અગ્નિ_અસ્ત્ર (@agni_astr) header
અગ્નિ_અસ્ત્ર (@agni_astr) profile picture

इस हिमालय से कोई गंगा निकालनी चाहिए।

Saurahtra
Joined May 2023
Photo by અગ્નિ_અસ્ત્ર (@agni_astr)Photo by અગ્નિ_અસ્ત્ર (@agni_astr)Photo by અગ્નિ_અસ્ત્ર (@agni_astr)Photo by અગ્નિ_અસ્ત્ર (@agni_astr)Photo by અગ્નિ_અસ્ત્ર (@agni_astr)Photo by અગ્નિ_અસ્ત્ર (@agni_astr)Photo by અગ્નિ_અસ્ત્ર (@agni_astr)Photo by અગ્નિ_અસ્ત્ર (@agni_astr)Photo by અગ્નિ_અસ્ત્ર (@agni_astr)Photo by અગ્નિ_અસ્ત્ર (@agni_astr)
✍️ તમે ChatGPT નો ઉપયોગ કરતા જ હશો. હવે ચેટ જીપીટી તમારા ફોટોને એક કુશળ ફોટોગ્રાફરની જેમ બનાવી શકે છે. અહીં કેટલાક કમાન્ડ છે, જેનો ઉપયોગ કરી તમે તમારી તસ્વીરોને શાનદાર અને આકર્ષક બનાવી શકો છો:👇
8
76
295
41,489
✍️ પહેલા મોદી સાહેબ "ચાય પે ચર્ચા" કાર્યક્રમ કરતા હવે રાહુલ ગાંધી કરે છે. આજે રાહુલ બાબા એ ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયાના પત્રકારો સાથે ચર્ચા કરી. ચર્ચા દ્વારા મેસેજ એ આપવાની કોશિશ કરી કે જ્ઞાનેશ કુમારને હટાવવા જ પડશે. વાત પૂરી.
4
14
611
✍️ દુનિયાને ધંધે લગાડવાનું કોઈ આ ભાઈ પાસેથી શીખે.
T 5900 - करना है तो करो, नहीं तेल लेने जाओ! .. SO ?
3
10
375
✍️ છોટુ વાંદરા ના વીડિયો છે એકદમ ઇમોશનલ અને ફની.
1
10
379
✍️ હવે એવી અફવા કોણ ફેલાવે છે કે નેતન્યાહૂ એ અમિત શાહ સાથે એક ફોન પર એક કલાક વાત કરી. ઘટતા સાંસદોના સમીકરણો બેસાડવા અને નેતન્યાહૂની સરકાર બનાવવા ટૂંક સમયમાં અમિત શાહ ઇઝરાયલ જશે આ વાત તદ્દન ખોટી છે. 😛😛😂😂 #IsraelElections
2
22
759
✍️ વર્ષોથી ટલ્લે ચડેલું કાર્ય પાંચ મહિનામાં ધમધમવા લાગ્યું કેમ? કારણ કે ઘૂસણખોરોની હમદર્દ નહીં પણ ઘૂસણખોરોની દુશ્મન એવી સરકારની રચના થઈ પશ્ચિમ બંગાળમાં. ભલે આપ વર્તમાન સરકારની ગમે તેટલી ખામીઓ કાઢો અને કાઢવી પણ જોઈએ પણ આ બાબતથી કોઈ ઇનકાર નહીં કરી શકો. વર્ષોથી BSF માટે માથાનો દુખાવો બનેલી આ સરહદે તાર ફેન્સિંગ માટે BSF વિનંતી કરતું રહ્યું પણ જમીન ફાળવે કોણ?? BSF ની માંગણી દેશ માટે હતી કોઈ પાર્ટી કે અદાણી - અંબાણી માટે ન હતી. બધાજ પક્ષો વિપક્ષોને આ વાતની ખબર હતી ફાઈલો વારંવાર રિઝેક્ટ થતી ત્યારે દેશ હિતમાં પણ એક પણ પાર્ટીના ખેરખાંઓ કે જેઓ મમતા દીદીને સમર્થન આપતા હતા તેમણે ક્યારેય આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ ન કર્યો. BSF ના ભાગ્ય ખૂલ્યા અને સરકાર બદલાણી અને એકજ ઝાટકે 1177 એકર જમીન BSF ને હેન્ડ ઓવર કરવામાં આવી અને યુધ્ધના ધોરણે ફેન્સિંગનું કામ ચાલુ થયું. જેને જોવું હોય તે રૂબરૂ મુલાકાતે જઈ શકે છે. ભારત માતા કી જય.
