Office Of Arjun Modhwadia (@OfficeOfAM_) header
Office Of Arjun Modhwadia (@OfficeOfAM_) profile picture

Official account of Office of Shri @arjunmodhwadia | Cabinet Minister - Gujarat | Forest & Environment | Climate Change | Science & Technology

Porbandar, India
Joined September 2016
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐 પોરબંદર ક્ષત્રિય સમાજ અગ્રણી શ્રી રાજદીપસિંહ જેઠવાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.. દ્વારાકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહેવા શક્તિ આપે તેવી પ્રાર્થના..
9
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐 પોરબંદર સમસ્ત ખારવા સમાજના પૂર્વ વણોટ શ્રી પવનભાઈ શિયાળને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.. દ્વારાકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહેવા શક્તિ આપે તેવી પ્રાર્થના..
12
Office Of Arjun Modhwadia retweeted
Officially announced the ‘SpaceTech Hackathon 2026’ today, an initiative to accelerate Gujarat’s space technology, research and startup ecosystem! With a total prize pool of ₹56 lakh, the top two winners will take home ₹5 lakh and ₹3 lakh, respectively. Inspired by Hon’ble PM Shri @narendramodi ji’s visionary reform of opening India’s space sector to private enterprises and young minds, this hackathon will harness satellite data and space tech to tackle real-world challenges in:👇 🔹Agriculture 🔹Maritime security 🔹Disaster management 🔹Forest conservation Calling all young scientists, students, researchers, and startups across Gujarat: bring your boldest ideas and tech expertise to position Gujarat at the forefront of the SpaceTech revolution! #SpaceTechHackathon2026 #SpaceTech #Gujarat #Innovation #Startups #SpaceResearch
8
1
17
653
Office Of Arjun Modhwadia retweeted
ગુજરાતની સ્પેસ ટેકનોલોજી, સંશોધન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી ઊંચાઈએ લઈ જવા આજે ‘સ્પેસટેક હેકાથોન 2026’ની સત્તાવાર જાહેરાત કરી. ₹56 લાખના કુલ ઈનામી ભંડોળ સાથેની આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને ₹5 લાખ અને દ્વિતીય વિજેતાને ₹3 લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરાશે. માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના દૂરંદેશી નેતૃત્વમાં સ્પેસ ક્ષેત્ર ખાનગી સાહસો અને યુવા સંશોધકો માટે ખુલ્લું મુકાતા વિકાસની નવી તકો સર્જાઈ છે. આ વિઝનને આગળ ધપાવતા, આ હેકાથોન કૃષિ, દરિયાઈ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને વન સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોના પડકારોને સેટેલાઇટ ડેટા અને સ્પેસ ટેકનોલોજીની મદદથી ઉકેલવા યુવા પ્રતિભાઓને ઉત્તમ મંચ પૂરો પાડશે. નીચેની લીંક ઉપર ક્લિક કરીને આપ અરજી કરી શકો છો..👇 gsem.gujarat.gov.in/gujarats… રાજ્યના તમામ યુવા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, સંશોધકો અને સ્ટાર્ટઅપ્સને આહ્વાન છે કે પોતાની નવીન વિચારશક્તિ અને ટેકનિકલ કૌશલ્ય સાથે આ હેકાથોનમાં જોડાઈ, ગુજરાતને સ્પેસટેક ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં સહભાગી બનો.
6
17
763
Office Of Arjun Modhwadia retweeted
The 23rd India–ASEAN Summit, joined by Hon’ble PM Shri @narendramodi Ji, reaffirmed India’s commitment to deepening its strategic partnership with ASEAN. As PM Modi Ji noted, India’s growth and ASEAN’s prosperity are deeply linked, unlocking new avenues for shared progress and a stronger future for all.
