Collector Porbandar (@collectorpor) profile picture

Official twitter account of Collector Porbandar.

Porbandar,Gujarat, India
Joined June 2017
Photo by Collector Porbandar (@collectorpor)Photo by Collector Porbandar (@collectorpor)Photo by Collector Porbandar (@collectorpor)Photo by Collector Porbandar (@collectorpor)Photo by Collector Porbandar (@collectorpor)Photo by Collector Porbandar (@collectorpor)Photo by Collector Porbandar (@collectorpor)Photo by Collector Porbandar (@collectorpor)Photo by Collector Porbandar (@collectorpor)Photo by Collector Porbandar (@collectorpor)
Collector Porbandar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની આ વર્ષના બજેટ અંતર્ગત થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠકો યોજવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં આજે શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહિવટ વિભાગની કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરીને આ વિભાગોની પ્રવર્તમાન કામગીરી, બજેટના યોજનાકિય લક્ષ્યાંકો સામે થયેલી પ્રગતિ અને સિદ્ધિઓની વિગતો મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
3
25
77
10,793
Collector Porbandar retweeted
'રાષ્ટ્રીય બંધારણ દિવસ'ની સૌ નાગરિકોને શુભકામના..! ભારતની લોકશાહીનો આધારસ્તંભ, રાષ્ટ્રીય એકતાની શક્તિ અને નાગરિકોના અધિકારોનું સુરક્ષાકવચ એટલે આપણું બંધારણ. આવો, વિશ્વના સૌથી મોટા લોકતંત્રના મજબૂત પાયા સમાન ભારતીય બંધારણના ઘડવૈયાઓના રાષ્ટ્રનિર્માણના સ્વપ્નને સાકાર કરવાના સંકલ્પ સાથે બંધારણીય મૂલ્યોનું ગૌરવ કરીને રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી બનીએ. #ConstitutionDay
1
11
19
2,381
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે માન. રાજ્ય મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક @CMOGuj @arjunmodhwadia @JayantiRavi @InfoPorbandar
1
118
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક @CMOGuj @arjunmodhwadia @JayantiRavi @InfoPorbandar
4
247
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે નવેમ્બર ૨૦૨૬નો જિલ્લા સ્વાગત કાર્યક્રમ @CMOGuj @arjunmodhwadia @JayantiRavi @InfoPorbandar
1
1
6
234
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના વિકાસ થકી 'સ્પોર્ટ્સ હબ' તરીકે ઉભરી રહેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત @CMOGuj @arjunmodhwadia @JayantiRavi @InfoPorbandar
2
189
Collector Porbandar retweeted
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના લક્ષ્યને આ સ્પર્ધામાં ભાગ લેનાર વિવિધ રાજ્યોના પોલીસ ખેલાડીઓએ સાકાર કર્યું છે. તેમણે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવતાં માનનીય વડાપ્રધાનશ્રીના 'ફિટ ઇન્ડિયા'ના મંત્ર સાથે ખેલકૂદના માધ્યમથી સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સ્વસ્થ સમાજ થકી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણની નેમ વ્યક્ત કરી હતી. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષા ક્ષેત્રની સાથે રમતગમતમાં પણ પોતાની પ્રતિભા ઝળકાવનાર નારીશક્તિના સામર્થ્યને બિરદાવ્યું હતું તેમજ નશામુક્ત ભારતના નિર્માણમાં પોલીસ કર્મચારીઓનું યોગદાન મહત્વપૂર્ણ હોવાનું જણાવી, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
12
1
15
527
Collector Porbandar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે આયોજિત તૃતીય ઑલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહીને વિજેતા ટીમોને ટ્રોફી તેમજ વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરીને સન્માનિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રતિયોગીતામાં દેશના 24 રાજ્યો, 4 કેન્દ્રશાસિત પ્રદેશો અને 10 કેન્દ્રીય પોલીસ સંગઠનોની કુલ 38 ટીમો વચ્ચે બેડમિન્ટન અને ટેબલ ટેનિસની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
9
37
2
76
3,835