1
5
23
578
✍️ સમસ્યા એ નથી કે તમે વાસ્તવિકતાથી અજાણ છો, સમસ્યા એ છે કે વાસ્તવિકતા જાણવા છતાં તમે આંખ આડા કાન કરીને ખોટી વાતોને સમર્થન આપી રહ્યા છો. આને જ દંભ કહેવો કે મૂર્ખતા કહેવી કે લાલચ?? આ વાત દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે.
2
2
11
453
અગ્નિ_અસ્ત્ર retweeted
કોંગ્રેસ અને બાકીના વિરોધ પક્ષોના દુઃખનું કારણ એમનો ધંધો નથી એમની સનાતનમાં શ્રદ્ધા છે!
✍️ પાંચ પૈસા આવતા લોકો મોર્ડન બનીને પ્રશ્ન પૂછે છે કે where is god? અને હા.....આ ફેમિલીનો લોકો વિરોધ કરે છે કારણકે દેશનું સફળ બીઝનેશ ધરાનું છે આ પરિવાર. હર હર ભોલે નમઃ શિવાય 🚩
1
1
26
✍️ પાંચ પૈસા આવતા લોકો મોર્ડન બનીને પ્રશ્ન પૂછે છે કે where is god? અને હા.....આ ફેમિલીનો લોકો વિરોધ કરે છે કારણકે દેશનું સફળ બીઝનેશ ધરાનું છે આ પરિવાર. હર હર ભોલે નમઃ શિવાય 🚩
23
272
4
2,026
46,418
✍️ સીધુ અને સાચું બોલો, પોતાના હશે તે સમજી જશે અને નામના હશે તે છટકી જશે. લાંબુ ખેંચીને પછી ટેન્શન લેવા કરતા જલ્દી છટકે એ હિતકારી છે. મહાદેવ મહાદેવ 🚩
3
1
29
626
અગ્નિ_અસ્ત્ર retweeted
ભાજપ કોંગ્રેસ નો વિરોધ કરે .. કોંગ્રેસ ભાજપ નો વિરોધ કરે… આમ આદમી પાર્ટી બેઈ નો વિરોધ કરે.. પ્રજા બિચારી હપ્તા ભરે, અઢાર જાતના ટેક્સ ભરે, મોંઘા લાઈટબિલ ભરે, બાળકો ની મોંઘી ફી ભરે.. મોટી લોન લઈ બુચ મારનારા નબળા બાંધકામ કરનારા બેફામ વ્યાજ ખોરી કરનારા સરકાર ની વાહ વાહી કરે મોજ થી દિવાળીમાં હરે ફરે .. #Vijaysinh_Rajput #Network_News_Gujarat
5
16
77
2,651
અગ્નિ_અસ્ત્ર retweeted
વાહ સુંદર આયોજન છે
✍️દેવામાં ડૂબી ગયા છો? EMI ચડી ગયા છે? જવાબો આપવા અઘરા પડે છે? કર્જમાંથી બહાર નીકળવા માટેના11 કડવા નિયમો.... 🔥 👉 સૌથી પહેલાં પોતાના ખોટા સ્વાભિમાન (Ego) ને બાજુ પર મૂકો અને સ્વીકારો કે તમે આર્થિક સંકટમાં છો. 👉 ઘરના તમામ સભ્યોને સાથે બેસાડીને સાચી પરિસ્થિતિ જણાવો. જ્યારે આખો પરિવાર સાથે મળીને લડે છે, ત્યારે માનસિક બોજ અડધો થઈ જાય છે. 👉 આગામી 2 વર્ષ માટે તમારી જીવનશૈલી એકદમ સાદી બનાવી દો. માત્ર જીવન જીવવા માટેની અનિવાર્ય જરૂરિયાતો પર જ ખર્ચ કરો. 👉 જેમના પૈસા ચૂકવવાના છે, તેમનાથી ભાગવાને બદલે તેમની સાથે આંખ મિલાવીને સમય માગો અને દર મહિને થોડા-થોડા પૈસા ચૂકવતા રહો. 👉 તમારી 8 કલાકની નોકરી કે ધંધા ઉપરાંત દરરોજ 4 કલાક વધારાનું કામ કરીને કમાણીનો બીજો રસ્તો શરૂ કરો. 