3
10
311
Office Of Arjun Modhwadia retweeted
સુપ્રસિદ્ધ શામળાજી મંદિરનું નામ વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સમાં નોધાયુ સુપ્રસિદ્ધ શામળાજી મંદિરની ઐતિહાસિક વિશેષતા, સ્થાપત્યની ભવ્યતા તેમજ વિશિષ્ટ ઓળખને ધ્યાને રાખીને જ્યુરી ટીમ દ્વારા સંપૂર્ણ ચકાસણી અને વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે બાદ હવે આગામી જાન્યુઆરીમાં નવી દિલ્હી ખાતે ભારત મંડપમમાં આયોજિત થનારા ભવ્ય સમારોહમાં મંદિરને પ્રમાણપત્ર એનાયત કરાશે.
2
6
301
Office Of Arjun Modhwadia retweeted
ગીરનાર પરિક્રમા માર્ગમાં બોરદેવી નજીક આવેલા પાણીના પોઇન્ટમાં લંગૂરનું એક બચ્ચું પડી ગયાનું ધ્યાને આવ્યું હતું. જેને લઈને વન વિભાગના કર્મચારીઓએ ત્વરિત અને સૂઝબૂઝભરી કામગીરી હાથ ધરી બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું અને તેની માતા સાથે સફળતાપૂર્વક પુનઃમિલન કરાવ્યું. વન્યજીવ સંરક્ષણમાં દરેક ક્ષણ કિંમતી હોય છે. સમયસર લેવાયેલું એક પગલું પણ કોઈ મૂંગા જીવ માટે જીવનદાન બની શકે છે.
2
7
582
Office Of Arjun Modhwadia retweeted
स्वस्थ शरीर ही सुखमय जीवन का आधार है।
शरीरं सत्त्वसंज्ञं च व्याधीनामाश्रयो मतः। तथा सुखानां योगस्तु सुखानां कारणं समः॥
1
5
273
Office Of Arjun Modhwadia retweeted
हर साँस में देशभक्ति, हर कदम पर राष्ट्र का स्वाभिमान!
1
9
306
Office Of Arjun Modhwadia retweeted
પ્લાસ્ટિકમુક્ત ગીરનાર, સ્વચ્છ અને સુરક્ષિત લીલી પરિક્રમા! ગીરનારની પવિત્ર લીલી પરિક્રમામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે માટે પરિક્રમા માર્ગ પર આવેલા કુવાઓમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જળસ્રોતોની શુદ્ધતા જાળવવાની સાથે જાહેર આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા પ્રત્યે તંત્ર પ્રતિબદ્ધ છે.
4
13
419
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐 શ્રી ભગવતી અન્નક્ષેત્ર પોરબંદરના સંચાલક અને પ્રસિદ્ધ કથાકાર શ્રી જીવણ ભગત જીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.. દ્વારાકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહેવા શક્તિ આપે તેવી પ્રાર્થના..
18
Office Of Arjun Modhwadia retweeted
श्रद्धा, समर्पण और आत्मसंयम से ही, सच्चे ज्ञान की प्राप्ति होती है।
श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः। ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति।।
1
2
208
Office Of Arjun Modhwadia retweeted
‘पंजाब केसरी’ लाला लाजपत राय जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन एवं विनम्र श्रद्धांजलि। मातृभूमि की स्वतंत्रता के लिए अंग्रेजी हुकूमत की क्रूर लाठियों के प्रहार सहकर भी उनका संकल्प अडिग रहा। देश की आन, बान और स्वाभिमान की रक्षा के लिए दिया गया उनका यह सर्वोच्च बलिदान सदैव प्रत्येक भारतीय के हृदय में अमिट रहेगा। उनका अदम्य साहस, संघर्ष और राष्ट्र के प्रति अटूट समर्पण हमें सदैव ‘राष्ट्र सर्वोपरि’ के भाव से आगे बढ़ने की प्रेरणा देता रहेगा। #LalaLajpatRai
2
8
306
Office Of Arjun Modhwadia retweeted
फिलीपींस की धरती पर गूँजी वेदों की दिव्य वाणी, विश्व पटल पर गूँजा सनातन संस्कृति का गौरव! 🇮🇳
1
2
11
388
Office Of Arjun Modhwadia retweeted
