Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat) header
Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat) profile picture

Medical Officer of Health, Surat Municipal Corporation

Surat
Joined June 2016
Photo by Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat)Photo by Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat)Photo by Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat)Photo by Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat)Photo by Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat)Photo by Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat)Photo by Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat)Photo by Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat)Photo by Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat)Photo by Dr. PRADEEP H. UMRIGAR (@MohSurat)
Dr. PRADEEP H. UMRIGAR retweeted
આજ રોજ તા: 02/09/2025 પનાસ ટિયુ ખાતે Lions Club of Surat Crystal દ્વારા ટીબીના 22 દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું. સુરત મહાનગર પાલિકા તથા સીટી ટીબી અધિકારીના માર્ગદર્શન હેઠળ STS, STLS, TBHV હાજર રહ્યા.
10
10
129
આજ રોજ તા. 29-08-2025 ના રોજ તૈયબીયા ગર્લ્સ હાઈસ્કૂલ, સુરત ખાતે STLS તથા TBHV દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને ટીબીના લક્ષણો, નિયંત્રણ અને NPY અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. #TBMuktBharat #EndTB #SuratSMC #TBPrevention
9
10
154
Ensure all pregnant women get tested and all newborns receive timely vaccination and HBIG offered under the National Viral Hepatitis Control Programme. For more information, call the toll-free helpline at 1800-11-6666 or #HealthForAll @MySuratMySMC @NHMGujarat @HealthDeptGuj
10
1
10
167
On the occasion of World Hepatitis Day 2025 This year’s theme, “Hepatitis: Let's Break It Down,” underscores the urgent need to eliminate barriers in society that hinder progress towards the elimination of hepatitis. @MySuratMySMC @NHMGujarat @HealthDeptGuj
10
14
205
MonsoonSafety | बारिश में बीमारियों से रहें सुरक्षित @MySuratMySMC @NHMGujarat @HealthDeptGuj
1
11
1
14
275
Dr. PRADEEP H. UMRIGAR retweeted
सूरत शहर ने पूरे भारत में स्वच्छ सर्वेक्षण 2024 में सर्वश्रेष्ठ स्थान प्राप्त किया; इस उत्कृष्ट प्रदर्शन के लिए माननीय राष्ट्रपति महोदया द्वारा गुजरात सरकार के स्वास्थ्य मंत्री श्री ऋषिकेश पटेल, सूरत महानगरपालिका के मेयर श्री दक्षेश मावानी एवं कमिश्नर श्रीमती शालिनी अग्रवाल, IAS को सुपर स्वच्छ लीग में सर्वश्रेष्ठ स्थान प्राप्त करने हेतु एवॉर्ड दिया गया। सुपर स्वच्छ लीग रैंकिंग को स्वच्छता रैंकिंग से एक स्तर ऊपर माना जाता है, क्योंकि यह सभी स्वच्छता मापदंडों में लगातार उत्कृष्ट प्रदर्शन को दर्शाती है। @PMOIndia @CMOGuj @MoHUA_India @sbmugujarat @SwachhBharatGov
16
49
4
134
8,192
Dr. PRADEEP H. UMRIGAR retweeted
ડેન્ગ્યુના લક્ષણો ઓળખો અને તાવ જણાતા તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવો. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા આજે જ સજાગ બનો, ઘર અને પરિવારને સુરક્ષિત રાખો. #AntiDengueMonth #DengueAwareness #StopMosquitoBreeding #HealthyGujarat @CMOGuj @MoHFW_INDIA
79
1
103
1,918
Dr. PRADEEP H. UMRIGAR retweeted
સુરત મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ હસ્તકનાં વી.બી.ડી.સી વિભાગ દ્રારા મચ્છરો તેમજ મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો શુભારંભ કરવામાં આવેલ. વરાછા ઝોન -એનાં મગોબ વિસ્તારમાં ડ્રોન દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલ કમિટીનાં ચેરમેન શ્રીમતી મનિષાબેન આહિર, કોર્પોરેટર શ્રીમતી રૂપાબેન પંડયા, આરોગ્ય અધિકારીશ્રી ડો. પ્રદીપ ઉમરીગર, ના.આરોગ્ય અધિકારીશ્રી ડો.મહેન્દ્ર પટેલ,આસી. જંતુનાશક અધિકારીશ્રી જે.બી.પવાર હાજર રહયા હતા. તદ્દઉપરાંત વેસ્ટ ઝોનમાં કોર્પોરેટર શ્રી ક્રુણાલ સેલર, કોર્પોરેટર અને દંડકશ્રી ધર્મેશભાઇ વાણીયાવાલા, કોર્પોરેટર શ્રી દિવ્યાબેન,ના.આરોગ્ય અધિકારી(સર્વેલન્સ) શ્રીમતી ડો.ઘ્વની પટેલ તેમજ આસી. જંતુનાશક અધિકારીશ્રી જે.આર. પરમારની હાજરીમાં ડ્રોન દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી.
