Cycle Wallah (@cyclewallah84) header
Cycle Wallah (@cyclewallah84) profile picture

Interested in sustainable development of #Ahmedabad. Advocating for non-motorized commute mediums, #AMTS & #BRTS in city. More about me at @zalaps

Ahmedabad
Joined January 2017
Photo by Cycle Wallah (@cyclewallah84)Photo by Cycle Wallah (@cyclewallah84)Photo by Cycle Wallah (@cyclewallah84)Photo by Cycle Wallah (@cyclewallah84)Photo by Cycle Wallah (@cyclewallah84)Photo by Cycle Wallah (@cyclewallah84)Photo by Cycle Wallah (@cyclewallah84)Photo by Cycle Wallah (@cyclewallah84)Photo by Cycle Wallah (@cyclewallah84)Photo by Cycle Wallah (@cyclewallah84)
It was a honour to be a part of this meeting today with the honourable minister of Sports, Labour & Employment @mansukhmandviya Ji at his office in New Delhi today.
Bi’cycle’ of Fit India! देशभर में साइकिलिंग के प्रति जागरूकता और इसके उपयोग को बढ़ावा देने के लिए bicycle mayors और विभिन्न cycling community के मेरे साथियों के साथ बैठक की। केवल ‘Passion’ नहीं हमें इसे अब ‘Fashion’ के रूप में लाना है। ताकि अधिक से अधिक लोग साइकिलिंग के जरिए एक स्वस्थ जीवन की तरफ बढ़ें।
1
1
11
446
જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી !! 3જો રસ્તો (માફી સાથે ઉમેરું) થોડી તકલીફ વેઠી શકવા તૈયારી હોય તો #BRTS કે #AhmedabadMetro ની આરામયદાયક અને કિફાયતી મુસાફરી કરી શકો છો.
અમદાવાદ રેલ્વે સ્ટેશનના રિક્ષાવાળાઓ કાજલ બહેનને કદાચ પહેલીવાર આ અનુભવ થયો છે, પરંતુ આવું અહીં વર્ષોથી ચાલે છે. અમદાવાદ એરપોર્ટ પર હજી દાયકા- દોઢ દાયકા પહેલા જ રિક્ષાવાળાઓની દાદાગીરી ચાલતી જે પહેલાં GAuto અને હવે ઓલા/ઉબર આવવાથી દૂર થઇ છે. (મારો એરપોર્ટનો અનુભવ અત્યંત મર્યાદિત છે) અમદાવાદ જંકશનની બંને તરફની સીડી ઉતરો ત્યારે આ લોકો આપણા સ્વાગત માટે તૈયાર જ હોય. 'બોલો સાહેબ, બોલો સાહેબ' કરતા લોકો જ્યારે આપણે મીટરનું નામ આપીએ એટલે એમણે જ આપણને આપેલું સાહેબપણું આપણને પૂછ્યા વગર પરત લઇ લે અને મનમાં બે ચોપડે એ જુદું. તો રસ્તો શું? પહેલો રસ્તો: ટ્રેન ડીબોર્ડ કરો અને સીડી નજીક આવો ત્યારે જ ઉબર કે ઓલા, ઓટો કે ટેક્સી બુક કરી લેવાની. આ તમામનું એક લોકપ્રિય પીકઅપ પોઈન્ટ છે જે છે ICICI બેંક ATM જે એસ્કેલેટરની બરાબર બાજુમાં આવેલું છે અને આ બંનેની એપ્સ પર પણ દેખાડે છે. 