Mukeshh Khunt (@MpKhunt) header
Mukeshh Khunt (@MpKhunt) profile picture

Son Of Farmer. Director at Global Polymers. With Nature. Become a Defender of Wildlife. Activism for a Save Nature & Clean Environment. Live in Great Gujarat.

Junagadh Gujarat
Joined March 2012
Photo by Mukeshh Khunt (@MpKhunt)Photo by Mukeshh Khunt (@MpKhunt)Photo by Mukeshh Khunt (@MpKhunt)Photo by Mukeshh Khunt (@MpKhunt)Photo by Mukeshh Khunt (@MpKhunt)Photo by Mukeshh Khunt (@MpKhunt)Photo by Mukeshh Khunt (@MpKhunt)Photo by Mukeshh Khunt (@MpKhunt)Photo by Mukeshh Khunt (@MpKhunt)Photo by Mukeshh Khunt (@MpKhunt)
રેસક્યું અથવા સિંહ દર્શન ની વાત હોય તો આખું સોશિયલ મીડિયા ઉભરાઈ આવે.. પણ માનવ પર હુમલો થાય તો બધાં ને સાપ સુંઘી જાય... બિલાડી આંખો બંધ કરી ને દૂધ પીતા એમ સમજે કે કોઈ જોતું નથી... @HoffPccf @jaidev_ntp
3
28
555
શેઠ ને કયો ધોરો પાવડર પોર્ટ ઉપર ઉતારવાનું બંધ કરી દે..
1
2
39
982
ટાઇટલ : આંબરડી સફારી પાર્કમાં કર્મચારીઓ થી રિલોકેટ થઈ બચવા સિમ્બા સિંહે લગાવી જીવસટોસટની બાજી. એકાદો એવોર્ડ પડ્યો હોઈ તો સંદેશ વાળાવ ને પણ આપી દેજો.. સિંહ ઇન્ફાઇટ માં મરવા જાતો હતો કે મારવા જતો હતો એ કોણ નક્કી કરી શકે ? આ તો કુદરતી હોય.. @moefcc @sandeshnews
1
1
28
2,364
વાહ તમારું જંગલ મેનેજમેન્ટ વાહ. આ બધું આપડે ત્યાજ શક્ય છે. આજે સવારે એક ટ્રેન નીચે કપાઈ ગયો અને અત્યારે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. @moefcc
14
41
4
268
32,531
નવા વરહ ના રામ રામ .. હંધાય ને
5
1
38
538
પૈસા અને જવાબદારીને બાદ કરતા જે વધે એનું નામ જીવન.. અને એ જીવન ને માણવા માટે #ધનતેરસ ની શુભકામનાઓ.. #morning
1
27
500
તહેવારો માં માદરે વતન જતી, ભીડ બતાવે છે કે....! શહેર ખાલી જરૂરિયાત છે. શાંતિ તો આજે પણ વતનમાં જ છે..!!
7
13
1
239
5,798
ટ્રેમ્પબાપા ને જ્ઞાનેશભાઈ જેવાની ખોટ પડી 🤣🤣🤣🤣
5
187
ઇંગ્લિશ માં નાનકડું વાક્ય છે , Show me the man and I'll show you the rule" આજ ગુજરાત,આજ સૌરાષ્ટ્ર પંથકમાં ૩ થી ૪ જગ્યાએ રોજ ૧૦૦૦ થી ૧૫૦૦ લોકો એક જ ગામ/વંડા/એરિયા/પ્રિમાઇસિસ માં દારૂ પીવે છે, નખશિખ પ્રામાણિક અધિકારીથી લઈ ને ઉચ્ચ ઓથોરિટી ને તમામ ને ખબર પણ છે…
5
3
66
5,091
ઈ તો ઠીક પોલીસ ના ઉચ્ચ અધિકારીઓને પણ ખબર છે કે ત્યાં કોક દી ત્યાં લઠ્ઠો થશે તો ૨૦૦/૫૦૦ વયા જશે તોય મોઢે આંગળી અને નરવી આંખે જોયા રાખે છે કારણ કે, ત્યાં અડવુ એટલે ૬૬ kv સબસ્ટેશન ના જીવતા તાર ને અડવા જેવું, (ના પાડે તો પ્રોજેક્ટ બંધ થઈ જાય મજૂર નો મળે)
1
6
507
ઉપર ની ઇંગ્લિશ લીટી આ માટેજ.. “કાયદો અને ફાયદો “ માણસ જોઈ નક્કી થાય છે.. હિંટ: ૪૦૦૦/૫૦૦૦ મજૂરો જ્યાં કામ કરતા હોય ત્યાં સાંજે શું હોય ? નોંધ: હું મદિરા પાન કરતો નથી, મદિરાપાન ની તરફેણમાં નથી, મદિરાપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે..
