RTO Jamnagar (@RtoJamnagar) header
RTO Jamnagar (@RtoJamnagar) profile picture

Official Twitter account of Regional Transport Office Jamnagar. Government of Gujarat.

Jamnagar
Joined September 2019
Photo by RTO Jamnagar (@RtoJamnagar)Photo by RTO Jamnagar (@RtoJamnagar)Photo by RTO Jamnagar (@RtoJamnagar)Photo by RTO Jamnagar (@RtoJamnagar)Photo by RTO Jamnagar (@RtoJamnagar)Photo by RTO Jamnagar (@RtoJamnagar)Photo by RTO Jamnagar (@RtoJamnagar)Photo by RTO Jamnagar (@RtoJamnagar)Photo by RTO Jamnagar (@RtoJamnagar)Photo by RTO Jamnagar (@RtoJamnagar)
વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે આર.ટી.ઓ. જામનગર, ટ્રાફિક પોલીસ, GVK EMRI, Trax S. Society અને RVTL ના સંયુક્ત ઉપક્રમે બેડ ટોલ પ્લાઝા ખાતે ડ્રાઈવરો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ તથા માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલ. @GRSAofficial @COTGuj_office
2
7
636
જામનગર જિલ્લાની મોટરિંગ પબ્લિકને આથી જણાવવામાં આવે છે કે તા.16/10/2026 ના રોજ આર.ટી.ઓ. કચેરી ખાતેનો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ટેકનિકલ કારણોસર બંધ રહેશે. સદરહુ દિવસે ડ્રાઇવિંગ ટેસ્ટની અપોઈન્ટમેન્ટ ધરાવતાં અરજદારોને SMS દ્વારા નવી તારીખની જાણ કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી.
1
165
મોટર સાયકલ (Two wheeler) માટે GJ10EN સિરીઝમાં પસંદગીના રજીસ્ટ્રેશન નંબર મેળવવા માટે ઈ-ઓક્શન સંબંધિત નીચેની પ્રેસનોટ ધ્યાને લેવા જાહેર જનતાને નમ્ર વિનંતી. @COTGuj_office @infojamnagargog
1
155
BS-I અને BS-II નોર્મ હેઠળ રજીસ્ટર થયેલ જૂના વાહનોને RVSF સેન્ટર મારફત સ્ક્રેપ કરી ખરીદવામાં આવતા નવા વાહનોના ટેક્ષ પર ગુજરાત સરકાર 50% ની છૂટ આપી રહી છે. જાહેર જનતાને આ ટેક્ષ રાહતનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે. @COTGuj_office @CollectorJamngr @infojamnagargog
139
માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિની મદદ કરનારને સિવિલ કે ક્રિમિનલ જવાબદારી સામે કાયદાકીય રક્ષણ આપવામાં આવેલ છે. ચાલો આપણે સૌ ભયમુક્ત બની માર્ગ અકસ્માતનો ભોગ બનનારની મદદ કરી "રાહ-વીર" બનીએ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr @SP_Jamnagar @infojamnagargog
1
134
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), આર.ટી.ઓ. જામનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા. ૦૫/૧૦/૨૦૨૬ ના રોજ શાળા નં ૦૫ માં આપત્તિ વ્યવસ્થાપન અને માર્ગ સલામતી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr @infojamnagargog
3
241
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત તા. ૦3/૧૦/૨૦૨૬ નાં રોજ આર.ટી.ઓ. જામનગર અને TRAX S. Society ના સંયુક્ત ઉપક્રમે શિતલ શૈક્ષણિક સંકુલ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr @infojamnagargog
1
1
3
141
માતાના મઢ તરફ જતાં પદયાત્રીઓની સુરક્ષા કાજે એક સરાહનીય પહલ સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત હોમગાર્ડઝ અને આર.ટી.ઓ.ના સહયોગથી માતાના મઢ જતા પદયાત્રીની સુરક્ષા અને અકસ્માત નિવારણ અર્થે ૫ દિવસીય રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરુ કરાયો. @CMOGuj @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
4
11
1,088
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત તા. ૦૧/૧૦/૨૦૨૬ નાં રોજ આર.ટી.ઓ. જામનગર અને TRAX S. Society ના સંયુક્ત ઉપક્રમે ગોલ્ડન એરા પબ્લિક સ્કુલ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr @infojamnagargog