👉 ઘરના કોઈપણ પુખ્ત વયના સભ્યને ખાલી ન બેસવા દો. ટિફિન સેવા, સીવણકામ, ટ્યુશન કે પાર્ટ-ટાઇમ કામ કરીને દરેક વ્યક્તિ પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં યોગદાન આપે. 👉 તમારી કમાણીને 3 ભાગમાં વહેંચો: 50% દેવું ચૂકવવા માટે, 40% ઘરનાં રાશન અને જીવનજરૂરિયાતો માટે તથા 10% અણધારી મુશ્કેલીઓ માટે બચત તરીકે રાખો. 👉 જ્યાં સુધી દેવાનો છેલ્લો રૂપિયો ચૂકવાઈ ન જાય, ત્યાં સુધી સોય જેવી નાની વસ્તુ પણ હપ્તે (EMI) ખરીદશો નહીં. 👉 સગાંસંબંધીઓના ટોણા સામે કાન બંધ કરી દો અને તમારી પૂરી શક્તિ રોકડ કમાણી વધારવામાં લગાવી દો. 👉 જેવું દેવાનો છેલ્લો હપ્તો પૂરો થાય, તેના પછીના જ મહિનાથી એટલી જ રકમની SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) શરૂ કરી દો. 👉 યાદ રાખો: દેવું માણસને ખતમ કરવા નથી આવતું, પરંતુ તેને પૈસાની સાચી કિંમત સમજાવવા આવે છે. 👉 દરેક મુશ્કેલી સામે લડીને ફરીથી અમીર બનો! 🔥 આ જ રીત અપનાવીને ઘણા લોકોએ પોતાનું દેવું પૂરું કરી દીધું છે! 💪 પોસ્ટ ક્રેડિટ : @erhimanshumi29
1
4
163
✍️ કોનું પલ્લુ ભારે? "મોદી કયા મોદીકા બાપ ભી જાયેગા" vs "મોદી કહી નહીં જાયેગા બ્રો." કિરપાલ બાપુ @GKINCGJ અને દીપક જોશી @deep1972_ પણ સાદર આમંત્રિત છે. ભલે થઈ જાય....😃🔥🔥🔥
14
1
47
2,920
✍️ Congratulation & ram ram netanyahu bhai.
תודה רבה לכם 🇮🇱
1
15
628
✍️ હેલો @grok લેટેસ્ટ અપડેટ મુજબ ઇઝરાયલ વાળા નેતન્યાહૂની પાર્ટી હારી કે જીતી? શું નેતન્યાહૂની વિદાય થશે કે?
2
27
6,488
✍️દેવામાં ડૂબી ગયા છો? EMI ચડી ગયા છે? જવાબો આપવા અઘરા પડે છે? કર્જમાંથી બહાર નીકળવા માટેના11 કડવા નિયમો.... 🔥 👉 સૌથી પહેલાં પોતાના ખોટા સ્વાભિમાન (Ego) ને બાજુ પર મૂકો અને સ્વીકારો કે તમે આર્થિક સંકટમાં છો. 👉 ઘરના તમામ સભ્યોને સાથે બેસાડીને સાચી પરિસ્થિતિ જણાવો. જ્યારે આખો પરિવાર સાથે મળીને લડે છે, ત્યારે માનસિક બોજ અડધો થઈ જાય છે. 👉 આગામી 2 વર્ષ માટે તમારી જીવનશૈલી એકદમ સાદી બનાવી દો. માત્ર જીવન જીવવા માટેની અનિવાર્ય જરૂરિયાતો પર જ ખર્ચ કરો. 👉 જેમના પૈસા ચૂકવવાના છે, તેમનાથી ભાગવાને બદલે તેમની સાથે આંખ મિલાવીને સમય માગો અને દર મહિને થોડા-થોડા પૈસા ચૂકવતા રહો. 👉 તમારી 8 કલાકની નોકરી કે ધંધા ઉપરાંત દરરોજ 4 કલાક વધારાનું કામ કરીને કમાણીનો બીજો રસ્તો શરૂ કરો. 