•Incharge-Devbhumi Dwarka District BJP •Executive Member @bjp4gujarat •Ex.President B.J.P Junagadh MahaNagar Gujarat... •President @CREDAINational Junagadh
Junagadh Gujrat
Joined February 2014
- Tweets26.4K
- Following779
- Followers2.3K
- Likes10.4K
Pinned Tweet
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ગુજરાતની પાવનધરા પર પધારતાં તેમનું ભાવભીનું સ્વાગત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું..
#DoubleEngineInGujarat
આજથી શરૂ થતાં આસો નવરાત્રિના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ..
નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના..
Shubho Mahalaya!
Warm greetings to all on the sacred occasion of Mahalaya. May the blessings of Maa Durga fill every life with boundless joy, well-being and prosperity.
পিতৃপক্ষের অবসান ও দেবীপক্ষের সূচনার সন্ধিক্ষণে মহালয়ায় ধ্বনিত হচ্ছে মা দুর্গার আগমনী বার্তা। মায়ের আশীর্বাদে প্রতিটি জীবন ভরে উঠুক অফুরন্ত আনন্দ, সুখ ও সমৃদ্ধিতে।
Punit Sharma retweeted
आज देवभूमि हिमाचल प्रदेश के बिलासपुर स्थित धौलरा में आराध्य देव बाबा नाहर सिंह जी के मंदिर में सपरिवार दर्शन का सौभाग्य प्राप्त हुआ।
यह दिव्य मंदिर आस्था, आध्यात्मिक चेतना और सकारात्मक ऊर्जा का अनुपम केंद्र है। देव बाबा से प्रार्थना करता हूँ कि समस्त देशवासियों के जीवन में सुख, शांति, समृद्धि और खुशहाली बनी रहे।
जय बाबा नाहर सिंह जी!
Punit Sharma retweeted
15 जनवरी, 2025 को कांग्रेस के निवर्तमान राष्ट्रीय अध्यक्ष ने खुले मन से कहा था कि वो जंग भाजपा के खिलाफ नहीं, बल्कि इंडियन स्टेट से लड़ रहे हैं।
तब से लेकर अब तक, वे बार-बार हमारे संवैधानिक संस्थानों पर आक्रमण कर अपने इस बयान को प्रमाणित कर रहे हैं।
Punit Sharma retweeted
भाजपा के राष्ट्रीय महामंत्री श्री हरीश द्विवेदी जी की पूज्य माता जी श्रीमती यशोदा देवी जी के निधन का समाचार अत्यंत दुःखद है। उन्हें विनम्र श्रद्धांजलि अर्पित करता हूँ।
प्रभु श्रीराम दिवंगत पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान दें तथा शोकाकुल परिवार को यह दुःख सहन करने की शक्ति प्रदान करें।
ॐ शांति! 🙏
Punit Sharma retweeted
चुनाव में लगातार हार से हताश राहुल गांधी का ‘INDI गठबंधन’ और CJP की आड़ में अरविंद केजरीवाल, विदेशी ताकतों के साथ मिलकर देश को अस्थिर करने की होड़ में लगे हैं।
भारत के लोकतंत्र और जनादेश का यह अपमान देश देख रहा है। भाजपा और देश की राष्ट्रभक्त जनता इन अराजकतावादी ताकतों को करारा जवाब देगी।
Punit Sharma retweeted
कांग्रेस की असफलता का रिकॉर्ड
- तमिलनाडु में 1967 से कोई सीएम नहीं बना।
- पश्चिम बंगाल में 49 साल से सीएम नहीं बना।
- सिक्किम में 42 साल से सीएम नहीं बना।
- उत्तर प्रदेश में 37 साल से सीएम नहीं बना।
- बिहार में 36 साल से सीएम नहीं बना।
- गुजरात में 30 साल से सीएम नहीं बना।
- ओडिशा में 26 साल से सीएम नहीं बना।
- नागालैंड में 23 साल से सीएम नहीं बना।
- महाराष्ट्र में 12 साल से सीएम नहीं बना।
हार का बहाना ना ढूंढ़ो... कांग्रेसियों
आज कुछ राज्यों के उपचुनाव के आए परिणामों में कांग्रेस को फिर वही बाबा जी का ठुल्लू ही हाथ लगा है ,
वोटिंग मशीन को दोष देकर कुछ नहीं मिल पाया अब तो चुनाव आयोग पर ही आ गए हैं
Punit Sharma retweeted
મને જણાવતા આનંદ થાય છે કે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનસેવા અને રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સર્વાનુમતે અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.
7 ઓક્ટોબર 2001થી શરૂ થયેલી જાહેરજીવનની આ યાત્રાના 25 વર્ષોમાં માનનીય મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ સેવા આપી છે. આ દરમિયાન તેમણે સત્તાને નહીં, પરંતુ સેવાને શાસનના કેન્દ્રમાં રાખીને 'રાષ્ટ્ર પ્રથમ'ના સંકલ્પની અવિરત સાધના કરી છે.
