Kanaiyalal Kishori (@KBKishori) header
Kanaiyalal Kishori (@KBKishori) profile picture

M.L.A દાહોદ વિધાનસભા. GENERAL SECRETARY, BJP DAHOD. CHAIRMAN,A.P.M.C DAHOD. #iamkanaiyalalkishori #kbkishori

Dahod
Joined October 2022
Photo by Kanaiyalal Kishori (@KBKishori)Photo by Kanaiyalal Kishori (@KBKishori)Photo by Kanaiyalal Kishori (@KBKishori)Photo by Kanaiyalal Kishori (@KBKishori)Photo by Kanaiyalal Kishori (@KBKishori)Photo by Kanaiyalal Kishori (@KBKishori)Photo by Kanaiyalal Kishori (@KBKishori)Photo by Kanaiyalal Kishori (@KBKishori)Photo by Kanaiyalal Kishori (@KBKishori)Photo by Kanaiyalal Kishori (@KBKishori)
'દેવ દિવાળી' અને 'કાર્તિકી પૂર્ણિમા' ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો પ્રકાશ પથરાય તેવી પ્રાર્થના.
1
33
Kanaiyalal Kishori retweeted
गांधीनगर स्थित महात्मा मंदिर में केंद्रीय श्रम एवं रोजगार मंत्री श्री @mansukhmandviya जी, केंद्रीय राज्य मंत्री श्रीमती @ShobhaBJP जी और राज्य मंत्रिमंडल के साथियों की उपस्थिति में देश के राज्यों एवं केंद्र शासित प्रदेशों के श्रम व रोजगार मंत्रियों की दो दिवसीय ‘चिंतन शिविर’ का शुभारंभ किया। माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी की प्रेरणा से शुरू हुई ये चिंतन शिविरें गुड गवर्नेंस के लिए एक 'टेक-ऑफ प्लेटफॉर्म' बनी हैं। 'श्रम एव जयते' के मंत्र के साथ प्रधानमंत्री जी ने राष्ट्र निर्माण में श्रमिकों के योगदान को सर्वोच्च प्राथमिकता दी है। 4 नई श्रम संहिताओं के प्रभावी क्रियान्वयन, 'गुजरात सोशल सिक्योरिटी फंड' और 'श्रमसेतु' पोर्टल के माध्यम से राज्य सरकार श्रमिकों के कल्याण व सामाजिक सुरक्षा को निरंतर सशक्त कर रही है। मुझे पूर्ण विश्वास है कि यह सामूहिक मंथन 'विकसित भारत @ 2047' के संकल्प को सशक्त वर्कफोर्स के निर्माण से साकार करने में नई दिशा देगा।
4
108
1
172
4,708
Kanaiyalal Kishori retweeted
પ્રેમ, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના સાક્ષાત્ મૂર્તિ એવા પૂજ્ય માતા અમૃતાનંદમયી દેવી "અમ્મા"ની પાવન ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત સત્સંગ કાર્યક્રમમાં સહભાગી થઈને ધન્યતાની અનુભૂતિ કરી. ​પૂજ્ય અમ્માજી માટે 'માનવ સેવા એ જ માધવ સેવા' એ જીવનમંત્ર છે. દરેકમાં ઈશ્વરનો અંશ જોઈને સૌને પોતાના સંતાન સ્વરૂપે સ્વીકારનાર અમ્માજીના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી રાજ્યની સુખાકારી તથા જનકલ્યાણ માટે પ્રાર્થના કરી. ​માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું 'અંત્યોદય'નું વિઝન અને પૂજ્ય અમ્માજીની માનવસેવાની અવિરત ભાવના — બંનેનો મૂળ ઉદ્દેશ્ય સમાજના છેવાડાના માનવીના જીવનમાં ઉજાસ પાથરીને એક વિકસિત અને સંવેદનશીલ રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે. ​આજે 'અમૃતાશક્તિ' અભિયાનનો પ્રારંભ, વિધવા બહેનોને સહાય અને નશામુક્તિના શપથ જેવા સેવાકીય પ્રકલ્પો એક સ્વસ્થ, સંસ્કારી અને સશક્ત સમાજની રચનામાં અત્યંત પ્રેરક બની રહેશે. ગુજરાત પર આવેલી દરેક આફતમાં અમ્માજી અને તેમના સેવકોનો નિઃસ્વાર્થ સેવાભાવ સરાહનીય અને પ્રેરણારૂપ રહ્યો છે.
