શું તમે તમારા કર્મચારીનો પગાર વધાર્યો?
PM Says, “I Waived Income Tax on ₹12 Lakh Income”—Asks Employers Whether They Have Increased Employees’ Salaries :
શું તમે તમારા કર્મચારીઓનો પગાર વધાર્યો?
મેં 12લાખ ઇન્કમટેક્સ માફ કર્યો: PM
@narendramodi #PMModi #IncomeTax #TaxRelief #12LakhTaxFree #SalaryHike #Employees #EconomicRelief #IndiaEconomy #PMStatement #GujaratFirst
3
તમે પણ ગેમર બની જાવ અને આવતી ચૂંટણીમાં રમી નાખો
ગેમર્સની Wishlist પર પણ ત્વરિત પ્રતિભાવ મળે છે, સાહેબ!
પણ વર્ષોથી ફિક્સ પગારના કર્મચારીઓ ન્યાયની Wishlist લઈને બેઠા છે, એમની વિનંતી ક્યારે Next Level પર પહોંચશે? 🤔
#Remove_Fix_Pay_In_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
1
9
હા હવે મોઘવારી તો એમનાથી કાબુ નહીં થાય તમે ને તમે ખર્ચ ઓછા કરો.
દિલ્હીના ભારત મંડપમમાં મંત્રી પરિષદની બેઠકમાં PM મોદીએ મૂક્યો બચત પર ભાર
#NarendraModi #PMModi #BharatMandapam #FinancialDiscipline #VTVDigital
3
આ કાકાe જ fixed pay નું ગલકુ ઘાલી ને ગયા છે આતો ગાંડી ડઈને સલાહ આપે એવું છે
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए।
@narendramodi @Bhupendrapbjp
@harshsanghvi #GenZ_Against_Fixpay_Gujarat
સામાન્ય જ છે ભાઈ આ તો ચૂંટણી આવે છે એટલે આકાએ ભી મારી હોય એટલે આવું બધું કરવું જ પડે
ફરી એકવાર જોવા મળ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સાદગીભર્યો અંદાજ! દાહોદના ગરબાડા તાલુકાના શરાબલી ફળિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુકેશભાઈ બારૈયાના ઘરે આદિવાસી સમાજના લોકો સાથે જમીન પર બેસીને ભોજન લીધું. કોઈ વિશેષ વ્યવસ્થા વિના સામાન્ય વ્યક્તિની જેમ ભોજન લેતા મુખ્યમંત્રીના ખાસ દૃશ્યો સામે આવ્યા છે. જુઓ આદિવાસી પરિવાર સાથે મુખ્યમંત્રીની મુલાકાત અને ભોજનની ખાસ પળો!
@CMOGuj @Bhupendrapbjp #BhupendraPatel #Garbada #Dahod #GujaratCM #TribalGujarat #GujaratNews #GujaratFirst
Bhupendra Patel, CM Bhupendra Patel Lunch, Garbada Visit, Dahod Tribal Family, Mukeshbhai Baraiya, Gujarat CM News, Gujarat First News
4
There is hope that you will take the reins of Gujarat into your own hands again.
રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, સોમનાથ મંદિરમાં પુંજા અર્ચના કર્યા બાદ ગીતામંદિર જવા રવાના થયા.
#AnandibenPatel #SomnathTemple #SomnathMahadev #TempleVisit #GujaratNews #VTVDigital
1
પ્રવાસમાં તો ફિક્સ પે ના કર્મચારી ને પણ જવું હતું પણ 26 હજારમાં ફરવું કે ઘઉં ચોખાનું કરવું😞
ગુજરાત બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ ! 🛕🌳🚩
દિવાળીના પર્વમાં ગુજરાતના પ્રવાસન અને યાત્રાધામો પર ઉમટેલો જનમેદનીનો ઉત્સાહ રાજ્યના પ્રવાસન ક્ષેત્રની નવી ઊંચાઈઓની સાક્ષી પૂરે છે.
દ્વારકાથી અંબાજી, સોમનાથથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનાં ૮ મુખ્ય સ્થળોએ ૩૮ લાખથી વધુ પ્રવાસીઓની મુલાકાત અને દ્વારકામાં ૧૨૮.૮ ટકાનો નોંધપાત્ર ઉછાળો ગુજરાતની વધતી વૈશ્વિક પ્રવાસન ઓળખનું પ્રતિબિંબ છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન અને આપણા સૌના સહિયારા પ્રયાસોથી ગુજરાત આજે શ્રદ્ધા, સંસ્કૃતિ, ઈતિહાસ અને આધુનિક પ્રવાસન સુવિધાઓનું અદ્ભૂત સંગમ બની રહ્યું છે. ગુજરાતનું પ્રવાસન હવે માત્ર આકર્ષણ નહીં, વિશ્વાસ અને ગૌરવની નવી ઓળખ બની રહ્યું છે.
લોકશાહીમાં બહુમતી સર્વોપરી હોય છે.
પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયાએ માણેકના કોળી સમાજના CMના નિવેદન પર શું કહ્યું?