👉 ઘરના કોઈપણ પુખ્ત વયના સભ્યને ખાલી ન બેસવા દો. ટિફિન સેવા, સીવણકામ, ટ્યુશન કે પાર્ટ-ટાઇમ કામ કરીને દરેક વ્યક્તિ પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં યોગદાન આપે. 👉 તમારી કમાણીને 3 ભાગમાં વહેંચો: 50% દેવું ચૂકવવા માટે, 40% ઘરનાં રાશન અને જીવનજરૂરિયાતો માટે તથા 10% અણધારી મુશ્કેલીઓ માટે બચત તરીકે રાખો. 👉 જ્યાં સુધી દેવાનો છેલ્લો રૂપિયો ચૂકવાઈ ન જાય, ત્યાં સુધી સોય જેવી નાની વસ્તુ પણ હપ્તે (EMI) ખરીદશો નહીં. 👉 સગાંસંબંધીઓના ટોણા સામે કાન બંધ કરી દો અને તમારી પૂરી શક્તિ રોકડ કમાણી વધારવામાં લગાવી દો. 👉 જેવું દેવાનો છેલ્લો હપ્તો પૂરો થાય, તેના પછીના જ મહિનાથી એટલી જ રકમની SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) શરૂ કરી દો. 👉 યાદ રાખો: દેવું માણસને ખતમ કરવા નથી આવતું, પરંતુ તેને પૈસાની સાચી કિંમત સમજાવવા આવે છે. 👉 દરેક મુશ્કેલી સામે લડીને ફરીથી અમીર બનો! 🔥 આ જ રીત અપનાવીને ઘણા લોકોએ પોતાનું દેવું પૂરું કરી દીધું છે! 💪 પોસ્ટ ક્રેડિટ : @erhimanshumi29
12
60
2
308
20,097
✍️ દુનિયાભરના સોશિયલ મીડિયા સહિત ભારતની સોશિયલ મીડિયા ટાઇમલાઇન નેતન્યાહૂની હાર જીત થી ભરેલી છે. મોદી વિરોધીઓ કહી રહ્યા છે કે નેતન્યાહૂની હાર એ મોદીની હાર હશે કારણકે નેતન્યાહુને મોદીનું સમર્થન છે. લો કરલો બાત....😂😂😂 નેતન્યાહૂ હારી જાય અને સત્તા પર બીજો આવશે તે નેતન્યાહૂથી પણ વધારે કડક હશે...લખી રાખજો કારણકે ઇઝરાયલ નામ છે એ દેશનું.
7
2
30
1,485
✍️ હમ ઊંચી આવાજ મે કેવલ મંત્ર સુનતે હૈ. સમજ ગયે યા અલગ સે સમજાયે?
1
2
38
885
✍️ મહાકાલ ભક્ત અભિષેક શર્મા. 113* રન 38 બોલ મહાદેવ મહાદેવ 🚩
2
28
590
મયુરભાઈ દવે સાથે અખંડ મોજ
2
25
684
✍️ કંકુ થાપાઓ સૂના રડતા રહ્યા કજરી અતિ સંવેદનશીલ યુવતી હતી એના હૈયામાં સુખી દાંપત્ય વિશેનાં સો સો સોણલાં હતાં અને લાખ લાખ ઇચ્છાઓ હતી. પરંતુ સામે એનો પતિ તદ્દન જાંગડ પુરુષ હતો એના જીવનનું એક માત્ર કેન્દ્રબિંદુ પૈસો હતું. તબીબી વ્યવસાયમાં બની ગયેલા અસંખ્ય બનાવો ઉપર જ્યારે એક નજર ફેરવું છું ત્યારે મનમાં વિવિધ પ્રકારની લાગણીઓ જન્મે છે કોઇક આનંદની ઘટનાઓ યાદ કરીને આ જગત જીવવા જેવું લાગવા માંડે છે, તો કોઇક દુ:ખની ઘટના સંભારીને સંસાર ત્યાગીને સાધુ બનવાની ઇચ્છા થઇ આવે છે. કજરી આવી જ એક ઘટનાની નાયિકાનું નામ છે કજરીને પહેલી વાર મેં જોઇ હતી નડિયાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં. એક સંસ્થા તરફથી મારું વકતવ્ય ગોઠવાયું