24 કલાક આ સુવિધા મળે છે એટલે મીટર કે મીટરવગરની ચિંતા નહીં. બીજો રસ્તો: જો સમાન ઓછો હોય અને સાથે ઓછા લોકો હોય અને ઉબર/ઓલા મોંઘા લાગતા હોય તો જરાય રાહ જોયા વગર સ્ટેશનની બહાર નીકળી જવું. મીટર વગરના રિક્ષાવાળાઓ માટે સ્ટેશનની દીવાલ જાણેકે સરહદ છે. આ દીવાલની પેલે પાર બધા જ રિક્ષાવાળાઓ મીટર પર જ આવશે આ મારો અનુભવ સો ટકા સફળ રહ્યો છે. સરકાર અને પોલીસની ભૂમિકા શું: મારું અજ્ઞાન કહે છે કે રેલ્વે સ્ટેશનની દીવાલની અંદર રેલ્વે વિભાગનું રાજ ચાલતું હોય છે એટલે રાજ્ય સરકાર કે ટ્રાફિક પોલીસ આ અંગેના નિયમ-કાયદા બનાવી શકતા નથી. આથી જો મારું અજ્ઞાન ખોટું ન હોય તો રેલ્વે વિભાગે ફક્ત રિક્ષા/ટેક્સીને ડ્રોપ કરવાની જ મંજૂરી આપવી જોઈએ. આ માટે એરપોર્ટ ઉપર IN/OUTની ડીજીટલ વ્યવસ્થા છે એ રીતે પાંચથી સાત મિનીટનો સમય આપવો જોઈએ અને એનાથી વધુ સમય ઓટો સ્ટેશનના પ્રીમાઈસીસમાં રોકાય તો ઓટોવાળાને પાંચ-દસ રૂપિયાનો દંડ થવો જોઈએ. રેલ્વે સ્ટેશનની બહાર રહેવાથી ઓટોવાળાની દાદાગીરી ઓછી થશે અને કમને એમણે મીટર ઉપર આવવું પડશે. કારણકે રેલ્વેની હદની બહાર રાજ્ય સરકાર અને અમદાવાદ ટ્રાફિક પોલીસનો અમલ હોય છે અને આ માટે તેઓ નિયમ બાંધી શકે. (મારા અજ્ઞાન પ્રમાણે) પરંતુ અહીં પણ એક ટ્વિસ્ટ છે. અમદાવાદના એક અન્ય રેલ્વે સ્ટેશન મણિનગરમાં રિક્ષાવાળાઓ સ્ટેશનની હદની બહાર જ ઉભા રહે છે તેમ છતાં મોં માંગ્યું ભાડું માંગે છે. પણ અહીં સુવિધા એ છે કે બે ડગલાં દૂર જ BRTS અને AMTSના મોટા સ્ટેન્ડ છે જેથી આ લોકોને અગેઇન અવોઇડ કરી શકાય છે અને ઓલા/ઉબર તો છે જ. ભલે હું જિંદગીભર વામપંથ વિરોધી રહ્યો છું પણ એ સ્વીકારવું રહ્યું મારી છેલ્લી 2003ની કોલકાતા મુલાકાત સુધી હાવરા સ્ટેશન બહાર પેઈડ ટેક્સીની વ્યવસ્થા જડબેસલાક હતી. ટેક્સીવાળો ભાડા માટે ચૂં કે ચાં કરે તો ત્યાંની પોલીસ એની સખણો કરી જ દે. અને મીટર રીડીંગ પ્રવાસી જાતે કરી શકે અને એ પ્રમાણે ભાડું ચૂકવી શકે એવી સરળતા એ સમયે હતી. બાકી, ભૂતકાળમાં અમદાવાદની બહાર વડોદરા, સુરત કે રાજકોટ જેવા મહાનગરોમાં ઓટોવાળાને 'અમારા અમદાવાદમાં મીટર જ ચાલે હોં!' એવું ઘમંડ તો કોવીડ પછી ઉતરી ગયું છે કારણકે સ્ટેશન તો છોડો હવે માર્ગ પરથી મળતી ઓટોમાં પણ એમનાં માલિકો મીટર નથી હોં એમ કહીને ઉચ્ચક ભાડું માગતા થયા છે. આ બધું જ મેં વ્યક્તિગત અનુભવને આધારે લખ્યું છે. અમદાવાદ રેલ્વે સ્ટેશનેથી ઓટો લેવાનો મારો છેલ્લો અનુભવ ગત વર્ષે ડિસેમ્બરમાં રહ્યો છે. હવે સ્ટેશન રિનોવેટ થઇ રહ્યું છે અને અહીં આવવાના અને અહીંથી જવાના માર્ગો બદલાઈ ગયા છે આથી ઉપરનાં સૂચનોમાં ફેરફાર થઇ શકે છે. નોંધ: ફોટોગ્રાફ પ્રતીકાત્મક છે.
