ગુજરાતી હોવાનું ગૌરવ retweeted
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ….!!!
334
2,086
41
7,412
818,724
પરિસ્થિતિ પ્રમાણે બધુ જ સુંદર છે, કારણ કે શાળાની ઘંટડી જે સવારે બેકાર લાગે છે, શાળાની તે જ ઘંટડી રજાના સમયે સારી લાગે છે. #HuGujarati #હુંગુજરાતી
1
2
161
શિયાળામાં લોઈ વેહતું રાખવા તાપણું જોઈએ, લાગણીઓને વેહતી રાખવા કોઈ આપણું જોઈએ, #HuGujarati #હુંગુજરાતી
1
3
275
યુધ્ધ મેદાનનું હોય કે વિચારોનું માણસ ઘવાયા વિના ઘડાતો નથી. #HuGujarati #હુંગુજરાતી
2
218
ગુજરાતી હોવાનું ગૌરવ retweeted
હું IAS કે IPS તો નથી...!! છતાં પણ પૂછી લઉં.. આ ફળને તમે કયા નામે ઓળખો.? 😄⤵️ કરો કમેન્ટ
76
11
2
440
25,598
ગુજરાતી હોવાનું ગૌરવ retweeted
🌼🌺🌸🏵️ 🌹 🏵️🌸🌺🌼 ⊍ || જય શ્રી સ્વામિનારાયણ || ⊍ 🌼🌺🌸🏵️ 🌹 🏵️🌸🌺🌼
2
3
10
431
" હેતુ" વિના બંધાયેલ સબંધ નો "સેતુ" ખુબ જ મજબુત હોય છે..! #HuGujarati 🫂 #હુંગુજરાતી
4
"કાલે જરૂર લાવી દઇશ" આટલું બોલો, ને તે માની જાય તેવી ઘરમાં એક જ વ્યક્તિ હોય છે.. "દિકરી" #હુંગુજરાતી #HuGujarati
3
2
ગુજરાતી હોવાનું ગૌરવ retweeted
માનવી ની અંદર સમાઇ જાય તે " સ્વાભિમાન " અને બહાર છલકાઇ જાય તે " અભિમાન "........!!! 🌹 🙏🏻 🌹 #હુંગુજરાતી #HuGujarati
1
3
ગુજરાતી હોવાનું ગૌરવ retweeted
Replying to @HuGujarati
સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?! સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?! “હું” ..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું, પ્રભુ, તે દિ’ તુજ ચરણમાં સ્થાન યાચું.
2
2
❛એ જ થાશે ખાસ મારા, તોડે જે આભાસ મારા; હું ભલેને થાકી જાઉં, દોડશે વિશ્વાસ મારા !❜ #હુંગુજરાતી #HuGujarati
1
4
જેની મતિ અને ગતિ સત્યની છે, એનો રથ આજે પણ કૃષ્ણ જ ચલાવે છે. #JayShreeKrishna 🙏 #હુંગુજરાતી #HuGujarati
2
6
જીવવું થોડું ને; મનમાં શું લેવું, છે બધું આપણું, એ ભ્રમમાં શું રહેવું ! #હુંગુજરાતી #HuGujarati #વિશ્વમાતૃભાષાદિવસ
4
માનવી ની અંદર સમાઇ જાય તે " સ્વાભિમાન " અને બહાર છલકાઇ જાય તે " અભિમાન "........!!! 🌹 🙏🏻 🌹 #હુંગુજરાતી #HuGujarati
1
2
6
ગુજરાતી હોવાનું ગૌરવ retweeted
મનમાં રાખીને જીવશો તો મન ભરીને નહિ જીવી શકો..!
20
19
1
196
ગુજરાતી હોવાનું ગૌરવ retweeted
અપમાન સહન કરવાની આદત તો ત્યારેજ પડી ગઈ હતી જ્યારે સ્કુલ ફી બાકી હોવાના લીધે બાળપણ માં જ ક્લાસમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.
4
11
1
141