વિશ્વ AMR જાગૃતિ સપ્તાહ – ૨૦૨૬
18 થી 24 નવેમ્બર 2026
One Health, One Action – Prevent AMR Now.
ચાલો, સૌ સાથે મળીને AMR અટકાવીએ – સ્વસ્થ સમાજ, સુરક્ષિત ભવિષ્ય!
#WAAW
#PriscriptionAudit
#HealthAwareness
12
આજ રોજ તારીખ 20/11/2026 ના રોજ પ્રાંતિજ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર પોગલું ખાતે ફાર્માસિસ્ટબેન દ્વારા "World AMR Awarness Week"અંતર્ગત એન્ટી બાયોટિક દવાઓનો નિર્ધારિત કોર્સ પૂર્ણ કરવા તેમજ જરૂર વગર એન્ટી બાયોટિક દવાઓનો ઉપયોગ ન કરવા બાબતે સલાહ આપવામાં આવી.
2
69
આજ રોજ પ્રાંતિજ તાલુકાના પોગલું પ્રા.આ.કેન્દ્ર ખાતે "World AMR Awareness Week" Celebrate કરવામાં આવ્યો જેમાં ગામના દર્દીઓ તેમજ મહાનુભાવો સાથે એન્ટિબાયોટિક દવાઓના વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતે સમજણ આપવામાં આવેલ હતી.
1
24
આજ રોજ તારીખ 21/10/2026 ના રોજ પ્રા.આ.કેન્દ્ર પોગલુના સોનાસણના નવીન મકાનના બાંધકામ બાબતે સોનાસણ ગામના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી તથા સોનગઢ ગામના મમતા સેશનની મુલાકાત કરવામાં આવી.
PogluPHCsk retweeted
આવતીકાલે ચાંદરણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન.
રક્તદાન.... મહાદાન 🩸🩸🙏🙏
આવો #રક્તદાન કરી જીવનદાન અર્પણ નું પુણ્ય કમાઈએ 🩸🎊🙏🙏
આજ રોજ તારીખ 07-10-26 ના રોજ પ્રાંતિજ તાલુકાના પલ્લાચર મમતા સેશનની તેમજ ફિલ્ડ મુલાકાત કરવામાં આવી.
22
આજ રોજ તારીખ 16/09/2026 ના રોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગ દર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબના નેતૃત્વ હેઠળ "બ્લડ ડોનેશન કેમ્પ" યોજવામાં આવ્યો જેમાં ગામના આગેવાનો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુલ ૨૭ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું
AAMસોનાસણ
PHC પોગલુ
આજ રોજ તારીખ 10/09/2026 ના રોજ પ્રા.આ.કેન્દ્ર પોગલુના આયુષ્યમાંન આરોગ્ય મંદીર ઝીંઝવા ખાતે X Ray કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કુલ 128 લાભાર્થીઓના X Ray કરવામાં આવ્યા જેમાંથી કુલ 13 લાભાર્થીઓ એબનોર્મલ મળી આવતા વધુ તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા.
AAM Zinzva
PHC Poglu
1
28
પ્રા.આ.કેન્દ્ર પોગલુના પોગલું ગામે X Ray માટેનો કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કુલ 102 લાભાર્થીઓના X Ray કરવામાં આવ્યા જેમાંથી 9 લાભાર્થીઓના સેમ્પલ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા. Dr ભાવેશભાઈ તેમજ સ્થાનિક સ્ટાફ CHO, MPHW ,FHWબેન દ્વારા કામગીરીમાં સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
1
19
"વિશ્વ મચ્છર દિવસ ઉજવણી "
પોરા -નિદર્શન અને બાળકોને મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવી 1) પાણીનો ભરાવો અટકાવવો 2) મચ્છરદાનીનો ઉપયોગ કરવો 3) આખી બાયના કપડાં પહેરવા 4) કુદરતી મચ્છર ભગાડવા "મચ્છર મુક્ત ભારત અને સ્વસ્થ સમાજ બનાવીએ " AAM Sonasan PHC Poglu
2
43
આજ રોજ તારીખ 11/08/2026 ના રોજ પ્રા.આ.કેન્દ્ર પોગલુના મેમદપુર ગામની મચ્છર જન્ય તેમજ પાણી જન્ય રોગચાળા નિયંત્રણ કામગીરી બાબતે મુલાકાત કરવામાં આવી.
1
29
આજ રોજ તારીખ 06/08/2026 ના રોજ પ્રા.આ.કેન્દ્ર પોગલુના આયુષ્યમાંન આરોગ્ય મંદિર સોનાસણ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં સગર્ભા તેમજ ધાત્રી માતાઓને સ્તન પાનની સાચી પદ્ધતિ તેમજ સ્તનપાનના ફાયદા વિશે સમજ આપવામાં આવી.
2
26
પ્રા.આ.કેન્દ્ર પોગલુના સોનાસણ ગામે આજે NVBDCP કામગીરી, ક્લોરીનેશન કામગીરી તેમજ પાણીના બોર અને ટાંકીની આસપાસ સફાઈ કામગીરી કરાવવામાં આવી.
12
આજ રોજ તારીખ 03/08/2026ના રોજ પ્રા.આ.કેન્દ્ર પોગલુના કાલીપુરા ગામના તળાવમાં ગપ્પી ફિશ મુકવામાં આવી.
1
31



