ગાંધીનગરના કોબા સ્થિત @BJP4Gujarat કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આયોજિત સ્નેહમિલન સમારોહમાં સહભાગી બની માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી, પ્રદેશ અધ્યક્ષશ્રી @iJagdishBJP જી, પ્રદેશ પ્રભારીશ્રી @tarunchughbjp જી, પ્રદેશ સંગઠન મંત્રીશ્રી @ratnakar273 જી સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનો અને સમર્પિત કાર્યકર્તા પરિવારને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી. સંગઠનની શક્તિ, કાર્યકર્તાઓનો સમર્પણભાવ અને પરસ્પરનો સ્નેહ એ જ જનસેવા તથા રાષ્ટ્રસેવાના આપણા સંકલ્પને વધુ મજબૂત બનાવતી ઊર્જા છે. વિક્રમ સંવતના નૂતન વર્ષે આપણે સહું સાથે મળીને નવા સંકલ્પો, નવી ઊર્જા, જનસેવાના અવિરત પ્રયાસો સાથે આગળ વધીએ અને ગુજરાતને વિકાસની નવી ઉંચાઈ ઉપર લઈ જઈએ તેવી શુભકામનાઓ. #BJPGujarat #NewYearGreetings #TeamBJP #Gujarat
5
20
765
Office Of Arjun Modhwadia retweeted
Another Proud Global Moment for Gujarat! 🇮🇳 The Anant Anadi Vadnagar – Archaeological Experiential Museum has just won the Red Dot: Best of the Best Award 2026 in Berlin! 🏆 Sharing a stage previously graced by design legends like Apple, Ferrari, and BMW, Vadnagar is now India’s first and only museum to receive this global honour. Where thousands of years of history meet world-class contemporary design, Gujarat continues to shine on the world stage! #VadnagarWinsRedDot
3
1
7
547
Office Of Arjun Modhwadia retweeted
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः।। गुजरात की पौराणिक नगरी वडनगर स्थित पावन श्री हाटकेश्वर महादेव मंदिर में कांची कामकोटि पीठम के 70वें पीठाधिपति पूज्य जगद्गुरु शंकराचार्य श्री शंकर विजयेंद्र सरस्वती महाराज के पावन सान्निध्य में आयोजित विश्व शांति महायज्ञ में सहभागी बनकर धन्यता एवं आत्मिक शांति का अनुभव किया। भारत की समृद्ध वैदिक परंपरा की दिव्य ऊर्जा से ओतप्रोत यह महायज्ञ विश्व शांति, मानव कल्याण और सर्वमंगल की कामना के साथ सनातन संस्कृति की गौरवशाली आध्यात्मिक विरासत का दिव्य प्रतीक है। @KanchiMatham
2
8
418
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐 યુવા આગેવાન શ્રી નિર્મલભાઈ મોઢવાડિયાને જન્મ દિવસની અઢળક શુભકામનાઓ દ્વારાકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહેવા શક્તિ આપે તેવી પ્રાર્થના..
13
Office Of Arjun Modhwadia retweeted
નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ની મુલાકાત લઈ જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે સંગઠનની કામગીરી, સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા તથા વિકાસના સંકલ્પને જનભાગીદારી સાથે વધુ વ્યાપક બનાવવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું. #NamoKamalM #NavsariBJP #BJPGujarat
3
24
1,168
Office Of Arjun Modhwadia retweeted
बिहार के माननीय मुख्यमंत्री श्री सम्राट चौधरी जी को जन्मदिवस की हार्दिक बधाई एवं अनंत शुभकामनाएँ। ईश्वर से प्रार्थना है कि आपके कुशल नेतृत्व में बिहार विकास, सुशासन और समृद्धि के नए प्रतिमान स्थापित करे। प्रभु श्रीराम आपको उत्तम स्वास्थ्य, दीर्घायु एवं जनसेवा के पथ पर निरंतर यश प्रदान करें। मंगलकामनाएँ। 🙏 @samrat4bjp
1
4
243