4
5
327
તમારો અવાજ જો અમદાવાદ મ્યુ . કો . સુધી પહોંચતો હોય તો ફીડર બસો માટેની જાહેરાત મેટ્રો માં અને સ્ટેશનો પર થાય એવું કરો. લોકોને ખબર જ નથી કે આવી કોઈ સેવા મળી અહીં છે. માત્ર Photo op અને સોસીયલ મીડિયા પૂરતું ન રહે એ પણ જરૂરી છે.
2
1
49
Build a city for cars and it doesn't work for anybody, including car drivers. 📍 Plaza de Castilla, #Madrid🇪🇸 nitter.cf/i/status/1846551663223…
38
251
58
1,015
100,794
An excellent time-lapse of the crowds from two concerts at Olympic Park being taken home by train. North Americans obsessed with stadium parking please take note – at Sydney, New South Wales
1,192
3,286
1,764
59,209
9,113,429
Traveling in #Ahmedabad metro. I sincerely agree with the thoughts of @kumarmanish9 ji and @cyclewallah84 that the city needs more and more people using public transport to reduce traffic. Yes the car is convenient, but on Saturday evening? No no no
1
2
7
722
Cycle Wallah retweeted
Taylor Swift had her largest concert in Melbourne with 96,000 people and there was no parking provided. Next time someone tells you that "parking is needed" anywhere.
91
695
83
8,886
593,988
Amdavad will end up killing its liveability in the long run by trying too much to appease caaaarwallahs. 😋 At a time, when cities need more investment in public transport & walk infra, they are busy creating a maze of flyovers all over the city. Let’s see what it results into
14
22
3
90
6,567
Replying to @kumarmanish9
That's why @cyclewallah84 is important 😄
1
1
2
109
Santa has regrets 👀🏭
75
460
15
2,124
85,703
Este podría ser tu regalo, ¡pero ni le das...! 😋
10
1
60
2,945
Happy Christmas .... !
37
249
9,328
Cycle Wallah retweeted
It is truly irresponsible of bicycle industry in India that they haven't thought of a solution for longevity of reflectors. Even in new bicycles, they easily come off.
4
3
2
30
2,057
Cars breakdown on the Mumbai-Pune expressway due to burning clutch plates this afternoon 😱 Request to all Punekars, Mumbaikars, prefer public transport, avoid unnecessary travelling on this route. This will worsen the traffic even more, tomorrow. Tomorrow's the real decider. New records will be created, after looking at such scenes. Video received on IG.
Today's traffic on Mumbai - Pune Expressway. Same as yesterday. All eyes on tomorrow.
249
547
108
2,044
2,055,815
New Year | New Start | Coming Soon Need blessings 🙏 #Gujarat | #Sports | #SportsStartup | #SportsToday
1
1
1
7
519
ગુજરાતની ચાર ચાર પેઢીના ઘડતરમાં જેમનો ફાળો છે તેવા જ્ઞાનઋષિ નગેન્દ્ર વિજયનો આજે જન્મ દિવસ છે. જેઓ છેલ્લા ચાર દાયકાથી સફારી મેગેઝિન વડે જ્ઞાન વિજ્ઞાનની અણદીઠેલી ભોમની સફર કરાવી રહ્યા છે. હું એટલો ભાગ્યશાળી છું કે મને નગેન્દ્ર દાદા સાથે ખૂબ નજીકથી કામ કરવાની તક મળી છે.
7
8
99
3,387
Now I’m 1700km away from home. “Pedal For The Planet”, my solo bicycle tour to promote Sustainable Travel, Lifestyle & Mental Health, is my tribute our Incredible Planet. #peoplemakethedifference #bikelife
1
10
242
2
9
1
24
1,017
Cycle Wallah retweeted
Tag your squad and join us to celebrate Pedestrian Day on Dec 11th, Monday, at Laxmi Road from 10am to 8pm. 📆✨ Your Monday just got a whole lot better with fun games, captivating events, interactive installations, guided walks, art on road and so much more! #PedestrianDay
2
15
1
18
1,061
4
4
1
17
3,540