Collector Chhotaudepur (@collectorcu) profile picture

Official Account of Collector and DM Chhotaudepur

Chhota Udepur, India
Joined July 2016
Photo by Collector Chhotaudepur (@collectorcu)Photo by Collector Chhotaudepur (@collectorcu)Photo by Collector Chhotaudepur (@collectorcu)Photo by Collector Chhotaudepur (@collectorcu)Photo by Collector Chhotaudepur (@collectorcu)Photo by Collector Chhotaudepur (@collectorcu)Photo by Collector Chhotaudepur (@collectorcu)Photo by Collector Chhotaudepur (@collectorcu)Photo by Collector Chhotaudepur (@collectorcu)Photo by Collector Chhotaudepur (@collectorcu)
છોટાઉદેપુરમાં કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. પદાધિકારીશ્રીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં સુચારુ વહીવટ અને વિભાગીય સંકલન અંગે ચર્ચા કરવામાં આવી. @CMOGuj @InfoGujarat #ChhotaUdepur #DistrictCoordinationMeeting
2
13
1,915
“વહીવટીતંત્ર આપના દ્વારે” 🤝 અંતર્ગત કલેક્ટર ગાર્ગી જૈને ધોળીસામેલ ગામની મુલાકાત લઈ નાગરિકોના પ્રશ્નો, સરકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓ અંગે સ્થળ પર જ સંવાદ કર્યો. જરૂરી માર્ગદર્શન અને નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવી. @CMOGuj @InfoGujarat #ChhotaUdepur #JanSeva
17
807
"વહીવટી તંત્ર આપના દ્વારે" કાર્યક્રમ અંતર્ગત ધોળીસામેલ ગામે જિલ્લા કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી સરકારી યોજનાઓની સમીક્ષા કરી અને સ્થળ પર જ ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.
1
1
16
666
"વહીવટી તંત્ર આપના દ્વારે" કાર્યક્રમ હેઠળ જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈને છોટાઉદેપુર તાલુકાના ધોળીસામેલ ગામની મુલાકાત લીધી. ઘરે-ઘરે જઈ યોજનાઓના લાભની ચકાસણી કરી, ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી અને સ્થળ પર ત્વરિત નિકાલ માટે અધિકારીઓને સૂચના આપી. @CMOGuj @InfoGujarat
3
24
1,165
છોટાઉદેપુર નગરપાલિકા ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે 'જનજાતિય ગૌરવ દિવસ' સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય મહિલા સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું.
11
399
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર નગરપાલિકા ઓડિટોરિયમ ખાતે 'જનજાતિય ગૌરવ દિવસ' સાપ્તાહિક ઉજવણી અંતર્ગત ભવ્ય મહિલા સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું. મહિલા સંમેલનમાં જનજાતિય સંસ્કૃતિના ગૌરવ અને મહિલા સશક્તિકરણની ઝાંખી જોવા મળી. @CMOGuj @InfoGujarat
1
1
15
487
“વહીવટીતંત્ર આપના દ્વારે” 🤝 કલેક્ટર ગાર્ગી જૈન અને અધિકારીઓની ટીમ ધોળીસામેલ, તા. છોટાઉદેપુર ખાતે નાગરિકોના પ્રશ્નો અને પાયાની સુવિધાઓ અંગે સ્થળ પર જ સંવાદ કરશે. 📅 19 નવેમ્બર 2026 | 🕔 સાંજે 5:00 કલાકથી @CMOGuj @InfoGujarat #Chhotaudepur #PublicService
12
718
જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી – છોટાઉદેપુર! ✨ 15 નવેમ્બરે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આદિવાસી સંસ્કૃતિ અને ગૌરવની ઉજવણી થઈ. નિહાળો યાદગાર ઝલકો! @CMOGuj @InfoGujarat #JanjatiyaGauravDiwas
2
4
17
591
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ અને ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ઉજવણી અંતર્ગત છોટાઉદેપુરના આંબેડકર હોલ ખાતે ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ યોજાયું. દેશના મહાનાયકોના બલિદાન અને ગૌરવવંતા ઇતિહાસને યાદ રાખી વિકસિત ભારત નિર્માણમાં સહભાગી થવા નાગરિકોને આહવાન. @CMOGuj @InfoGujarat