6
440
મધરાતે પો. સ્ટેશનમાં રાજકોટ મોરબીના બિલ્ડર્સ 🤣 લી. @sagarsavaliya05
1
1
18
440
જય સરદાર સરદાર સાહેબ થોડા વર્ષો વધુ જીવી ગયા હોત તો ઘણીય ખહુ ઓછી કરી નાખત.. #SardarVallabhbhaiPatel
1
7
267
જો કરી.. કોને લાગુ પડે છે ?
2
5
44
942
હા રંગીલું રાજકોટ હા #Rajkot
1
11
302
જો તમે જંગલ બહાર કોઈ વન્ય પ્રાણીઓ ખાસ કરીને સિંહ પાછળ પોતાનું વાહન દોડાવો કે ચલાવો તો એ ગેરકાનૂની કૃત્ય કહેવામાં આવે. અને જો .. એજ કામ તમે સરકારને અમુક પૈસા પહેલા આપીને કરો તો સરકારે સેટ કરેલા વાહનો વન્યપ્રાણીઓ પાછળ દોડાવીને સિંહ દર્શન કરાવે..તો એમા કાયદાકાનૂન ગોઠણિયા વાળી જાય.
1
6
1
23
786
"સાચું બોલનાર ને સજા " ગઈકાલે કોઈ લેડી psi થી સાચું બોલાય ગયું તું કે દારૂ બંધ ના થાય કંટ્રોલ કરી શકીએ.. તો આજ એની બદલી.. સમાજ અને સરકારે બંને એ સાચું બોલવાવાળા ને સ્વીકારવા પડસે તોજ બંને નું ભલું થશે.. "અન્યથા સારું બોલવું કે સાચું એ અવઢવ અધોગતિ નોતરે " #GujaratPolice
2
4
32
1,334
સરકારની ભાટાયુ કરતી ગોદી મીડિયા હવે માફીયું ય માંગવા માંડી છે.. @nehafolksinger #unfollowAbpNews
2
212
અમારે આવી ઉડતી બસ આવવાની છે તમે જોજો .. @elonmusk
Turns out the future does have flying cars
7
354
રાજકોટ સોની વેપારી ની લૂંટ કરી ગોળી મારી હત્યા કરી…. આ બનાવ અને આવું કરવા પાછળ ની ગુન્હેગારો ની હિંમત “સુરક્ષા” ની ચાડી ખાય છે… સમાજ ને સુવિધા ના આપો તો કઈ નહીં , સુરક્ષાની ની આપ સાહેબ સરકાર પાસે અપેક્ષા…..
2
1
11
311
ગુન્હેગારો ને પકડી પગ કરતા જીવ જાય એવી જગ્યાએ સરકાર ગોળી મરાવે એવી આશા….. સમાજ અથવા સરકાર ના કોઈપણ પ્રતિનિધિ આ સંદેશ સરકારના કાને અથડાવો એ પ્રયત્ન સાથે…. (લાકડી મારી સરઘસ કાઢવા જેવો ગુન્હો નથી) @sanghaviharsh
2
45