હતું. કજરી એમાં એક શ્રોતા તરીકે આવી હતી. હું બોલી રહ્યો હતો ત્યારે એ ઓડિયન્સમાંથી ઊભી થઇને ફોટા પાડતી હતી, એના કેમેરાના ફ્લેશથી મને ખલેલ પડતી હતી, મારું ધ્યાનભંગ થતું હતું, પણ પીળા રંગનાં આધુનિક વસ્ત્રો પહેરેલી એક યુવતીને જોઇને મેં એને ઠપકો આપવાનું ટાળ્યું હતું. કાર્યક્રમના અંતે મારો ઓટોગ્રાફ લેવા માટે આવેલા લોકોમાં એ પણ હતી. મને એણે પૂછ્યું હતું, ‘સર, હું તમને શું કહીને સંબોધું તો તમને ગમશે?’ જવાબમાં મેં મારા માથા પરના પાંચ-પંદર સફેદ થવા આવેલા વાળ પર હાથ ફેરવીને કહ્યું હતું, ‘અંકલ, કાકા, દાદા, તને જે ગમે તે સંબોધનથી તું મને બોલાવી શકે છે.’ એ વખતે હું ચાળીસનો હતો. એ હસી પડી હતી, ‘ના, હું તમને મોટા ભાઇ જ કહીશ. ચાલશે ને? ’‘હા, ચાલશે.’ મારી સંમતિ સાથે વાત પૂરી થઇ. એ પછી જે શરૂ થયો તે સંવાદ ન હતો, પણ સંબંધ હતો. આટલી અંગત વાતથી પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એ જ કે આવા સંબંધનો ક્યારેક માત્ર ઔપચારિક ન બની રહેતાં આપણી જિંદગીનો કાયમી હિસ્સો બની જતા હોય છે. પછી એ જ આપણને સુખમાં કે દુ:ખમાં નવડાવી દેતા હોય છે. કજરી અઢાર-વીસ વર્ષની રૂપાળી, પાતળી છોકરી હતી ત્યારે કુંવારી હતી. છએક મહિના પછી એ પરણી ગઇ. એ અને એનો વર બંને સરકારી નોકરીમાં હતાં. એ મને એના જીવનમાં બનતી નાની નાની ઘટનાઓ વિશે પણ જાણ કરતી રહેતી હતી. આખરે હું એનો મોટો ભાઇ હતો ને! હું ક્યારેક એને ફોન પર કહી દેતો હતો, ‘મને તારી જરા પણ ચિંતા નથી. તારી ગાડી સુખના પથ ઉપર ચોથા ગિયરમાં દોડવા માંડી છે. બસ, હવે એ ગાડીમાં બેને બદલે ત્રણ મુસાફરો ક્યારે થાય છે એની જ રાહ જોઉં છું.’ ‘મોટા ભાઇ, છેવટે તમે ગાયનેકોલોજિસ્ટ થઇને ઊભા રહ્યા ને? પણ અમારે હજુ ઉતાવળ નથી.’ કજરીએ હળવો જવાબ આપીને પછી વાત બદલાવી નાખી. મને પહેલી વાર એની વાતમાં કશુંક અજુગતું લાગ્યું. એના વાક્યની પાછળ પૂર્ણવિરામની જગ્યાએ એક નાનકડો નિસાસો વર્તાયો, પણ એ વખતે મેં વધારે કંઇ પૂછ્યું નહીં. બે મહિના પછી કજરી અચાનક ફોન કર્યા વગર જ આવી ચડી. આજે એ દરદી બનીને આવી હતી, ‘મોટા ભાઇ, દોઢ મહિનો ચડ્યો છે. તમે પાક્કું નિદાન કરી આપો ને!’મેં ચેકઅપ કરીને કહ્યું : ‘નિદાનમાં ‘કોન્ગ્રેચ્યુલેશન્સ’ છે. અહીંથી સીધી ઘરે જા અને સાથે પેંડાનું બોક્સ લેતી જજે.’ એના ચહેરા પર ખુશીની એક પણ રેખા ન ઝબકી. એને બદલે એણે આંચકો લાગે તેવી માગણી કરી, ‘મારે આ બાળક નથી જોઇતું. ગમે તે ઉપાય કરો, પણ એને પાડી આપો!’