🪔 ધનતેરસની હાર્દિક શુભકામનાઓ!
બાળકની તંદુરસ્તી એ જ સાચું ધન, સુપોષણ એ જ સાચી સમૃદ્ધિ!
#ICDSGujarat #WCDGujarat #Dhanteras #ChildNutrition #HealthyGujarat
વલસાડના ધરમપુર-૩ની બાળકીના સ્વાસ્થ્યમાં આંગણવાડીની નિયમિત દેખરેખ, પોષણ માર્ગદર્શન અને સમયસર સારવારથી સુધારો થયો. વજન ૧૦.૨થી વધીને ૧૩ કિ.ગ્રા. થયું અને હૃદયનું સફળ ઓપરેશન પણ થયું.
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildHealth #ChildNutrition
આંગણવાડી બહેનો માટે વીમા સુરક્ષા અને બચત!
‘માતા યશોદા ગૌરવનિધિ યોજના’
* માસિક ₹૧૦૦માંથી ₹૧૭ વીમા પ્રીમિયમ, ₹૮૩ બચત તરીકે જમા.
* નિવૃત્તિ પહેલાં અવસાનના કિસ્સામાં ₹૫૦,૦૦૦નું વીમા કવચ અને વારસદારને વ્યાજ સહિત જમા બચતનો લાભ.
યોજનાની માહિતી મેળવો!
#MataYashodaGauravNidhi
પંચમહાલના ગોધરા ઘટક-૩ ખાતે કિશોરીઓને પોષણ, આરોગ્ય અને માસિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું. વજન-ઊંચાઈ માપન સાથે મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરાયું.
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #Panchmahal
બાળકોના દૈનિક આહારમાં દાળ, કઠોળ, લીલાં શાકભાજી અને ફળોનો સમાવેશ કરીને વિવિધતાસભર પોષણને પ્રોત્સાહન આપીએ.
રંગબેરંગી થાળી, પોષણની ખુશહાલી!
#ICDSGujarat #WCDGujarat #ChildNutrition #BalancedDiet #PoshanAbhiyaan
ભૂલકાંઓની મમતાભરી સંભાળ, બહેનોની સેવાનું સન્માન!
‘માતા યશોદા એવોર્ડ’ દ્વારા આંગણવાડી બહેનોની શ્રેષ્ઠ કામગીરીને સન્માન.
🏅 રાજ્યકક્ષાએ કાર્યકરને ₹૫૧,૦૦૦ અને તેડાગરને ₹૩૧,૦૦૦નું ઇનામ.
💬 તમારી આંગણવાડી બહેનને કૉમેન્ટમાં બિરદાવો!
#MataYashodaAward #ICDSGujarat #WCDGujarat
આંગણવાડીમાં પરંપરાગત રમતો દ્વારા બાળકોમાં સહકાર, મિત્રતા, નિયમોનું પાલન અને શારીરિક સક્રિયતાને પ્રોત્સાહન મળે છે.
રમતોમાં આનંદ, બાળવિકાસમાં પ્રોત્સાહન!
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildDevelopment
Women & Child Development, Govt of Gujarat retweeted
ગુજરાતમાં આંગણવાડી સુવિધાઓના વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું!
આવતીકાલે, ૩૦ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જી ના વરદહસ્તે આશરે ₹૭૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર કુલ ૪,૩૬૨ આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત યોજાશે.
બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને ગુણવત્તાયુક્ત આંગણવાડી સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ.
#Gujarat #ICDSGujarat #WomenAndChildDevelopment #Anganwadi #ChildDevelopment #Nutrition
Women & Child Development, Govt of Gujarat retweeted
આંગણવાડીના માળખાકીય વિકાસને નવી દિશા!
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આશરે ₹૭૫૦ કરોડના ખર્ચે પરંપરાગત, 3D મોનોલિથિક તથા LGSF બાંધકામ પદ્ધતિઓથી નિર્માણ પામનાર કુલ ૪,૩૬૨ આંગણવાડી કેન્દ્રોનું માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જી ના વરદહસ્તે ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
📅 તારીખ: ૩૦ ઑક્ટોબર, ૨૦૨૬
🕙 સમય: સવારે ૧૦:૦૦ કલાકે
📍 સ્થળ: ભીલડી, બનાસકાંઠા, ગુજરાત
સુદૃઢ માળખાકીય સુવિધાઓ, બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન!
