ASHOK KUMAR, IPS (@akumarips) header
ASHOK KUMAR, IPS (@akumarips) profile picture

IPS /IGP Rajkot Range(SP Rajkot/Jamnagar/Surendranagar/Morbi/Dwarika)Gujrat. Alumnus of Rajasthan University & Delhi School Of Economic(DU).

Rajkot Gujrat India
Joined August 2018
Photo by ASHOK KUMAR, IPS (@akumarips)Photo by ASHOK KUMAR, IPS (@akumarips)Photo by ASHOK KUMAR, IPS (@akumarips)Photo by ASHOK KUMAR, IPS (@akumarips)Photo by ASHOK KUMAR, IPS (@akumarips)Photo by ASHOK KUMAR, IPS (@akumarips)Photo by ASHOK KUMAR, IPS (@akumarips)Photo by ASHOK KUMAR, IPS (@akumarips)Photo by ASHOK KUMAR, IPS (@akumarips)Photo by ASHOK KUMAR, IPS (@akumarips)
ASHOK KUMAR, IPS retweeted
सेवा, समर्पण और त्याग के पर्याय प्रधानसेवक श्री नरेंद्र मोदी जी… #HappyBdayPMModi
685
2,106
71
7,870
1,054,718
ASHOK KUMAR, IPS retweeted
ભારત માતાની સેવામાં ક્ષણ-ક્ષણ સમર્પિત કરનાર વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની અનેકાનેક શુભકામનાઓ પાઠવું છું. વડનગરની પાવન ભૂમિથી લઈને વિશ્વના સૌથી મોટા લોકતંત્રના સુકાની બનવા સુધીની આપની જીવનયાત્રા અથાક પરિશ્રમ, અડગ સંકલ્પ અને રાષ્ટ્રપ્રેમની જીવંત મિસાલ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાથી લઈને દેશના વડાપ્રધાન સુધી… છેલ્લા 25 વર્ષથી જનપ્રતિનિધિ તરીકેની આપની અવિરત સેવાયાત્રા સુશાસન, જનકલ્યાણ અને વિકાસનો સુવર્ણ અધ્યાય બની રહી છે. આપશ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશે ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કર્યો છે. એક તરફ ભવ્ય સાંસ્કૃતિક પુનરુત્થાન અને બીજી તરફ ડિજિટલ ક્રાંતિ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા થકી ભારતે વૈશ્વિક મંચ પર પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિકાસના કેન્દ્રબિંદુમાં રાખી આપે ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને જન-જનનો સંકલ્પ બનાવ્યો છે. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવા અવિરત ઊર્જા પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું. @narendramodi #HappyBdayPMModi
54
187
3
690
9,013
Many many happy returns of the day to our Hon PM sir
રાષ્ટ્રની સુરક્ષા અને જનકલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તેમના નેતૃત્વમાં દેશ સતત પ્રગતિ અને વિકાસના પંથે આગળ વધે તેવી શુભેચ્છા. #GujaratPolice #NarendraModi
1
2
169
Heartfelt birthday greetings to our beloved PM Narendra Modi Ji on his 76th birthday. A true inspiration for the youth, he embodies the spirit of Seva and lives by the unwavering principle of Nation First. May Maa Bharati bless you with a long, healthy and purposeful life, dedicated to the service of the nation. Happy Birthday, Modi Ji! 🇮🇳
156
349
12
2,344
38,300
ASHOK KUMAR, IPS retweeted
વડનગરની ગલીઓથી લઈને લાલ કિલ્લાની પ્રાચીર સુધી... એક તપસ્વીની અવિરત રાષ્ટ્રસાધના! 🇮🇳 ​૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથથી લઈને દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકેની માનનીય શ્રી @narendramodi જીની આ યાત્રા માત્ર ઇતિહાસ નથી, પણ ૧૪૦ કરોડ દેશવાસીઓના અતૂટ વિશ્વાસની જીવંત કથા છે. ​છેલ્લા ૨૫ વર્ષમાં એક પણ દિવસની રજા લીધા વિના, પોતાનો પ્રત્યેક શ્વાસ અને પ્રત્યેક ક્ષણ મા ભારતીની સેવામાં સમર્પિત કરનાર આપણા લોકલાડીલા જનનાયકની આ ગૌરવશાળી યાત્રા આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. #SevaSankalpAbhiyan #AshirwadKaDiya #HappyBdayPMModi
30
244
6
775
12,511
ASHOK KUMAR, IPS retweeted
દીકરીઓના હિત અને સુરક્ષા માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય ! ✔️લગ્ન નોંધણીમાં હવે માતા-પિતાની સહમતી અને જાણ અનિવાર્ય રહેશે. ✔️ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ ૨૦૦૬ના સુધારા સામાજિક માળખાને સુરક્ષિત બનાવશે. ✔️ઓળખ છુપાવીને થતા લગ્નો, છેતરપીંડી અને બળજબરી જેવા ગુનાઓ બનતા અટકશે. ✔️લગ્ન નોંધણી માટે અલગથી પોર્ટલ તૈયાર કરવામાં આવશે. આ બિલ માટે રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. ✔️માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સનાતન પરંપરા અને દીકરીઓના સન્માનની રક્ષા માટે કટિબદ્ધ છે.