6
12
25
1,272
ચોમાસાની ઋતુ પાણીજન્ય, વાહકજન્ય અને સિઝનલ ફલુ રોગચાળાનો સમયગાળો છે બીમારીની સાથે સાથે બીમારીનાં કારણોને પણ જડમૂળથી નાશ કરીએ @GujHFWDept @NHMGujarat @MySuratMySMC
2
11
11
458
11 જુલાઈ 2025 વિશ્વ વસ્તી દિવસ. "Healty timing & spacing between pregnancies for planned parenthood" " માં બનવાની ઉંમર એ જ,જ્યારે શરીર અને મન તૈયાર હોય " જાગૃત રહો,જવાબદારી પૂર્વક પરિવારનું નિયોજન કરો. #worldpopulationday2025 @MySuratMySMC @NHMGujarat @GujHFWDept
2
13
16
410
🧼સાબુથી 🤲હાથ ક્યારે ધોવા🤔 ? #stopdiarrhoea2025 #StopDiarrhoeaCampaign @MySuratMySMC @NHMGujarat @GujHFWDept @MoHFW_INDIA @MoHFW_GUJARAT
1
11
13
320
Connect with community, control Dengue. ચાલો સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ
10
10
112
આજ રોજ 07-07-2025 ના રોજ અડાજણ ટીયુના પાલનપોર વિસ્તારમાં MDR B PAL દર્દીની હોમ વિઝિટ Dy. MOH ડો. રિકીતા પટેલ દ્વારા કરવામાં આવી હતી. દર્દીને પ્રોટીન યુક્ત ખોરાક, TPT, NPY અને ફોલોઅપ અંગે સમજણ અપાઈ. #EndTB #TBMuktBharat #SMCSurat #TBPrevention
1
11
12
336
મચ્છરનો નાનો ડંખ લાવી શકે મોટી બીમારી! ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા આજે જ સજાગ બનો, ઘર અને પરિવારને સુરક્ષિત રાખો. #FightDengue #DenguePrevention #StopDengue #MosquitoControl #PublicHealth #SwachhBharat #CleanSurroundings @NHMGujarat @GujHFWDept @MySuratMySMC
12
17
468
મચ્છરનો નાનો ડંખ લાવી શકે મોટી બીમારી! ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા આજે જ સજાગ બનો, ઘર અને પરિવારને સુરક્ષિત રાખો. #antidenguemonth #dengueawareness #stopmosquitobreeding #healthygujarat @NHMGujarat @GujHFWDept @MySuratMySMC
11
12
402
Dr. PRADEEP H. UMRIGAR retweeted
Replying to @MySuratMySMC
12
1
17
361
Dr. PRADEEP H. UMRIGAR retweeted
સામાન્ય બીમારીથી લઈને ગંભીર ગણાતી બીમારીઓમાં ડોક્ટર્સ એ બીમારીઓમાંથી દર્દીને બહાર કાઢીને નવજીવન આપી રહ્યા છે. આ તમામ ડોક્ટર્સની કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરવાનો દિવસ એટલે ડોક્ટર્સ ડે કોઈપણ આફતના સમયમાં સંજીવનીના દાતા બનતા આ તબીબો અને એમની સેવા પ્રશંસનીય છે. આ શુભ દિવસે તમામ તબીબોને શુભેચ્છા પાઠવું છું. #doctorsday2025
6
152
3
300
5,178
"પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન"અંતર્ગત શું આપ ટીબી ના દર્દી ને મદદ કરવા માંગો છો. ? ટીબી ના દર્દી ઓને નિયમિત પૌષ્ટિક આહાર માટે પોષણ કિટ આપી આપણું યોગદાન પૂરું પાડો. @NHMGujarat @MySuratMySMC @GujHFWDept
12
11
574
વરસાદની સિઝન અને સમય છે ત્યારે.... મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના શહેરી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. @NHMGujarat @GujHFWDept @MySuratMySMC
10
11
127