97
165
3,990
Kanaiyalal Kishori retweeted
When global icons call performing at the world's largest stadium a dream come true, it reflects the true scale of Gujarat's transformation! ​Thanks to the visionary leadership of Hon'ble PM Shri @narendramodi ji, the Narendra Modi Stadium stands tall as a symbol of modern India, making Gujarat a premier host for world-class events. Proud of how far we have come! ​@diljitdosanjh
25
207
19
1,480
171,940
Kanaiyalal Kishori retweeted
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. ​આધ્યાત્મિક ઊંડાણ, તળપદી મીઠાશ અને ઉત્કૃષ્ટ ભાષાશૈલી થકી તેમણે ગુજરાતી કવિતા અને ગઝલને અનોખી સમૃદ્ધિ બક્ષી છે. તેમની સંવેદનશીલ કલમ અને શબ્દસાધનાનો પ્રભાવ ગુજરાતી સાહિત્ય અને ભાવકોના હૃદયમાં સદાય જીવંત રહેશે. ​પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારજનો તથા તેમના વિશાળ ચાહકવર્ગને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ​ૐ શાંતિ! 🙏
1
70
1
140
5,982
Kanaiyalal Kishori retweeted
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ આજે ગુજરાતના વિવિધ વિધાનસભા મતક્ષેત્રોમાં આયોજિત @BJP4Gujarat ના 'નૂતન વર્ષ સ્નેહમિલન' કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને સૌને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું. ​આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ છેલ્લા અઢી દાયકામાં ગુજરાતની અવિરત વિકાસયાત્રા અને દરેક ક્ષેત્રે થયેલા કાયાકલ્પને યાદ કરી, તેમાં જનતાનો અતૂટ વિશ્વાસ અને કર્મઠ કાર્યકર્તાઓના અથાક પરિશ્રમને પાયારૂપ ગણાવ્યા હતા. તેમણે સૌને 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ તેજ ગતિએ આગળ વધવાનું આહ્વાન કર્યું હતું. ​આ અંતર્ગત મારા ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં આયોજિત સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહીને પૂજ્ય સાધુ-સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું તેમજ ભાજપ પરિવારના સાથીઓ અને નાગરિકો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું. ​આવો, માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રનિર્માણ અને જનસેવાના યજ્ઞમાં વધુ ઊર્જા સાથે સમર્પિત થઈએ.
2
92
1
141
3,746
Kanaiyalal Kishori retweeted
સંગઠનની સાચી તાકાત હોદ્દામાં નહીં, પરંતુ સમર્પિત કાર્યકર્તાઓમાં રહેલી છે. ​આપણો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, પરંતુ માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ થકી જનતાનું હૃદય જીતવાનો છે. સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવું એ જ @BJP4Gujarat ની સાચી ઓળખ છે.
1
99
135
3,653
Kanaiyalal Kishori retweeted
માનનીય મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ સતત વધતો રહ્યો છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાત સર્વાંગીણ વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે.
3
99
1
137
4,207
Kanaiyalal Kishori retweeted
ભારતીય જનતા પાર્ટી માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે, આવો.. આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ. @narendramodi
5
92
136
3,561
Kanaiyalal Kishori retweeted
ગુજરાતના આર્થિક વિકાસની દેશ અને દુનિયાએ નોંધ લીધી છે. છેલ્લા અઢી દાયકાથી ભારતના વિકાસમાં ગુજરાતનું મોટું યોગદાન રહ્યું છે. @narendramodi
4
103
149
4,292
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની ૧૮૨ વિધાનસભાઓમાં આયોજિત ‘નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ’ અંતર્ગત દાહોદ ખાતે દાહોદ વિધાનસભાના સ્નેહમિલન સમારોહ માં સૌ હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, આગેવાનશ્રીઓ અને શુભેચ્છકશ્રીઓ સાથે સંવાદ સાધી.
