Info Anand GoG (@InfoAnandGoG) header
Info Anand GoG (@InfoAnandGoG) profile picture

Twitter Account Of District Information Office, Anand (જિલ્લા માહિતી કચેરી, આણંદ) Directorate of Information, Government of Gujarat.

Jill Seva Sadan, Anand
Joined June 2017
Photo by Info Anand GoG (@InfoAnandGoG)Photo by Info Anand GoG (@InfoAnandGoG)Photo by Info Anand GoG (@InfoAnandGoG)Photo by Info Anand GoG (@InfoAnandGoG)Photo by Info Anand GoG (@InfoAnandGoG)Photo by Info Anand GoG (@InfoAnandGoG)Photo by Info Anand GoG (@InfoAnandGoG)Photo by Info Anand GoG (@InfoAnandGoG)Photo by Info Anand GoG (@InfoAnandGoG)Photo by Info Anand GoG (@InfoAnandGoG)
આણંદ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રવિવારે વિશેષ ઝુંબેશનું આયોજન #VoterAwareness #ElectoralRollRevision @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
16
આણંદ જિલ્લામાં ૧૯ આંગણવાડી કાર્યકરોની મુખ્ય સેવિકા તરીકે બઢતી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના હસ્તે નવનિયુક્ત ૧૯ મુખ્ય સેવિકા બહેનોને નિમણૂક હુકમો સોંપાયા #AnganwadiDevelopment @CollectorAnd @DDO_Anand @InfoGujarat @PoshanAnand
2
1
57
પેટલાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો કુલ 09 પ્રશ્નોનો સ્થળ ઉપર જ કરવામાં આવ્યો હકારાત્મક નિકાલ #TalukaSwagat #PublicGrievanceRedressal @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @SP__ANAND
1
3
140
કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદ ખાતે રૂપીયા ૨૧૦.૮૯ લાખના ખર્ચે બોક્સ ટાઈપ નાળાના કામનું ખાતમુહુર્ત કરાયું #BorsadDevelopment #InfrastructureDevelopment @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @ramanjiborsad
1
138
વલાસણ ધામ ખાતે મેલડી માતાજીના દર્શન અને પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્ણ વંદન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ #MeladiMata #GujaratCM @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @ramanjiborsad @MLASanjaysinh
1
3
140
આણંદ ખાતે દાદા ભગવાનની ૧૧૯ મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી થઈ ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ #DadaBhagwan #GujaratCM @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @ramanjiborsad @MLASanjaysinh
3
153
કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જંત્રાલ ખાતે, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે શાહપુર ખાતે ભૂલકાઓને પોલિયોની રસીના બે ટીપા પીવડાવ્યા #PulsePolioCampaign #PolioFreeIndia @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @ramanjiborsad
1
122
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં યોજાયું પોલિયોના બે ટીપા ભૂલકાઓને પીવડાવવાનું અભિયાન #PulsePolioCampaign #PolioFreeIndia @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @MyAnandMyANMC
1
1
2
203
આણંદ જિલ્લામાં પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ #PolioVaccination #AnandDistrict @CMOGuj @CollectorAnd @ddo.anand @InfoGujarat @MyAnandMyANMC
1
5
174
કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદ તાલુકાના વિવિધ ગામોમાં રૂ. ૩.૭૭ કરોડના ખર્ચે પાંચ માર્ગોનું ખાતમુહૂર્ત #BorsadDevelopment #RoadInfrastructure @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @ramanjiborsad
1
111
આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ #AnandDistrict #PublicService @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
1
3
157
આણંદ જિલ્લામાં તા. ૨૨ થી ૨૪ નવેમ્બર દરમિયાન પોલિયો રસીકરણ ઝુંબેશ યોજાશે જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજિત ૨,૫૧,૮૨૪ બાળકોને પોલિયોના રસી પીવડાવવાનું લક્ષ્યાંક #AnandPolioVaccination #PolioFreeIndia @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
1
75
આણંદ જિલ્લા કલેકટરશ્રી ઉત્સવ ગૌતમે ખંભાત મામલતદાર કચેરીની મુલાકાત લઈ નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળ વહીવટી સેવાઓ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે કચેરીની વિવિધ શાખાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. #AnandDistrict #KhambhatMamlatdarOffice @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
2
75
આણંદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને આંગણવાડી કાર્યકર/તેડાગર ભરતી પ્રક્રિયા અંતર્ગત મળેલી અપીલ અરજીઓના નિકાલ માટે અપીલ સુનાવણી યોજાઈ. #AnandDistrict #AnganwadiRecruitment @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
1
1
5
190
આણંદ જિલ્લા કલેકટરશ્રી ઉત્સવ ગૌતમ એ આજરોજ ખંભાત તાલુકાના નગરા ગામની રૂબરૂ મુલાકાત લઈ વહીવટી પારદર્શિતા, આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતા સબંધિત કામગીરી અને વિકાસલક્ષી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. #AnandDistrict #NagaraVillage @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
2
72
આણંદ જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમે આજરોજ ખંભાત તાલુકાના છતરડી ગામની મુલાકાત લઈ ગ્રામીણ સ્તરે ચાલતી વહીવટી કામગીરી અને લોકકલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી હતી. #AnandDistrict #ChhattradiVillage @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
1
4
102
આણંદ જિલ્લા કલેકટર શ્રી ઉત્સવ ગૌતમએ ખંભાત તાલુકાના કાણીસા ગામની મુલાકાત લીધી હતી ખંભાત તાલુકાના કાણીસા ગામની મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત, આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી હતી. #AnandDistrict #Khambhat @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
1
4
138
સરદાર પટેલ મેમોરીયલ, કરમસદ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આણંદ જિલ્લાનો ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો #JanJatiyaGauravDiwas #BirsaMundaJayanti @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @MyAnandMyANMC
1
2
110
સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રી દિપીકાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ ટાઉનહોલ ખાતે ઉજવાયો જનજાતીય ગૌરવ દિવસ #JanJatiyaGauravDiwas #BirsaMundaJayanti @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @MyAnandMyANMC
2
112
નૂતન વર્ષાભિનંદન... આજથી શરૂ થઈ રહેલું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, નવ સંકલ્પ, નવ ઉત્કર્ષ લઈને આવે, નવા ઉત્સાહ સાથે જીવનને તેજસ્વી બનાવવાનું બળ મળે તેવી શુભકામનાઓ... #HappyNewYear #નૂતનવર્ષાભિનંદન
1
3
185