સ્ત્રીના મનની સૌથી મોટી કરુણતા એ જ છે કે એ બધા માટે 'મજબૂત' બની રહેવાની હોડમાં, પોતાની અંદરની નબળી અને લાગણીશીલ સ્ત્રીને રોજ ગૂંગળાવીને મારી નાખે છે.
- પૂજાની અભિવ્યક્તિ
Happy International Men’s Day!
A salute to all the men who are heroes in their own way,fighting silent battles, carrying unseen burdens & smiling through struggles no one notices.Your strength, sacrifices,and emotions deserve to be seen and celebrated.
#InternationalMensDay
વિનમ્ર વંદન સાથે
નૂતન સ્પંદન સાથે
ઊર્જામય અભિનંદન સાથે
નવી સવારના અભિવાદન સાથે
નૂતન વર્ષાભિનંદન.....
#HappyDiwali2026
#HappyNewYear
Ardhanarishvara 🕉️
Where Shiva meets Shakti… half divine, fully powerful, Shiva & Shakti in perfect balance.
4 hours of focused hands, quiet mind & pure devotion went into this rangoli.
Every line, every colour — offered with love.
#Ardhanarishvara #Rangoli #DiwaliVibes #art
2
17
242
કેટલું થાક્યું હશે વર્ષ આ આખું,
અંતે એણે પણ માગ્યો વિસામો થોડો,
અને કેવું હશે એ નવું વર્ષ...??
જેણે શરૂ થવા પણ માંગ્યો સમય ૨૪ કલાક નો..!!
આપ સૌને પડતર દિવસની હાર્દિક શુભેચ્છાઓ....!!
#ફરક
જ્ઞાન અને ડહાપણમાં ફરક છે ,
એકની દિશા બહારની છે, બીજાની અંદરની તરફ છે.
બળ અને કળમાં ફરક છે.
એકમાં તાકાતની ઝાંખી છે, બીજામાં મગજની ચીલઝડપ છે.
હોવું અને જીવવું એમાં ફરક છે,
એકમાં પશુતાની નિશાની છે, બીજામાં માણસાઈની ઝલક છે.
(1/3)
#ફરક
સફળતા અને સાર્થકતામાં ફરક છે,
એક ઉત્તેજીક પીણું છે, બીજી દિલને ટાઢક આપતી પરબ છે.
અડકવું અને સ્પર્શવું એમાં ફરક છે,
એક ચામડી સુધી જાય છે, બીજામાં દિલ સુધીની સડક છે.
મેળવવું અને પામવું એમાં ફરક છે,
એકમાં મળ્યાંનો આનંદ છે, બીજામાં પૂરી થયેલી તડપ છે.
(2/3)
#ફરક
આપવું અને અર્પણ કરવું એમાં ફરક છે,
એકમાં લેનારની મજબૂરી છે, બીજામાં આપનારની ગરજ છે.
સાધુ અને સંતમાં ફરક છે,
એક એની સાધનામાં મસ્ત છે, બીજો લોકોની સેવામાં ગરક છે.
-મૃગાંક શાહ
(3/3)
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
કવિ- મરીઝ.
An aunty at Sakhi Mela smiled and gifted these cute macrame dolls to both of us 🥹
Made with so much love by Macrame Keychain— the sweetest memory from our visit! 💛@bhumi_thakor
#SakhiMela #MacrameKitchen #HandmadeMemories
તમે ભલે દુબળા હો પણ કાળજું સિંહનું રાખો,
સ્વમાન ખાતર મરવાની તાકાત રાખો,
કોઈ તમને અંદર અંદર લડાવી ન શકે એટલી સમજ રાખો,
સાચું કહેવાની હિંમત રાખો,
ઘરની વાત ઘરમાં રાખો.
- સરદાર પટેલ
#RashtriyaEktaDiwas2026
#SardarVallabhbhaiPatel
#EktaDiwas2026
#RunForUnity