Collector Porbandar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓની બે દિવસીય ‘ચિંતન શિબિર’નો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો હતો. કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી શોભા કરાંદજે, રાજ્યના શ્રમ-રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સહિત વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ મંત્રીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી આવી ચિંતન શિબિરો ગુડ ગવર્નન્સ માટેનું ‘ટેક-ઓફ પ્લેટફોર્મ’ બની છે તેવો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશની શ્રમ વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શી અને શ્રમિક હિતકારી બનાવવાના સામૂહિક મંથન-ચિંતન માટે આ ચિંતન શિબિર ઉપયુક્ત બનશે. માનનીય વડાપ્રધાનશ્રીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર અપનાવીને દેશમાં કરેલ અનેક સુધારાત્મક પહેલોના સંદર્ભમાં કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રાલય દ્વારા 29 કેન્દ્રીય શ્રમ કાનુનોના એકત્રીકરણ દ્વારા કરેલી 4 નવી શ્રમ સંહિતાને મુખ્યમંત્રીશ્રીએ શ્રમિકોની સામાજિક સુરક્ષા મજબૂત કરવાનું કદમ ગણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ શ્રમિકો માટેની રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત રુપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે, દેશમાં લેબરકોડ લાગુ થવા સાથે જ ગુજરાતે પણ પોતાના નિયમોને અંતિમ રૂપ આપીને અમલી બનાવ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીએ દેશની વિકાસ યાત્રામાં શ્રમ શક્તિના યોગદાનનો મહિમા કરતાં ‘શ્રમેવ જયતે’નો મંત્ર આપ્યો છે ત્યારે ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવામાં શ્રમ શક્તિ પુરક બનશે અને ચિંતન શિબિર એ માટેનું દિશાદર્શન કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ શિબિરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવતા વ્યક્ત કર્યો હતો.
5
32
70
4,604
Collector Porbandar retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'જનજાતિય કલ્યાણ'ના સંકલ્પને સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી બાંધવો સાથે ગાળ્યા 72 કલાક મુખ્યમંત્રીશ્રી દ્વારા આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ, પારંપરિક ભોજન, આદિવાસી સંસ્કૃતિ ઉપરાંત જમીની સ્તરના વિકાસની રૂબરૂ સમીક્ષા રાજ્ય સરકારની આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્થાન અને સશક્તિકરણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. #CMatDahod
5
22
1
52
4,368
Collector Porbandar retweeted
Future-proofing India’s energy efficiency standards through government-led innovation government.economictimes.ind… via NaMo App
7
14
28
3,522
Collector Porbandar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક સંત શ્રી ગુરુ નાનક દેવજીની 557મી જયંતી ગુરુપુરબના પાવન અવસરે ગાંધીનગર જિલ્લાના પોર ગામે આવેલા ગુરુદ્વારા ખાતે પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબના ભાવપૂર્વક દર્શન કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ, એકતા તેમજ રાજ્યના અવિરત વિકાસ માટે વિશેષ અરદાસ કરી હતી. મુખ્યમંત્રીશ્રી ગુરુદ્વારા ખાતે આયોજિત લંગરમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ કરવાના સેવાકાર્યમાં પણ સહભાગી થયા હતા.
3
26
56
3,168
Collector Porbandar retweeted
LIVE: અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં 3જી ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો સમાપન સમારોહ કાર્યક્રમ. nitter.cf/i/broadcasts/2WXZdylXY…
5
24
2
46
4,985
Collector Porbandar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આધ્યાત્મિક સંસ્કૃતિ અને અનંત વિકાસના કેન્દ્ર બનેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
24
1
37
3,791
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સમીક્ષા બેઠક @CMOGuj @arjunmodhwadia @JayantiRavi @InfoPorbandar
2
237
EVM & VVPAT વેરહાઉસનું માસિક નિરીક્ષણ @CMOGuj @arjunmodhwadia @JayantiRavi @InfoPorbandar
1
306
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનહિત સર્વોપરીના ભાવ સાથે વિકસિત ભારતના નિર્માણમાં મહત્તમ યોગદાન આપવા કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત @CMOGuj @arjunmodhwadia @JayantiRavi @InfoPorbandar
5
276
દુર્ગમ નેસડાઓ સુધી પહોંચ્યું પોરબંદરનું આરોગ્ય તંત્ર! દરેક બાળકને પોલિયોનું સુરક્ષા કવચ મળે તે માટે વિશેષ પહેલ @CMOGuj @arjunmodhwadia @JayantiRavi @InfoPorbandar
4
7
352
GSOS પરીક્ષાના સુચારુ અને સફળ આયોજનના ભાગરૂપે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક @CMOGuj @arjunmodhwadia @JayantiRavi @InfoPorbandar
5
920
માન. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક @CMOGuj @arjunmodhwadia @JayantiRavi @InfoPorbandar
1
3
248