1
19
1,287
છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાનો 'જનજાતીય ગૌરવ દિવસ' ઉજવાયો CM શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી શ્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં તેમના બલિદાનને બિરદાવવામાં આવ્યું. #JanjatiyaGauravDivas @CMOGuj @InfoGujarat
5
576
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાનો 'જનજાતીય ગૌરવ દિવસ' ઉજવાયો. આ પર્વમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીશ્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાના બલિદાનને બિરદાવ્યું. #JanjatiyaGauravDivas @CMOGuj @InfoGujarat
1
13
666
’જનજાતિય ગૌરવ દિવસ’ સપ્તાહની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર નગરમાં ભગવાન બિરસા મુંડા અને અન્ય મહાનુભાવોની પ્રતિમાઓની સાફ-સફાઈ હાથ ધરાઈ સાંસદશ્રી જશુભાઇ રાઠવા સહિતના મહાનુભાવોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. @CMOGuj @InfoGujarat
2
13
862
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ અને 'જનજાતીય ગૌરવ સપ્તાહ' નિમિત્તે કવાંટ ખાતે જેતપુરપાવી વિધાનસભાનું ‘યુવા સંમેલન’ યોજાયુ.સમેલનમા આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરવામા આવ્યુ. @CMOGuj @InfoGujarat
1
7
575
છોટાઉદેપુર ખાતે ’જનજાતિય ગૌરવ દિવસ’ની સાપ્તાહિક ઉજવણી અને ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આંબેડકર ભવન ખાતે ભવ્ય 'યુવા સંમેલનનું આયોજન કરાયું. યુવાનોએ ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રનિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કરાયુ. @CMOGuj @InfoGujarat
1
6
521
છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલ ‘જનજાતિય ગૌરવ દિવસ’ સપ્તાહની ઉજવણી અંતર્ગત સંખેડા વિધાનસભા યુવા સંમેલન માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી દર્શનાબેન વાધેલાની પ્રેરક ઉપસ્થિતિમાં બોડેલી ખાતે યોજાયુ. @CMOGuj @InfoGujarat #JanjatiyaGauravDivas #BirsaMunda
6
645
🌈 This Children’s Day, let’s inspire young minds to explore, dream big, and grow with confidence. Every child deserves a bright future! ✨ #ChildrensDayIndia #ChhotaUdepur
2
278
✨ Labh Pancham marks an auspicious occasion to resume work with renewed enthusiasm and determination.May this day encourage ethical practices, meaningful achievements, and a spirit of enterprise across our communities. Wishing everyone a blessed Labh Pancham! #ShubhLabhPancham
6
821
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં તા. ૧૨-૧૮ નવેમ્બર દરમિયાન 'જન્જાતિ ગૌરવ દિવસ'ની સાપ્તાહિક ઉજવણી યોજાશે. સાંસદશ્રી અને કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં વિવિધ કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરાઈ. @CMOGuj @InfoGujarat
1
15
1,133
❤️ From childhood memories to lifelong support, the relationship between siblings is filled with countless meaningful moments. May Bhai Dooj be a celebration of mutual respect, encouragement, and the special connections we treasure. Warm wishes on Bhai Dooj! #BhaiDoojGreetings
1
8
686
🌸 A new year brings renewed aspirations and opportunities to make a meaningful difference. May the coming year strengthen our collective journey towards a more inclusive and progressive society. Happy New Year to everyone! #SalMubarak #GujaratiNewYear2026 #NutanVarsh
3
4
35
2,078