DTO BOTAD (@NTEP_Botad) profile picture

Working towards eliminating TB in India by 2025. #TBMuktBharat Website : https://nitter.cf/t.co/TQWLpGuxvp

Joined February 2022
Photo by DTO BOTAD (@NTEP_Botad)Photo by DTO BOTAD (@NTEP_Botad)Photo by DTO BOTAD (@NTEP_Botad)Photo by DTO BOTAD (@NTEP_Botad)Photo by DTO BOTAD (@NTEP_Botad)Photo by DTO BOTAD (@NTEP_Botad)Photo by DTO BOTAD (@NTEP_Botad)Photo by DTO BOTAD (@NTEP_Botad)Photo by DTO BOTAD (@NTEP_Botad)Photo by DTO BOTAD (@NTEP_Botad)
આજરોજ માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી બોટાદ ના અધ્યક્ષ સ્થાને District TB Comorbidity Coordination committee ની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું જેમાં NTEP અંતર્ગત વિવિધ સૂચકઆંકો અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું
2
2
83
*આજરોજ DTO Sir,શ્રી બોટાદ દ્વારા ગઢડા તાલુકાની મુલાકાત* phc ખોપાળા, સબસેન્ટર ઉગામેડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં, નાના ઝીંઝાવદર લેપ્રસી દર્દીની રૂબરૂ મુલાકાત,scનિંગાળા તથા phc લાખેણીના sc પાટી તથા મમતા દિવસની મુલાકાત લેવામાં આવી.તમામને TBMBA કાર્યક્રમ અંતર્ગત યોગ્ય સલાહ સૂચનો આપ્યા
60
જિલ્લા ક્ષય અધિકારીશ્રી બોટાદ દ્વારા મીટીંગ. આજરોજ જિલ્લા ક્ષય અધિકારીશ્રી બોટાદ દ્વારા પ્રા.આ. કેન્દ્ર સારંગપુર,ભીમનાથ મિટિંગ કરી પોતાના વિસ્તારમાં વ્યવસ્થિત સર્વેલન્સ દ્વારા શંકાસ્પદના નિકચય Enrolment,ટી.બી નોટિફિકેશ વધારવા, અન્ય તમામ બાબતે યોગ્ય માર્ગદર્શન અને સૂચનો આપ્યા.
1
1
75
આજરોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી બોટાદ દ્વારા #ટીબીમુક્તભારતઅભિયાન અંતર્ગત CDHOશ્રી, DTOશ્રી, CHC અધિક્ષકશ્રી, PHC M.Oશ્રી, આયુષ M.Oશ્રી, સાથે રીવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટીબી કેસ નોટિફિકેશન તથા અન્ય સૂચકઆંકો અંગે માર્ગદર્શન તથા જરૂરી સૂચનો આપવામાં આવેલ.
1
63
Gujarat has awarded with "Best performing State at Zonal Task Force Meeting".... The meeting organized at Goa and Gujarat has achieved best performance in various indicators of Medical college performance in NTEP...#TBmuktbhart
17
20
357
જિલ્લા ક્ષય અધિકારીશ્રી બોટાદ દ્વારા પ્રા.આ. કેન્દ્ર ટાટમના સબસેન્ટર ગોરડકા, પ્રા.આ. કેન્દ્ર ખોપાળા ના સબસેન્ટર નીગાળા ત્યારબાદ chc ગઢડા ખાતે મેડિકલ ઓફિસર,cho ની ગઢડા તાલુકા કક્ષાની મિટિંગ કરવામાં આવી. ટી.બી નોટિફિકેશન,તમામ કામગીરી અંગે યોગ્ય માગૅદશૅન,સલાહ સૂચનો આપવામાં આવ્યા.
