ભારતીય બંધારણ (@IndianConstit10) header
ભારતીય બંધારણ (@IndianConstit10) profile picture

ભારતીય બંધારણ ની સમજ...

Joined January 2022
Photo by ભારતીય બંધારણ (@IndianConstit10)Photo by ભારતીય બંધારણ (@IndianConstit10)Photo by ભારતીય બંધારણ (@IndianConstit10)Photo by ભારતીય બંધારણ (@IndianConstit10)Photo by ભારતીય બંધારણ (@IndianConstit10)Photo by ભારતીય બંધારણ (@IndianConstit10)
🔴ભારતીય બંધારણ 🔴 #constitution_of_india full thread ⬇️
1
2
13
⭕️ભાગ 5 : સંઘ સરકાર ⭕️ પ્રકરણ 1 : સંઘ ની કારોબારી અનુચ્છેદ 52 : ભારતના એક રાષ્ટ્રપતિ અનુચ્છેદ 53 : સંઘની કારોબારી સત્તા અનુચ્છેદ 54 : રાષ્ટ્રપતિ ની ચૂંટણી અનુચ્છેદ 55 : રાષ્ટ્રપતિ ની ચૂંટણી ની રીત અનુચ્છેદ 56 : રાષ્ટ્રપતિ ના હોદ્દા ની મુદત ⬇️
1
10
1
46
અનુચ્છેદ 139-ક : અમુક કેસો તબદિલ કરવા બાબત અનુચ્છેદ 140 : ઉચ્ચતમ ન્યાયાલય ની સહાયક સત્તા. અનુચ્છેદ 141 : ઉચ્ચતમ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલ કાયદો તમામ ન્યાયાલય ને બંધનકર્તા રહેશે. અનુચ્છેદ 142 : ઉચ્ચતમ ન્યાયાલય ના હુકમનામા અને હુકમો અને દસ્તાવેજો પ્રગટ કરવાના હુકમો, નો અમલ
1
5
અનુચ્છેદ 143 : ઉચ્ચતમ ન્યાયાલય સાથે વિચાર વિનિમય કરવાની રાષ્ટ્રપતિ ની સત્તા અનુચ્છેદ 144 : મુલ્કી તથા ન્યાયિક સત્તાધિકારીઓએ ઉચ્ચતમ ન્યાયાલય ની મદદ માં કાર્ય કરવા બાબત. અનુચ્છેદ 145 : ન્યાયાલય ના નિયમો
2
અનુચ્છેદ 101 : બેઠકો ખાલી લરઆવા બાબત . અનુચ્છેદ 102: સભ્યપદ માટે ગેરલાયકાત અનુચ્છેદ 103 : સભ્યોની ગેરલાયકાત અંગેના પ્રશ્નો પર નિર્ણય અનુચ્છેદ 104 : અનુચ્છેદ 99 હેઠળ શપથ કે પ્રતિજ્ઞા લીધા પહેલા અથવા લાયક ન હોવા અથવા ગેરલાયક થવા છતાં ગૃહમાં બેસવા અને મત આપવા માટે દંડ
2
4
Update (અનુચ્છેદ 101 : બેઠકો ખાલી કરવા* બાબત . )
2