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildDevelopment #Gujarat
Women & Child Development, Govt of Gujarat retweeted
શિક્ષણની સાથે સાથે બાળકોના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ...
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી કેન્દ્રો સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ મૉનિટરિંગથી સજ્જ થઈ ભૂલકાંઓના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બન્યાં...
રમકડાં અને સ્માર્ટ સ્ક્રીન થકી શિક્ષણની સાથે સાથે બાળકોના સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવાય છે...
#SmartAnganwadi #DigitalGujarat #ChildDevelopment @inforajkotgog
Women & Child Development, Govt of Gujarat retweeted
30 अक्टूबर 2026 को विशेष अभियान 6 के अंतर्गत महिला एवं बाल विकास मंत्रालय की देशव्यापी विशेष पहल। क्षेत्रीय संस्थानों में व्यापक स्वच्छता गतिविधियों, जनशिकायत निवारण और अभियान गतिविधियों के दस्तावेज़ीकरण पर विशेष जोर।
#SpecialCampaign6
@Annapurna4BJP @savitrii4bjp @DARPG_GoI
Women & Child Development, Govt of Gujarat retweeted
साफ-सुथरा कार्यालय, व्यवस्थित कामकाज
स्वच्छता अपनाएं, जिम्मेदारी निभाएं
#SpecialCampaign6
@Annapurna4BJP @savitrii4bjp @PIBWCD @DARPG_GoI
Women & Child Development, Govt of Gujarat retweeted
स्वच्छ कार्यालय, बेहतर कार्यसंस्कृति
छोटी आदतें, बड़ा बदलाव
#SpecialCampaign6
@Annapurna4BJP @savitrii4bjp @PIBWCD @DARPG_GoI
Women & Child Development, Govt of Gujarat retweeted
जनशिकायतों का प्रभावी निस्तारण सुशासन का महत्वपूर्ण हिस्सा है। विशेष अभियान 6.0 के तहत पोषण ट्रैकर और PMMVY से संबंधित शिकायतों के समाधान पर विशेष ध्यान दिया जा रहा है।
#SpecialCampaign6
@Annapurna4BJP @savitrii4bjp @PIBWCD @DARPG_GoI
Women & Child Development, Govt of Gujarat retweeted
विशेष अभियान 6 के तहत देशभर में स्वच्छता और सुव्यवस्थित कार्यस्थलों की दिशा में निरंतर प्रयास जारी
#specialcampaign6
@Annapurna4BJP @savitrii4bjp @PIBWCD @DARPG_GoI
🤖 Made with AI
મમતા દિવસ — માતા અને બાળકના સ્વાસ્થ્યની સંભાળ!
આંગણવાડી અને આરોગ્ય વિભાગના સંકલનથી સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ, બાળકોના વજન અને વૃદ્ધિનું નિરીક્ષણ તથા રસીકરણ અને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
નજીકની આંગણવાડી અથવા આરોગ્યકર્મીનો સંપર્ક કરો.
#ICDSGujarat #WCDGujarat
🤰 પહેલો મંગળવાર – સુપોષણ સંવાદ!
સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ, ગર્ભાવસ્થાની કાળજી અને સ્તનપાન અંગે માર્ગદર્શન.
આવો, માતા અને બાળકના સુપોષિત ભવિષ્ય માટે સહભાગી બનીએ!
#WCDGujarat #ICDSGujarat #WomenEmpowerment #Anganwadi #ChildDevelopment
ડાંગ જિલ્લાના સુબીર ઘટકના હાનવત પાડા-૧
આંગણવાડી કેન્દ્રમાં બાળકોને વિવિધ પ્રાણીઓના રહેઠાણ અને તેમના ખોરાક વિશે રસપ્રદ રીતે સમજ આપવામાં આવી.
રમત સાથે જ્ઞાન, આનંદ સાથે શિક્ષણ!
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildDevelopment























