Office Of Mayor Surat retweeted
જયપુર રાજસ્થાન ખાતે જયપુર સ્થાપના દિવસના ઉપ્લક્ષમાં સમગ્ર દેશમાંથી વિવિધ શહેરોના મેયરશ્રીઓ તેમજ પ્રતિનિધિઓ એ જયપુર મહોત્સવ માં હાજરી આપી હતી.
જયપુર સ્થાપના મહોત્સવ દરમિયાન જયપુર શહેરને સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક ધરોહર ભવ્ય વિરાસત ને નજીક થી જાણવાનો અવસર પ્રાપ્ત થયો.
સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિ અધ્યક્ષશ્રી વિજયભાઈ ચૌમાલ સાથે જયપુર મહોત્સવમાં હાજરી આપી હતી.
જ્યાં રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ કિસનરાવ બાગડે, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી શ્રી પ્રેમચંદ બૈરવ જી સાથે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી જીની મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી એ સુરત શહેરના ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સ્વચ્છતા ક્ષેત્રે કરેલ પ્રગતિ વિશે સરાહના કરી હતી. વિશેષ કરીને સુરત મહાનગર પાલિકા ના સ્વચ્છતા કર્મીઓ રાત્રિ દરમિયાન સફાઈ કાર્ય કરે છે તેની સહ વિશેષ નોંધ લેવાય હતી.
Office Of Mayor Surat retweeted
પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૦ર/૧૦/૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ સહ વંદના, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે યોજવામાં આવ્યો હતો. માન.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, સાંસદશ્રી મુકેશ દલાલ, ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદી, માન.ડે.મેયરશ્રી ડો.નરેશ એસ. પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષશ્રી રાજન પટેલ, મ્યુનિ.કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ(IAS), શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, શાસક પક્ષના દંડકશ્રી ધર્મેશકુમાર વાણીયાવાલા, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ, વિવિધ ધર્મના ધર્મગુરૂશ્રીઓ, મ્યુનિ.અધિકારીશ્રીઓ તથા ગાંધીપ્રેમી નગરજનોએ પૂજય ગાંધી બાપૂની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી વંદના કરી હતી.
Office Of Mayor Surat retweeted
આજરોજ ભારતના રાષ્ટ્રીય પર્વ ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા ઘ્વારા માન. મેયર શ્રી દક્ષેશ માવાણીના વરદહસ્તે TP૪૪, FPપ૪(જહાંગીરાબાદ) રાધે પાર્કની સામે,મા.ધારાસભ્યશ્રી, મા.કમિશ્નરશ્રી, મા.પદાધિકારીશ્રીઓ, મહાનુભવોની ઉપસ્થિતિમાં ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ.
Office Of Mayor Surat retweeted
ભારે વરસાદથી અસરગ્રસ્ત લીંબાયત ઝોન વિસ્તારમાં પાણી ઓસરતાં મા.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, માન.ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, માન.કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા સ્થળ મુલાકાત લઇ સ્થાનિકો સાથે ચર્ચા કરી; સફાઇ, જંતુનાશકદવાઓનો છંટકાવ જેવી આરોગ્ય કામગીરીનું નિરિક્ષણ કર્યું.
Office Of Mayor Surat retweeted
સુમનપા દ્વારા ર૬/૭/ર૪એ કારગીલ ચોક ખાતે "કારગીલ વિજય દિવસ" અને શહીદ જવાનોને શ્રઘ્ધા સુમન અર્પણ કાર્યક્રમમાં મા.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રી, મ્યુનિ.કમિશનરશ્રી શાલીની અગ્રવાલIAS, સમિતિ અઘ્યક્ષશ્રીઓ& ઉપસ્થિત મહાનુભાવોએ શહીદ થયેલા વીર જવાનોને સલામી આપી હતી.
Office Of Mayor Surat retweeted
સુરત મહાનગરપાલિકા દ્વારા 26 જાન્યુઆરી 2024 ના રોજ ૭પમાં પ્રજાસત્તાક દિનની લિંબાયત ઝોનના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે માન. મેયરશ્રી દક્ષેશભાઇ માવાણીએ ફાયર અને વોચ&વોર્ડ વિભાગના જવાનોની પરેડ સાથે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને રાષ્ટ્રગાન સાથે લહેરાવી સન્માનપૂર્વક સલામી આપી હતી.
Office Of Mayor Surat retweeted
આજે સવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નપ્રા.શાળા૩૧૧, છાપરાભાઠા ખાતે &સાંજે સીટીબસડેપો પાસે,H૪ આવાસ,કોસાડ ખાતે માન.મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી ની ઉપસ્થિતિમાં માન.એડી. ડાયરેકટર જનરલ શ્રીમતી સમિમા સિદ્દીકીના વરદહસ્તે શુભારંભ થયેલ.
#ViksitBharatSankalpYatra
#HamaraSankalpViksitBharat
Office Of Mayor Surat retweeted
માન.મેયરશ્રી દક્ષેશ માવાણી તથા માન.કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ દુબઈ ખાતે યોજાયેલ "Local Climate Action Summit 2023" ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહી નવીન વ્યૂહ રચના ઓની ચર્ચા અન્વયે માહિતી આપી હતી.
Office Of Mayor Surat retweeted
સુરત મહાનગરપાલિકાના ઇલેકશન વોર્ડ નં. ૩૦(સચિન,ઉન,આભવા)માં સાઉથ ઝોન-બી(સચિન-કનકપુર) સચિન કોમ્યુનિટી હોલ ખાતે માન.મંત્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રેોઢ શિક્ષણ,ઉચ્ચ શિક્ષણ શ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના વરદ્હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ.
Office Of Mayor Surat retweeted
સુરત મહાનગરપાલિકા ઘ્વારા વરાછા WW-કલાકુંજ-શ્રીરામનગર સોસાયટીને જોડતા નવનિર્મિત બ્રિજના ફેઝ-૩નું આગામી ૮/૧૧/ર૦ર૩ના રોજ લોકાર્પણ થનાર છે.જે સંદર્ભમાં માન.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણીએ માન.ધારાસભ્યશ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર) સાથે સ્થળ મુલાકાત લઇ સ્થળ પરની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.
Office Of Mayor Surat retweeted
આજરોજ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસના સંયુકત ઉપક્રમે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૮મી જન્મજયંતિ નિમિત્તે ''રાષ્ટ્રીય એકતા રન'' નો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઇન્સ સુરત ખાતે યોજાયેલ.
Office Of Mayor Surat retweeted
આજરોજ રાજયના માન. મંત્રી નાણાં,ઉર્જા&પેટ્રોકેમિકલ્સ શ્રી કનુભાઇ દેસાઇના વરદહસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ-૧૪૯૮ EWS-II આવાસોનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો અન્વયેનો કાર્યક્રમ એસ.એમ.સી.પાર્ટી પ્લોટ, એબીસી સર્કલ પાસે, મોટાવરાછા, ખાતે યોજાયેલ.
Office Of Mayor Surat retweeted
..ઉપસ્થિતિમાં કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટીપ્લોટ,અઠવાલાઈન્સ, સુરત ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ.
2/2
Office Of Mayor Surat retweeted
નવરાત્રી પર્વોત્સવ નિમિત્તે ફૂડ ફેસ્ટીવલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમની ઉદ્દઘાટનવિધી માન. મેયર શ્રી દક્ષેશભાઇ માવાણીના પ્રમુખ સ્થાને માન. સ્થાયી સમિતિ અઘ્યક્ષ શ્રી રાજન પટેલ, માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, IAS, માન. વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ અને માન. મ્યુ .સદસ્યશ્રીઓની..
1/2
Office Of Mayor Surat retweeted
સુરત મહાનગરપાલિકા દ્બારા ૪૯ વર્ષથી આયોજીત સંજીવકુમાર નાટૂય સ્પર્ધા વિજેતાઓને માન. પદાધિકારીશ્રીઓ ના વરદહસ્તે રોકડ ઇનામ, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી.
Office Of Mayor Surat retweeted
ગુજરાત સરકારશ્રી ઘ્વારા આગામી જાન્યુઆરી-ર૦ર૪ દરમ્યાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે પ્લેટિનિયમ હોલ,SIECC કેમ્પસ,સરસાણા,સુરત ખાતે આજરોજ વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ સુરત કાર્યક્રમ યોજાયેલ.
1/2
Office Of Mayor Surat retweeted
પૂજય મહાત્મા ગાંધીજીની ૧પ૪મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૦ર/૧૦/ર૦ર૩ને સોમવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ સહ વંદના, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.
Office Of Mayor Surat retweeted
સ્માર્ટ સિટિઝ મિશન,MoHUA,GoI દ્વારા આયોજીત ISAC૨૦૨૨ અંતર્ગત સુરતને ‘બેસ્ટ પરફોર્મિંગ સ્માર્ટ સિટી' કેટેગરીમાં દ્રિતીય ક્રમ તેમજ ૩ પ્રોજેક્ટ એવોર્ડ્સ સ્વીકારવા માન. મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, માન. કમિશનરશ્રી શાલીની અગ્રવાલ(IAS) તેમજ DMC & SSCDL CEOશ્રી સ્વાતીબેન દેસાઈ ઉપસ્થિત રહેલ
Office Of Mayor Surat retweeted
ખૂબ ખૂબ અભિનંદન સુરતીઓ..
ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજીના વરદહસ્તે સુરત ને સ્માર્ટ સિટી માં બીજા ક્રમે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ભવિષ્યમાં પણ તમામ સુરતવાસીઓ સૌના સાથ સહકાર થકી સાથે મળી વિકાસ ની હરણફાળ ભરીશું.
#SmartCitiesConclave
#SuratMayor
Office Of Mayor Surat retweeted
પાણીની આવક વધતા તાપીમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહયું છે. નિચાણ વિસ્તારોમાં ભરાયેલ પાણીની સમસ્યાને ઘ્યાને લઇ સુરત મહાનગરપાલિકાના માન. પદાધિકારીશ્રીઓ,માન. કમિશનરશ્રી & મ્યુ.સદસ્યશ્રીઓએ સેન્ટ્રલ ઝોનનાં ઘાસ્તીપુરા ખાતે સ્થળ મુલાકાત લઇ પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.



































