51
जमीनी स्तर पर JOSH Teams 🇮🇳 हर समुदाय तक टीबी जागरूकता पहुँचाने की पहल! JOSH Teams समय पर जाँच, उपचार पूरा करने और टीबी से जुड़े भेदभाव को दूर करने के लिए जनभागीदारी को मजबूत बना रही हैं। #JOSH #TBMuktBharat #JanBhagidari #TBhaaregaDeshjeetega @TbDivision @NtepGuj
30
युवाओं का जोश, सामूहिक प्रयासों की ताकत! JOSH Teams स्वयंसेवकों, NCC कैडेट्स और समन्वित नेतृत्व को एकजुट कर टीबी उन्मूलन की दिशा में सामुदायिक सहभागिता को मजबूत बना रही है। हर युवा का योगदान, हर समुदाय की भागीदारी- टीबी मुक्त भारत की ओर एक महत्वपूर्ण कदम। #JOSH #TBMuktBharat
34
Collective Push Towards TB Elimination The journey towards a TB-Mukt Bharat is powered by collective determination and sustained action. #JOSH #TBMuktBharat #HealthForAll
4
22
4
29
708
युवा भारत, नई ऊर्जा और नए संकल्प के साथ! युवा शक्ति और जनभागीदारी से JOSH टीमें टीबी जागरूकता, शीघ्र निदान और उपचार को बढ़ावा दे रही हैं। आइए, मिलकर टीबी मुक्त भारत बनाएं! #JOSH #TBMuktBharat #JanBhagidari #TBHaaregaDeshJeetega @NtepGuj @TbDivision @prafulpbjp
32
આજરોજ તા.8-10-2026 જિલ્લા ક્ષય અધિકારીશ્રી બોટાદ દ્વારા ગઢડા તાલુકાના પ્રા.આ. કેન્દ્ર ટાટમના સબ સેન્ટર પીપળીયા,સારંગપરડા રૂબરૂ મુલાકાત લઈ ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત યોગ્ય સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ.
1
72
તા.7-10-2026 ના રોજ જિલ્લા ક્ષય અધિકારીશ્રી બોટાદ દ્વારા ગઢડા તાલુકાના પ્રા.આ. કેન્દ્ર ગઢાળી ના સબ સેન્ટર માંડવધાર,વનાળી ત્યારબાદ પ્રા.આ. કેન્દ્ર મોટી કુંડળ અને સબ સેન્ટર મોટીકુંડળની રૂબરૂ મુલાકાત લઈ ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત યોગ્ય સલાહ સૂચન,યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ.
53
TU Ranpur ના PHC ખસ મુલાકાત દરમિયાન લેબ. રજીસ્ટર,નોટિફિકેશન રજી., ટ્રીટમેન્ટ કાર્ડ,TPT, Diff.entry, Nikchay સાથે વેરીફાઈ કરવામાં આવ્યા.માન.ક્ષય અધિકારીશ્રી બોટાદ દ્વારા ટી.બી નોટિફિકેશન,કાર્યક્રમ અંતર્ગત કામગીરી સુધારા અંગે યોગ્ય સલાહ સૂચનો આપવામાં આવ્યા.
68
આજરોજ બોટાદ જિલ્લા પંચાયત ખાતે માન.DDO સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને તેમજ માન.CDHO સાહેબશ્રી, DTOસાહેબશ્રીની ઉપસ્થિતિમાં #ટીબીમુક્તભારતઅભિયાન અંતર્ગત તમામ THOશ્રી, PHC MO અને આયુષ MOશ્રી, ની NTEP કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચન આપવામાં આવેલ. @prafulpbjp @TbDivision @NtepGuj
1
2
96
#ટીબીમુકતભારતઅભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર બોટાદ ખાતે 2 દિવસીય તા.21/9/2026 થી તા. 22/9/2026 NTEP (TB) અંતર્ગત MBBS M.O ની Induction Training નું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી દ્વારા M.Oશ્રી ને ટ્રેનિંગ આપવામાં આવેલ. @prafulpbjp @TbDivision @mdnhmgujarat
77
ગઢડા તાલુકામાં ટી.બી મુક્ત ભારત અંતર્ગત ટી.બી દર્દીઓને 50 જેટલી પોષણ કીટ વિતરણ કરવામાં આવી.
51
બોટાદ જિલ્લામાં માન.વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ નિમિતે કાર્યક્રમ યોજવામાં આવ્યો.
44
માન.વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ નિમિતે મધુસૂદન ડેરી,જિલ્લા આરોગ્ય તંત્ર, જાયન્ટ ગ્રુપ બોટાદના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો.* જિલ્લા ક્ષય અધિકારીશ્રી બોટાદના માર્ગદર્શન હેઠળ ટી.બી દર્દીઓને 50 જેટલી પોષણ કીટ વિતરણ,બ્લડ ડોનેશન કેમ્પ,દર્દીઓને યોગ્ય IEC,દવા બાબતે સમજૂતી આપી.
1
49
“TB will lose, India will win.” A review meeting on the TB Mukt Bharat Abhiyaan was held at Lok Bhavan under the esteemed chairmanship of Hon’ble Governor Shri @ADevvrat Ji.
3
21
32
729