Vidhi 🌊 retweeted
I said this many times and I’m saying this again I’m super blessed to have a friend like @Kankodaa 🙌🏽👍🏽🙏🏽🙌🏽🫶🏽
Replying to @Kankodaa
Vidhi 🌊 retweeted
નાવ અટવાણી મધદરિયે આજ,
તારા વિના બીજો, તારણહાર કોઇ નથી.
સગા વ્હાલા સેતુ છે, કોઈ એક નિશ્ચિત હેતુ..
તારા વિના બીજો, સ્વીકારનાર કોઇ નથી.
હે પ્રભુ તું જ છો, સગો સાચો અમારો,
તારા વિના બીજો, સંભાળનાર કોઇ નથી.
કીડી ને કણ હાથી ને મણ તું આપે,
તારા જેવો બીજો, દયાવાન કોઇ નથી.
મોટો છે મન તારો, તું જતુ કરે ઘણુ બધુ..
માટે તારા જેવો બીજો, ક્ષમાવાન કોઇ નથી.
ભુખ તરસ લાગે ત્યારે તું જળ ભોજન આપે
દસુ તારા જેવો બીજો, સાહુકાર કોઇ નથી.
Vidhi 🌊 retweeted
| ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄|
કિસ્મતમાં ઘણું બધું છે બસ મેહનત
|____ ચાલુ રાખો_____|
\ (•◡•) /
\ /
——
| |
|_ |_
Vidhi 🌊 retweeted
Happy new year to all my Gujarati friends out there 🙌🏽
નવા વરહ ના રામ રામ બધા ને 🙏🏽
︎︎︎
Vidhi 🌊 retweeted
જીવનમાં માતા - પિતા નું હોવું અને પરિવારનું તંદુરસ્ત હોવું એ ઈશ્વર તમારી સાથે છે એનો પુરાવો છે.