1
1
156
રાત્રિના સમયે વાહનોમાં અનઅધિકૃત સફેદ/LED લાઈટનો ઉપયોગ સામેથી આવતા ચાલકો માટે જોખમી બની શકે છે અને અકસ્માત નોતરી શકે છે. આ માત્ર જોખમી જ નથી, કાયદાકીય રીતે ગુનો અને દંડનીય પણ છે. સાવચેત રહો, નિયમોનું પાલન કરો અને રસ્તાઓને સુરક્ષિત બનાવો. 🚗✨ #RoadSafety #GujaratRoadSafety #GRSA #TrafficRules #SafeDriving #DriveSafe #TrafficAwareness #GujaratPolice #SayNoToHighBeams #RoadSafetyAuthority
1
1
145
#SevaSankapAbhiyaan અંતર્ગત નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા ડ્રાઇવ ફર્સ્ટ-રિપ્લાય લેટર, હેલ્મેટ પહેરો-જીવન બચાવો જેવા સંદેશ સાથે બાઈક રેલી યોજી તથા રાહવીર યોજના અંતર્ગત ૪ વ્યકિતઓનું સન્માન કર્યું. @CMOGuj @sanghaviharsh @JayantiRavi @RtoJamnagar @infojamnagargog
5
15
978
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત આયોજિત BISAG સુરક્ષા સંવાદમાં આઈ.ટી.આઈ. જામનગરના વિદ્યાર્થીઓએ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ભાગ લીધેલ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr @SP_Jamnagar @infojamnagargog
1
1
1
167
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત આર.ટી.ઓ. જામનગર દ્વારા રાંદલનગર પ્રાથમિક શાળા ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr @infojamnagargog
1
1
159
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત તા. ૨૪/૦૯/૨૦૨૬ ના રોજ આર.ટી.ઓ. જામનગર અને RVTL દ્વારા ધ્રોલ કન્યા તાલુકા શાળા ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr @infojamnagargog
1
1
113
આજે તા. 22/09/2026 ના રોજ ટેકનિકલ કારણોસર આર.ટી.ઓ. કચેરી ખાતેનો ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે જેની સર્વે અરજદારોને નોંધ લેવાં વિનંતી. તા. 22/09/2026 ની તમામ અપોઇન્ટમેન્ટ રિશિડયુલ કરવામાં આવેલ છે તથા અરજદારોને SMS દ્વારા જાણ કરવામાં આવેલ છે. @COTGuj_office @infojamnagargog
1
2
144
તા. ૧૯/૦૯/૨૦૨૬ ના રોજ માન. કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા કક્ષાએ 'સેવા સંકલ્પ અભિયાન'ની ઉજવણી તથા અકસ્માત નિવારક પગલાંઓ સંબંધિત સૂચનાઓ આપવામાં આવેલ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr @SP_Jamnagar
1
174
આજરોજ "સેવા સંકલ્પ અભિયાન: સેવા મેરા યોગદાન" અંતર્ગત આર.ટી.ઓ. જામનગર દ્વારા કાલિન્દી હાઇસ્કૂલ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ તથા વિદ્યાર્થીઓને 'રાહ-વીર' અને PM-RAHAT યોજના અંગેની માહિતી આપવામાં આવેલ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr @infojamnagargog
1
4
195
આર.ટી.ઓ. જામનગર, TRAX S. Society અને NCC ના સંયુક્ત ઉપક્રમે શ્રી મહેન્દ્રસિંહજી સોઢા સ્કુલ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr @infojamnagargog
1
1
6
270
આજરોજ આર.ટી.ઓ. જામનગર અને TRAX S. Society દ્વારા શ્રી જી.આર. માલદે હાઇસ્કૂલ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ તથા વિદ્યાર્થીઓને 'રાહ-વીર' યોજના અંગેની માહિતી આપવામાં આવેલ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr @infojamnagargog
1
1
6
330
તા. 20/08/2026 ના રોજ માન. કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ, જેમાં કલેક્ટરશ્રી દ્વારા રાહ-વીર અને PM-RAHAT યોજનાઓના અમલીકરણ તથા માર્ગ અકસ્માતો ઘટાડવા સબંધિત સૂચનાઓ આપવામાં આવેલ. @GRSAofficial @CollectorJamngr @infojamnagargog
2
7
1,113