1
1
76
સૌને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું. સાથે 'વડનગર થી વારાણસી' સુધી યોજાયેલી 'સેવા યાત્રા' માં સહભાગી થયેલ દાહોદ ના સેવાયાત્રીઓ ને સન્માનિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
1
41
"દેવઉઠી એકાદશી" અને "તુલસી વિવાહ" ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..!!
1
46
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબે સ્માર્ટ સિટી દાહોદ ખાતે સિધ્ધરાજ જયસિંહછાબ તળાવ ની મુલાકાત લઈ નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો.
1
1
55
તેમજ લાયબ્રેરીની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ વાંચન અને અભ્યાસની સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો સાથે વાતચીત કરી તેમના અનુભવો જાણ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત રહી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
1
26
Kanaiyalal Kishori retweeted
केंद्रीय वित्त राज्य मंत्री श्री पंकज चौधरी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु और यशस्वी जीवन की प्रार्थना करता हूँ। आप जनकल्याण के कार्यों में निरंतर अग्रसर रहें, यही मंगल कामना। @mppchaudhary
2
60
3
102
5,673
Kanaiyalal Kishori retweeted
દાહોદના પ્રવાસનો બીજો દિવસ.. પ્રકૃતિના ખોળે વસેલા રતનમહાલના જંગલોથી લઈને ગરબાડાના ગામડાંઓ સુધી, આ યાત્રા ખરા અર્થમાં 'જન-મન' સાથે જોડાવાની અનુભૂતિ બની રહી. ​પ્રાચીન બાબાદેવના દર્શનથી દિવસની શરૂઆત થઈ, ત્યારબાદ પિપરગોટાના ખેડૂત પરિવારના ઘરે ઓચિંતી મુલાકાત, આંગણવાડીના ભૂલકાંઓનું નિર્દોષ હાસ્ય અને જન સુનાવણીમાં નાગરિકોનો અતૂટ વિશ્વાસ.. સાંજે રાઠોડ પરિવારના આંગણે દેશી ભોજન અને ભજન-કીર્તનની મજા.. ​કોઈ ઔપચારિકતા વિના, બસ એક પરિવારજન બનીને લોકોની વચ્ચે રહેવાનો આ આનંદ અવર્ણનીય છે. ​આદિજાતિ વિસ્તારના પ્રવાસના બીજા દિવસની એક ઝલક..
7
133
2
217
4,800
Kanaiyalal Kishori retweeted
तपःशौचवता नित्यं सत्यधर्मरतेन च। मातापित्रोरहरहः पूजनं कार्यमञ्जसा॥
585
1,867
59
5,827
418,049
यह भारत का समय है✌
43
Kanaiyalal Kishori retweeted
પડિયા પતરાળીમાં પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ.. આદિજાતિ વિસ્તાર ગરબાડાના મારા ત્રિ-દિવસીય પ્રવાસની પ્રથમ રાત્રીએ ધાનપુરના ભિંડોલ ગામના આદિજાતિ તડવી પરિવારના ઘરે પરિવારજનોની સાથે ભોજન લીધું. પરિવારના આત્મીય આવકાર અને ગ્રામજનો સાથેની મોકળી વાતચીતમાં ગામના જીવન અને જરૂરિયાતો વિશે નજીકથી જાણવા મળ્યું. ગ્રામજનોનો આ પ્રેમ અને વિશ્વાસ જ જનસેવાના કાર્યો માટે સૌથી મોટી પ્રેરણા છે. આજે રાત્રી રોકાણ પણ અહીં જ કરીશ.
5
112
693
5,819