#DineshBambhaniya #PabubhaManek #KoliSamaj #PatidarSamaj #GujaratPolitics
1
વાહ હવે સમાનતા આવી
ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI એકતાબેન જયંતીભાઈ પંડ્યા રૂ.૨૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.
@sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani
@InfoGujarat @HARESHM38109376
@BaldevD11469478
#ACBGujarat #Gujarat #FightAgainstCorruption
7
અમને પણ છે ,એમના સમાજે જ સારા અને દિઘેદૃષ્ટા મુખ્યમંત્રીની સામે પડી ગુજરાતનું અ હિત કર્યું અને આજે પણ કરી રહ્યા છે .
હજી સમય છે જો પાછા આવશે તો મોદીનું ગુજરાતમાં ફરી સુવર્ણ કાળ આવતા નહીં રોકી શકે.
બાકી નવા નિશાળિયા થી કંઇ કાઢી લેવાનું નથી
‘પાટીદાર આંદોલનનું બહાનું આપી આનંદીબેનને હટાવ્યા’, દિનેશ બાંભણિયાનું નિવેદન
રાજકોટ જિલ્લાના જસદણના વિંછીયા તાલુકામાં યોજાયેલા સખી સ્નેહમિલનમાં પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ આનંદીબેન પટેલના મુખ્યમંત્રી પદેથી રાજીનામાના મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાટીદાર આંદોલનનું બહાનું આપીને આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા હતા. બાંભણિયાના મતે, આનંદીબેનને પદ પરથી હટાવવાનો નિર્ણય ખોટો હતો અને ત્યારબાદ પાટીદાર સમાજને ઘણું નુકસાન થયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આંદોલન તો માત્ર બહાનું હતું, તેમને શા માટે હટાવવામાં આવ્યા તે સૌ જાણે છે.
#DineshBambhaniya #AnandibenPatel #PatidarAndolan #GujaratPolitics #VTVDigital
1
યુવાનોને ફિક્સ પે રદ જોઈએ છે શું આપીશક્ષે ભાજપ?
કમલમમાં ભાજપ યુવા મોરચાની બેઠક
કોંગ્રેસ સામે કાર્યક્રમોની તૈયારી!
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી તરૂણ ચૂગની અધ્યક્ષતામાં બેઠક
SIR મુદ્દે કોંગ્રેસના આંદોલનના જવાબમાં વિધાનસભા વાર બેઠકો અને કાર્યક્રમો યોજાશે
શાળા-કોલેજોમાં વક્તૃત્વ સ્પર્ધા અને SIR અંગે સંવાદનું આયોજન
“વિદેશી તાકાતો સાથે મળી કોંગ્રેસ નેરેટિવ ઊભું કરી રહી છે” : નરેશ દેસાઈ
#BJP #BJYuvaMorcha #Kamal am #SIR #JagdishVishwakarma #VTVDigital
4
Next CM
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી, જનજાતીય ગૌરવ દિવસે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓને ₹૨,૨૮૩.૯૭ કરોડના વિકાસકાર્યોની ભેટ આપી.
🔹પાણી પુરવઠો અને સિંચાઈ
🔹 માર્ગો
🔹 આદર્શ નિવાસી શાળાઓ, એકલવ્ય મોડેલ શાળાઓ, છાત્રાલયો
🔹 આરોગ્ય
🔹 પશુપાલન
🔹 વન અને પર્યાવરણ
🔹 ૧૮,૮૨૮ લાભાર્થીઓને વન અધિકાર પત્રો
#BirsaMunda #JanjatiyaGauravDiwas
5 વર્ષ ઘરે બેસાડો એટલે ખબર પડે કે કેટલા વિસે સો થાય.
એક જ માંગ: FIX PAY REMOVE! 💯✊
કોઈ વાટાઘાટો નહીં,કોઈ આશ્વાસન નહીં.
આજના મોંઘવારીના આસમાને પહોંચેલા દોરમાં ફિક્સ પે એ યુવાનોનું સૌથી મોટું શોષણ છે.
કાંતો તમે પણ આટલાં માં જ ઘર ચલાવી ને દેખો, છે મંજૂર? @CMOGuj @Bhupendrapbjp
#FixPayબંધકરો #removefixpay #fixpay
1
કરો વિન્નતી આપી દેશે તમારી જોલીમાં ફિક્સ પે થી મુક્તિ.
આ એજ લોકો છે જે માને છે કે માત્ર ગાંધી વચનો થી આઝાદી નથી મળી.
ગુજરાત સરકારને વિનંતી છેકે હવે ફિક્સ પગાર કર્મચારીઓની વ્યથા સમજો
વર્ષો સુધી મોંઘવારી અને પરિવારની જવાબદારીઓ વચ્ચે ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓ સાથે અન્યાય બંધકરો
ફિક્સ પગાર નીતિ દૂર કરો સમાન કામ માટે સમાન વેતન આપો અને કર્મચારીઓને તેમનો હક આપો
#GenZ_Against_Fixpay_Gujarat






