67
187
33
735
49,378
ASHOK KUMAR, IPS retweeted
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા રાજ્ય સરકાર પોલીસ ફોર્સને વધુ સ્માર્ટ, વધુ આધુનિક, વધુ શક્તિશાળી બનાવી રહી છે. આ માટે આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. આ દિશામાં આગળ વધતાં ગુજરાત પોલીસ માટે Data Fusion Centre & Centre of Excellence for AI in Policingની સ્થાપના કરવામાં આવશે. આ કેન્દ્ર તમામ મહત્ત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે. આ પ્રોજેકટ માટે બજેટમાં ₹60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં 20 હજારથી વધુ રહેણાંક મકાનો પૂરા પાડવાનું પણ સરકારનું આયોજન છે. #ViksitGujaratBudget #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
4
117
4
205
5,366
ASHOK KUMAR, IPS retweeted
#ParikshaPeCharcha26 के दौरान छत्तीसगढ़ के विद्यार्थियों के साथ हुई बातचीत में नई पीढ़ी का सामर्थ्य देखने को मिला। हमारी यह पीढ़ी जिज्ञासु और संवेदनशील होने के साथ-साथ अत्यंत जागरूक भी है। पढ़ाई और खेलों के बीच संतुलन बनाने से लेकर पर्यावरण संरक्षण और लीडरशिप तक उनकी सोच उनके सवालों में साफ झलक रही थी।
1,106
3,050
89
15,587
3,657,615
ASHOK KUMAR, IPS retweeted
नक्सलियों ने जिस बस्तर को सदियों तक IED और बारूदों के अंधकार में झोंक रखा था, मोदी जी के नेतृत्व में वहाँ की कला, संस्कृति, खान-पान और विरासत वैश्विक पहचान पा रही है। जगदलपुर में 'बस्तर पंडुम' में जनजातीय कला और संस्कृति की समृद्ध विरासत को दर्शाती प्रदर्शनी का अवलोकन किया।
174
1,053
10
2,814
512,469
ASHOK KUMAR, IPS retweeted
LIVE: Foundation stone laying of the Gujarat ATS Office and E-Inauguration of multiple projects to further strengthen state security and public service. nitter.cf/i/broadcasts/1MYxNlwBY…
4
56
118
1,496
ASHOK KUMAR, IPS retweeted
અમરાઇવાડી અને કાગડાપીઠમાં નવા પોલીસ આવાસોનું નિર્માણ જવાનોના જીવનધોરણમાં સુધારો લાવશે, બોડકદેવ પોલીસ સ્ટેશન ગુનાખોરી અને રાષ્ટ્રવિરોધી તત્ત્વો અને ગતિવિધિઓને ડામવા માટે અત્યાધુનિક સંસાધનો પૂરા પાડશે. વિશેષરૂપે, એસ.આર.પી. જૂથ-૨ માં તાલીમ અને ડોગ કેનાલની સુવિધાઓ પોલીસ દળની તપાસ પ્રક્રિયામાં સરળતા ઊભી કરશે. 'સેવા, સુરક્ષા અને શાંતિ'ના મંત્રને ચરિતાર્થ કરતા આ પ્રકલ્પો સાબિત કરે છે કે ગુજરાત સરકાર રાજ્યની સુરક્ષાને મજબૂત કરવા પોલીસ દળના આધુનિકરણ અને તેમના પરિવારના કલ્યાણ માટે કટિબદ્ધ છે.
2
61
144
2,411
આજરોજ રાજકોટ ગ્રામ્યના ગોંડલ વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના દ્વિવાર્ષિક ઇન્સપેક્શન અંતર્ગત કચેરીની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ.. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj @SP_RajkotRural
1
4
14
350
આજરોજ રાજકોટ ગ્રામ્યના ગોંડલ વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના દ્વિવાર્ષિક ઇન્સપેક્શન અંતર્ગત પોલીસ સંમેલન યોજવામાં આવેલ તેમજ પોલીસ અધિકારી/કર્મચારીઓને સારી કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ.. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
1
4
17
626
ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા માટે યોજાનાર ફિઝિકલ પરીક્ષા અંતર્ગત રાજકોટ રેન્જ આઈજીપીશ્રી અશોક કુમાર સર દ્વારા ગોંડલ ખાતે આવેલ SRPF Group 8 ના ગ્રાઉન્ડની મુલાકાત લઈ કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવેલ. @akumarips @GujaratPolice @dgpgujarat @sanghaviharsh
3
43
1,844
ASHOK KUMAR, IPS retweeted
The Air Force Band was exceptional at the Beating Retreat 2026. They performed ‘Brave Warrior’, ‘Twilight’, ‘Alert (Post Horn Gallop)’ and ‘Flying Star’ impeccably. The Sindoor formation was brilliant!
874
6,393
117
55,738
11,406,682
આજરોજ મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને પરેડ ગ્રાઉન્ડ ખાતે સેરેમોનીયલ પરેડનું નિરીક્ષણ કરવામાં આવેલ.. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj
3
34
1,475
આજરોજ મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન પરેડ ગ્રાઉન્ડ ખાતે ડોગ સ્કોડ દ્વારા રજૂ કરવામાં આવેલ કૌશલ્ય.. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj
3
12
318
મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યા માઉન્ટેડ વિભાગ દ્વારા રજુ કરવામા આવેલ કૌશલ્યનું નિરિક્ષણ કરવામાં આવેલ. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj
1
4
10
303
મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડમાં ભાગ લેનાર વિવિધ પ્લાટુન.. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj
5
52
1,866
Annual Inspection- Morbi :: The Ceremonial Parade reflects the discipline, unity, and pride of the Police Force. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj
3
11
339