ભૂકંપ, દુષ્કાળ અને વીજળી-પાણીની અછત સામે ઝઝૂમતા ગુજરાતને તેમણે માત્ર બેઠું જ ન કર્યું, પરંતુ ધબકતું અને દોડતું કર્યું.
જ્યોતિગ્રામ યોજનાથી ઘર-ઘર સુધી 24 કલાક વીજળી પહોંચી અને રાજ્યની સ્થાપિત વીજક્ષમતા 8,750 મેગાવોટથી વધીને 71,965 મેગાવોટ થઈ. એક સમયે પાણી માટે તરસતું ગુજરાત સુજલામ-સુફલામ અને સૌની યોજનાથી આજે નર્મદા મૈયાના નીરથી પાણીદાર બન્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતને 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર' તરીકે ઓળખ મળી. લખપતિ દીદી, ખિલખિલાટ અને અભયમ જેવી પહેલોથી નારીશક્તિ સશક્ત બની. વનબંધુ કલ્યાણ યોજના અને ગરીબ કલ્યાણ મેળાઓથી વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચ્યો.
ગુજરાતનું વિકાસ મોડલ આજે રાષ્ટ્રવ્યાપી બન્યું છે. ‘મા અમૃતમ’માંથી આયુષ્માન ભારત, ‘નિર્મળ ગુજરાત’માંથી સ્વચ્છ ભારત મિશન, ‘કન્યા કેળવણી’માંથી ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અને ‘ખેલ મહાકુંભ’માંથી ‘ખેલો ઇન્ડિયા’ની રચના થઈ.
શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિશ્વના 36થી વધુ દેશોના સર્વોચ ગૌરવ સન્માન મળ્યા છે. ગુજરાતના આ પનોતા પુત્ર માટે સાડા છ કરોડ ગુજરાતીઓ ગૌરવની લાગણી અનુભવે છે. વડનગરથી વિશ્વ ગૌરવ સુધીની આ યશસ્વી યાત્રા ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને સાકાર કરવાનો આધારસ્તંભ છે.
“We will do it”ના મંત્ર સાથે દેશના વિકાસ, સુરક્ષા અને ગૌરવ માટે સમર્પિત વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વને ગુજરાત કેબિનેટ હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે. 🙏
ભાડથર જિલ્લા પંચાયતની પેટાચૂંટણી અંતર્ગત ભાણ ખોખરી ગામ ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર શ્રીમતી માલતીબેન પરબતભાઈ કંડોરિયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા સૌ કાર્યકર્તાઓને અપીલ કરી.
દ્વારકા જિલ્લાના ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત ખંભાળિયા ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી અનિરુદ્ધભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં ઉપસ્થિત રહી સંગઠનના માર્ગદર્શન અને ચૂંટણીલક્ષી ચર્ચાઓમાં સહભાગી થયેલ..
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના સેવા, સુશાસન અને જનકલ્યાણના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા ખાતે આયોજિત “સેવા જ્યોતિ યાત્રામાં ઉપસ્થિત રહેલ..
પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી તથા પ્રદેશ સહ સંગઠન મહામંત્રીશ્રી અરુણ બીન્નાડીજી સાથે દેવભૂમિ દ્વારકા ખાતે જગતના નાથ શ્રી દ્વારકાધીશ ના પાવન દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા...
જય દ્વારકાધીશ 🚩🙏
Punit Sharma retweeted
વનબંધુઓનો વિકાસ
કૃષિ સહાયના સથવારે સમૃદ્ધ બનતી ખેતી અને આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધતા વનબંધુઓ આજે પ્રગતિ અને સમૃદ્ધિના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.
#SevaKiKahani
#SevaSankalpAbhiyan
Punit Sharma retweeted
આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ પ્રભારી શ્રી @tarunchughbjp જીની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રદેશ બેઠકમાં સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી.
Punit Sharma retweeted
यह अनुभव भी तो सुनिए…!!!
विदेशी एयरपोर्ट पर भारतीय पायलट को देखते
ही लोग बोले — अरे इंडियन पायलट
कैप्टन कनुप्रिया अग्रवाल का अनुभव सुनिए
हम हिंदुओं के ह्रदय मै दया,करुणा,ममता,मानवता है
इसलिए हमारे धर्म मै आरती के बाद कहाँ जाता है
धर्म की जय हो, अधर्म का पतन हो,
प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो
गर्व से कहो हम हिंदू है, हिंदुस्तान हमारा है !!
Punit Sharma retweeted
AAP पंजाब को नशामुक्त बनाने के बड़े-बड़े वादों के साथ सत्ता में आई थी। चार साल बीत गए, लेकिन नशे की गिरफ्त आज भी पंजाब के युवाओं को जकड़े हुए है। केजरीवाल और भगवंत मान, पंजाब का युवा जवाब मांग रहा है।
नशे के खिलाफ आपके वादों का क्या हुआ? आपकी सरकार की नाकामी की कीमत आखिर पंजाब की एक युवा पीढ़ी कब तक चुकाएगी?