RAMESH DHADUK retweeted
સંવિધાન આપણું ગૌરવ, લોકશાહી આપણી શક્તિ..!
આજે કેન્દ્રીય મંત્રી શ્રી @JPNadda જી, માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું.
#SamvidhanGauravDiwas
RAMESH DHADUK retweeted
ભૂતકાળના ગૌરવશાળી વારસાનું સ્મરણ અને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ એ જ સંવિધાન ગૌરવ દિવસની સાચી ઉજવણી...
📌 સંવિધાન આપણું સ્વાભિમાન
📌 લોકશાહી આપણી શક્તિ
📌 એકતા આપણી ઓળખ
📌 રાષ્ટ્રનિર્માણ આપણું કર્તવ્ય
#SamvidhanGauravDiwas
RAMESH DHADUK retweeted
બંધારણના ગૌરવ અને મહત્ત્વને ઉજાગર કરવાનો અવસર એટલે સંવિધાન ગૌરવ દિવસ.
ડૉ. બાબાસાહેબ આંબેડકરને સાચું સન્માન આપી, સંવિધાનનું ગૌરવ વધારવાનું અને તેના લાભો જન-જન સુધી પહોંચાડવાનું કાર્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે.
#SamvidhanGauravDiwas
RAMESH DHADUK retweeted
संविधान का सम्मान लहराने से नहीं, उसकी भावना और मर्यादाओं पर खरा उतरने से होता है..!
#SamvidhanGauravDiwas
RAMESH DHADUK retweeted
સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે સંવિધાનના શિલ્પીને કોટિ કોટિ વંદન
આજે અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી @JPNadda જી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
#SamvidhanGauravDiwas
RAMESH DHADUK retweeted
સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ ગાંધીનગર ખાતે ભારતીય સંવિધાનના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક નમન કર્યું.
#SamvidhanGauravDiwas
RAMESH DHADUK retweeted
સંવિધાન સર્વોપરિ
#SamvidhanGauravDiwas
મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થનારા વીર જવાનો તથા જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
14
RAMESH DHADUK retweeted
નૂતન વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી નિવાસસ્થાને મીડિયા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp , ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી @ChaudhryShankar , ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP તથા નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh એ પત્રકાર મિત્રો સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું.
RAMESH DHADUK retweeted
हमारे लिए संविधान श्रद्धा और विकसित भारत @2047 का मार्गदर्शक है
#SamvidhanGauravDiwas
RAMESH DHADUK retweeted
બાબાસાહેબના વારસાને ખરું સન્માન આપવાનું કામ ભાજપાએ કર્યું છે...
#SamvidhanGauravDiwas
RAMESH DHADUK retweeted
हमें पूरा विश्वास है...
NDA को भारी बहुमत मिलेगा और हम सब मिलकर पंजाब को खुशहाल बनाएंगे!
RAMESH DHADUK retweeted
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીએ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આવેલા સામાન્ય નાગરિકો, કાર્યકર્તાઓ અને સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી.
સૌની વાત ધ્યાનપૂર્વક સાંભળી, તેમની રજૂઆતો જાણી તેમજ વિવિધ વિષયો પર અર્થપૂર્ણ સંવાદ કર્યો.
વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ!
ગુરુ નાનક દેવજીની જયંતીના પવિત્ર અવસરે હાર્દિક શુભકામનાઓ...
ગુરુ નાનક દેવજીના ઉપદેશો
સત્ય, કરુણા અને માનવતાના માર્ગે
આપણને સૌને પ્રેરણા આપે એ જ પ્રાર્થના.
23
























































