
V.K.Nayi(IPS), Superintendent of Police, Patan. For any emergency #Dial100/112
Patan, India
Joined January 2018
- Tweets853
- Following36
- Followers11.8K
- Likes70
ભાઈ-બહેનના સ્નેહ, વિશ્વાસ અને લાગણીના અતૂટ બંધનને સમર્પિત પવિત્ર પર્વ ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ. આ પર્વ દરેક ભાઈ-બહેનના જીવનમાં આનંદ, સુખ અને સમૃદ્ધિનો સંચાર કરે તેવી શુભકામનાઓ.
#BhaiBij #PatanPolice #FestivalGreetings
@sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
99
નવા વર્ષના પાવન અવસરે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો સંચાર થાય તથા નવી આશાઓ, નવા ઉત્સાહ અને નવી સફળતાઓ સાથે આપનું જીવન ખુશીઓથી ભરપૂર રહે તેવી હાર્દિક શુભકામનાઓ.
નવું વર્ષ સૌ માટે સુરક્ષિત, સુખમય અને મંગલમય બની રહે.
@sanghaviharsh @dgpgujarat
111
પાટણ જિલ્લા "SHE" ટીમ દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ,ખીમિયાણા ખાતે વડીલો સાથે દિવાળીનું સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો. વૃદ્ધજનો સાથે ભોજન કરી દિવાળીના પર્વને વધુ આનંદમય અને યાદગાર બનાવ્યો
@sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
1
323
આજરોજ દિવાળી પર્વના શુભ અવસરે પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ માનસિક તણાવ મુક્ત રહે અને સ્વાસ્થ્ય સારું રહે તે હેતુસર પોલીસ અધિક્ષકની કચેરી, પાટણ ખાતે નવનિર્મિત “વોલીબોલ કોર્ટ”નું લોકાર્પણ કરવામાં આવ્યું.
@sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
પ્રકાશના આ પાવન પર્વે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો અવિરત પ્રકાશ પથરાય તથા આપનું જીવન ખુશીઓથી ઝળહળી ઊઠે તેવી હાર્દિક શુભકામનાઓ.
@sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice @CollectorPatan
🪔 કાળી ચૌદશના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ!
માતા મહાકાળીની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામના.
@sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
1
187
SP PATAN retweeted
તહેવારની ખરીદી દરમિયાન ભીડમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે. નાની તકેદારી કિંમતી વસ્તુઓ અને પરિવારની રક્ષા કરે છે.
#GujaratPolice #DiwaliSafety
ધનતેરસના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. માતા લક્ષ્મીની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આરોગ્યનો પ્રકાશ પથરાય તેવી પ્રાર્થના.
@sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
ઉત્તરપ્રદેશ રાજ્યના લખનૌ જિલ્લાના આશિયાના પો.સ્ટે. વિસ્તારમાં થયેલ લૂંટના બનાવમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને રોકડ રૂપિયા સાથે કુલ કિ.રૂ. ૭૪,૭૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પાટણ જિલ્લામાંથી પકડી પાડતી એલ.સી.બી., પાટણ
@sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
7
416
આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે શ્રી ગણેશ સેવા વૃદ્ધાશ્રમ, સંડેર ખાતે વૃદ્ધજનોને દિવાળી નિમિતે કપડાં અને મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યું. તેમની સાથે ખુશીઓ વહેંચી દિવાળીના પર્વને વધુ આનંદમય અને યાદગાર બનાવ્યો.
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_Banaskantha
334
દિવાળીના પર્વ નિમિત્તે મંગળજીવન ટ્રસ્ટ, સેદ્રાણા ખાતે અનાથ બાળકો-વૃદ્ધજનોને દિવાળી નિમિતે કપડાં અને મિઠાઇનું વિતરણ કરી, તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમની સાથે ખુશીઓ વહેંચી પર્વને વધુ આનંદમય અને યાદગાર બનાવ્યો.
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તા. ૩૧/૧૦/૨૦૨૬ના રોજ પોલીસ હેડક્વાર્ટર, પાટણ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ‘એકતા પરેડ’નું LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_Banaskantha
2
313
આજરોજ “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને અખંડિતતાની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું.
#RashtriyaEktaDiwas #RunForUnity #EktaDiwas
@sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice @CollectorPatan
2
166
રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય પરેડનું LIVE પ્રસારણ નિહાળો. આવો, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના ગૌરવપૂર્ણ પળોના સાક્ષી બનીએ.
એક ભારત, શ્રેષ્ઠ ભારત!
@sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice @CollectorPatan
173
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાના સંદેશ સાથે આવો, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી એકતાની દોડમાં સહભાગી બનીએ. ચાલો, એકતા અને અખંડિતતાના સંકલ્પને સાકાર કરીએ! @sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice @CollectorPatan
#RunForUnity2026 #RashtriyaEktaDiwas
જીલ્લામાં પ્રોહીબીશનની ગે.કા. પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી કુલ-૨૬૦ જગ્યાએ રેઇડ કરી દેશી/વિદેશી દારૂ કુલ કિ.રૂ.૧૬,૬૮,૮૮૫/-નો મુદ્દામાલ પકડી પાડતી પાટણ જીલ્લા પોલીસ
@sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
સિનેમા અને ક્રિએટિવિટી દ્વારા સમાજમાં લાવો પરિવર્તન!
આજે જ રજિસ્ટર કરો અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાનનો ભાગ બનો.
સિનેમા અને ક્રિએટિવિટી દ્વારા સમાજમાં લાવો પરિવર્તન!
આજે જ રજિસ્ટર કરો અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાનનો ભાગ બનો.
#GujaratPolice #DrugFreeGujarat #ANTF #ReelMakingCompetition











