વાહ દેવાયત ભાઈ તમને 100 સલામ .
બધા વ્યક્તિ જો આવી રીતે સાચું બોલે તો લોકશાહી જેવું છે એમ કહેવાય
અને એક ગુરુમુખી વ્યક્તિ કોઈ દિવસ ખોટો પક્ષ ના લે એ દેવાયતભાઈ એ સાબિત કર્યું સાચું કહી ને
આપનો ખુબ ખુબ આભાર .
@isudan_gadhvi@hdraval93@DixitGujarat@Vivekdoza@devanshijoshi71