Some people have therapy, i have rohit's 264 runs highlights.
That lazy elegance so addictive that every time i see it, it feels like I'm watching for the first time 💗🤌🏻
માત્ર સુખ નહી સમજણ પણ આવે, ફક્ત સમૃદ્ધિ નહી શાંતિ પણ મળે, ધનની સાથે ધીરજ પણ પ્રાપ્ત થાય, અજવાળા ની સાથે આશા પણ પ્રગટે એવી શુભેચ્છાઓ ✨
ઉજાસ, ઉદ્ધાર અને ઉન્નતિની પ્રાર્થના સાથે નૂતન વર્ષાભિનંદન 🌺🕉️