‘ 'એ કામ હું નહીં કરી આપું એબોર્શન કરાવવા માટેનું કોઇ સધ્ધર કારણ તું મને બતાવ, પછી જ હું વિચાર કરું.’ મેં આટલું કહ્યું ત્યારે કજરી રડી પડી. એની કાળી, મોટી આંખોમાંથી ખરતાં ખારાં ખારાં આંસુઓમાં એક સરેરાશ ભારતીય પરિણીતાની વ્યથા-કથા સમાયેલી હતી. એ અને એના પતિ વચ્ચે ખટરાગ ચાલતો હતો બીજું કોઇ કારણ ન હતું, પણ બંનેના માનસિક સ્તરો ભિન્ન હતા. કજરી અતિ સંવેદનશીલ યુવતી હતી, એના હૈયામાં સુખી દાંપત્ય વિશેનાં સો સો સોણલાં હતાં અને લાખ લાખ ઇચ્છાઓ હતી સામે એનો પતિ તદ્દન જાંગડ પુરુષ હતો. એના જીવનનું એક માત્ર કેન્દ્રબિંદુ પૈસો હતું. ‘મોટા ભાઇ, વધુ તો શું કહું તમને? અમે જ્યારે બસમાં સાથે પ્રવાસ કરીએ છીએ, ત્યારે મારો વર એની પોતાની એક જ ટિકિટ લે છે. મારી ટિકિટ નથી કપાવતો. મને કહે છે, ‘તું પણ કમાય છે ને?’ આવા પુરુષો જોડે હું જિંદગી શી રીતે પસાર કરી શકું? મારે એનાથી છૂટા થઇ જવું છે, પણ એ પહેલાં એના આ બાળકથી છૂટા થવું પડશે.’ મેં એને ગોળીઓ લખી આપી. થોડાક દિવસ પછી એનો ફોન આવ્યો : ‘જેની મને તીવ્ર ઝંખના હતી એ ગર્ભથી મને મુક્તિ મળી ગઇ છે. મારા આઘાતને કોઇ સીમા નથી.’ અને થોડાક મહિના પછી બીજો ફોન આવ્યો, ‘જેના માટે મને તીવ્ર અપેક્ષાઓ હતી એ પતિથી પણ મને મુક્તિ મળી ગઇ છે. મારી ખુશીની કોઇ સીમા નથી.’ એ પછી અમારો સંપર્ક કેટલાક મહિનાઓ માટે કપાઇ ગયો. અચાનક પાછી એ ઝબકી. અલબત્ત, ફોન પર જ, ‘મોટા ભાઇ, હું ખૂબ જ ખુશ છું. મેં બીજી વાર લગ્ન કરી લીધાં છે. મોહિત એનઆરઆઇ છે. એને એક દીકરો છે. એક વર્ષનો બાબો. મેં દીકરાને જોયો નથી. એ ત્યાં બ્રિટનમાં છે. 👇👇👇
2
3
19
1,418
મોહિતની પહેલી પત્ની અવસાન પામી છે. મેરેજ પછી ‘હનિમૂન’ પતાવીને મોહિત તો ચાર-પાંચ દિવસમાં જ પાછો ઊડી ગયો છે. હું પણ હવે ગમે ત્યારે ઇંગ્લેન્ડ ચાલી જઇશ...’ આ વખતે તે ખુશ જણાતી હતી. એના વાક્યના અંતે પૂર્ણવિરામની જગ્યાએ મને આનંદનો દરિયો ઘૂઘવતો સંભળાતો હતો. મેં ટકોર કરી, ‘સારું! પણ પરદેશ જાય તે પહેલાં એક વાર મળવા આવી જજે. ફોન કરીને પતાવી ન દઇશ.’ એ મળવા માટે આવી ચડી ઝૂકીને મારો ચરણસ્પર્શ કર્યો રૂમમાં અન્ય દર્દી હાજર હતા, એટલે હું વધુ તો કંઇ કહી ન શક્યો. આટલું જરૂર કહ્યું, ‘સુખી થાજે! અને મને સુખ થાય તેવા સમાચાર બહુ જલદીથી આપજે.’ એ સમજી ગઇ, પછી થનગનાટ ભેર ચાલી ગઇ. એ પછીના જેટલા સમાચારો આવ્યા, તે બધા જ દુ:ખદ હતા. લંડન ગયા પછીનો પ્રથમ ફોન, ‘મોટા ભાઇ, મોહિતે મને છેતરી છે. એનો દીકરો એક વર્ષનો નહીં પણ ચૌદ વર્ષનો છે. મારી ઉંમર કરતાં માંડ આઠ વર્ષ નાનો એ મને ‘મમ્મી’ કહીને બોલાવવાની ના પાડે છે. મને ‘આન્ટી’ જ કહે છે, પણ મોહિતનો આગ્રહ છે કે મારે એને પેટનો દીકરો સમજીને...’ હું સમજી ગયો કે મોહિત કજરીને પત્ની તરીકે નહીં, પણ એના દીકરાની દાસી તરીકે લઇ ગયો છે. કજરીનો બીજો ફોન આવ્યો, ‘મોહિતે મારાથી ઘણું બધું છુપાવ્યું છે. એની પહેલી પત્નીનું અવસાન નથી થયું, પણ મોહિતના માનસિક ત્રાસ અને શારીરિક મારથી કંટાળીને એણે ડિવોર્સ લઇ લીધા હતા. મને પણ ધીમે ધીમે આ વાતનો અનુભવ થવા માંડયો છે, પણ હું ડિવોર્સ લઇને ક્યાં જાઉં? બસ, એક જ ઇચ્છા છે કે મારે એક બાળક થઇ જાય તો એને મોટું કરવામાં મારી જિંદગી પસાર થઇ જાય.’‘એવી ભૂલ ક્યારેય ન કરતી, કજરી.’ મેં મારા ચાર દાયકાના અનુભવનો નિચોડ એને જણાવ્યો, ‘મને તારું ભવિષ્ય સારું નથી દેખાઇ રહ્યું. બાળકના આવ્યા પછી આ સ્વાર્થી પુરુષ કદાચ તને વધુ હેરાન કરશે.’ કજરી ન માની પહેલી વાર એણે મારી સલાહ ન સ્વીકારી. મોહિત કોઇ પણ વાતે બીજા બાળક માટે રાજી ન હતો. એ બ્રિટનમાં રહીને પણ પુરુષપ્રધાન સમાજમાં જીવતો પતિ હતો. એને દીકરો જ ખપતો હતો, જે એની પાસે હતો. હવે બીજા સંતાનનું શું કામ હતું? કજરી સગભૉ બની. મોહિત પાસે હઠાગ્રહ કરીને એણે સંતાનપ્રાપ્તિની માગણી કરી અને મોહિતે ‘ઉપકાર’ કર્યો, પણ ખરો. કજરીનો છેલ્લો ફોન આવ્યો એ મારી ધારણાથી વિપરીત ન હતો : ‘મેં દીકરીને જન્મ આપ્યો છે. મારા જેવી જ રૂપાળી દીકરી છે, પણ મોહિત આ વાતથી ખૂબ જ નારાજ છે. એણે અને એના દીકરાએ મને હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી ઢોરમાર માર્યો છે. મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી, તો મોહિતે કહી દીધું કે હું એની કાયેદસરની પત્ની છું જ નહીં. પોલીસે પણ મને કહ્યું કે મોહિતે અમારાં લગ્નનું બ્રિટનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું જ નથી. અત્યારે હું અને મારી દીકરી પોલીસે કરેલી વ્યવસ્થા મુજબ એક નાની રૂમમાં શિફ્ટ થયાં છીએ. મોહિતે અદાલતમાં કેસ દાખલ કર્યો છે. હું જો હારી જઇશ, તો મને અહીંથી કાઢી મૂકવામાં આવશે. મારી પાસે વકીલના, મારે ખાવાપીવાના કે મારી દીકરીને પાળવાનાયે પૈસા નથી. મોટા ભાઇ, મને માર્ગદર્શન આપો કે હું શું કરું?’ મેં શરૂઆતમાં જ લખ્યું છે ને કેટલીક ઘટનાઓના સાક્ષી બન્યા પછી સંસાર છોડીને સાધુ થઇ જવાની ઇચ્છા થઇ જાય છે.
1
3
152