Desur Ahir (@desur777) header
Desur Ahir (@desur777) profile picture

DMF Centre manager હુન્નર આપો દેશ ની બેકારી ભાગી જશે

India
Joined May 2019
Photo by Desur Ahir (@desur777)Photo by Desur Ahir (@desur777)Photo by Desur Ahir (@desur777)Photo by Desur Ahir (@desur777)Photo by Desur Ahir (@desur777)Photo by Desur Ahir (@desur777)Photo by Desur Ahir (@desur777)Photo by Desur Ahir (@desur777)Photo by Desur Ahir (@desur777)Photo by Desur Ahir (@desur777)
बधाई हो भारत! दूरदर्शी प्रधानमंत्री श्री @NarendraModi जी के समर्थ नेतृत्व का यह प्रतिफल है। #VaccineCentury
266
1,786
173
9,706
आप सभी को शरद पूर्णिमा की हार्दिक शुभकामनाएं। #शरद_पूणिॅमा
जब तक ट्रक वहां खड़ी रही, तब तक, ना जाने "कितने लोगों" ने -"गन्ने लूटे" होंगे...?🧐🤔👇 👍जब लोग कहते हैं, की :- "मोदी देश को "मुर्ख" बना रहा है"..l 🧐जब लोग कहते हैं, की:- मोदी तो "अडानी /अम्बानी" और, "टाटा /बिडला" का "एजेंट" है...l🧐 तो - मुझे, उसी -"गन्ने से लदी हुई ट्रक" (3)
1
2
19
💪नोट:-यह पोस्ट मेरी व्यक्तिगत सोच है l अगर किसी को परेशानी हो...? तो - निःसंकोच मुझे ब्लॉक करें, और अपने रास्ते चलते बने।🙏👇 👊"मोदी" से, "लड़ने के लिये":- "मोदी" बनना पड़ेगा l💪👊👇 👍अपने बचपन के दिनों में मैंने पढ़ा था, एक ट्रक पर कई टन "गन्ने", ट्रक से आधे लटकी हुई (1)
8
12
1
64
Desur Ahir retweeted
ગાંધી આશ્રમ રેસ્ટોરેશન પ્રોજેક્ટ
13
189
3
442
બહાર થી નાજુક નમણી દેખાતી સ્ત્રી ને ભગવાને અંદર થી એટલી મજબૂત બનાવી છે કે જરૂર પડે ત્યારે એ એના માં-બાપ નો દિકરો અને પોતાના સંતાન માટે બાપ પણ બની જાય છે,અને એકલા હાથે દુનિયા સાથે પણ લડી જાય છે..! #StrongerForever
12
12
88
#विजयादशमी 'अधर्म पर धर्म की विजय' के प्रतीक विजयादशमी के पावन पर्व की आप सभी को हार्दिक शुभकामनाएँ। 🏹💐💐 Regards Desur Ahir
4
ઇશ્રમ પોર્ટલ પર સુરેન્દ્રનગર જિલ્લાના અસંગઠિત ક્ષેેત્ર સાથે સંકળાયેલા લોકોની રજીસ્ટ્રેશનની કામગીરીમાં કુલ ૧૪૮૦ લોકોનું રજીસ્ટ્રેશન થયેલ છે. જેથી તમામ ભાઇઓ તથા બહેનોને રજીસ્ટ્રેશન કરાવવા નમ્ર અપીલ છે. #eShram @CMOGuj @pkumarias @munjpara_dr @InfoGujarat @Info_Srn @dir_labourGuj
1
11
58
ક્યારેક *સંબધને* નામના મળે છે તો, ક્યારેક *સંબધ* નામના મળે છે .. આ તો એક વાત છે જય શ્રી રામ👏🏻 #Dussehra
2
સમય ને અનુરૂપ સ્થિતી બદલાશે અને બદલાતી સ્થિતી ને સ્વીકારવાની તૈયારી અને તેમાં જીવવાની રીત જ જીવન નો આધાર છે કાયમ માટે જીવન ને સ્થિર રાખવું હોય તો આપણા મહાન ગ્રંથો વાંચો અને જીવન માં ઉતારો ....રામાયણ, મહાભારત અને શિવ પુરાણ ..... #NoBailOnlyJail
1
4
8
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની ઉપસ્થિતિમાં આહીર સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ. @raghubhaiahir @mayabhaiahir @ahir_hansraj @RajshibhaiJ @ProfVala @desur777 @Jogmaya10 @BhammarNandu @dangarbharat @VasanbhaiGAhir – at Veraval, India
2
4
Great pleasure to welcome PM Mette Frederiksen on her first visit to India. Our Green Strategic Partnership is focused on clean technologies and green growth. Our collaboration across sectors is vibrant and dynamic. 🇮🇳 🇩🇰 @Statsmin
552
4,190
65
30,636
દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લઈ PMJAY અને આરોગ્ય વિષયક યોજનાઓનો તમામ વ્યક્તિઓને મહત્તમ લાભ આપવા આરોગ્ય અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી. @CMOGuj @InfoGujarat @pkumarias @JpShivahare @INFOSABARKANTHA @HealthGujarat
5
8
101
કિંમત બંનેની ચુકવવી પડે છે, જરૂર વગર બોલવાની અને ખરેખર જરૂર છે ત્યાં ચુપ રહેવાની....!
“જેમ ઉકળતા પાણી માં પ્રતિબિંબ જોઈ શકાતું નથી, સાહેબ,એવી જ રીતે ક્રોધિત અવસ્થા માં સત્ય ઓળખી શકાતું નથી” – at Gandhinagar, India
15
50
2
696
જગતજનની માં ઉમિયા ના સાન્નિધ્યમાં ગાંધીનગર ખાતે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આયોજીત અભિવાદન સમારોહ કાર્યક્રમમાં સહભાગી થવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. સમાજની સૌ જનતાનો અપાર સ્નેહ અને લાગણી પ્રગટ કરવા બદલ આભાર વ્યક્ત કરું છું.
40
469
9
2,221
પીતળ સરખી પીડિયું હીંગળા સરીખા હાથ, નવરો દીનોનાથ તે દી,બનાવી પૂતળી
1
6
MLA અને MP એ સતત સક્રિય રહેવું પડે છે અને તેથી પરિવારને નિભાવવા લોકપ્રિતિનિધિઓ પગાર/ભથ્થા લે તેમાં કશું ગેરવ્યાજબી નથી પણ ઘણા રાજકારણને “ધંધો” ગણી ક્યાંથી પૈસા મળે તેની ખોજમાં જ સતત રહે છે. આવા લોકો માટે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂનાં ત્યાગની વાત તો “ભેંસ આગળ ભાગવત” સમાન છે.
7
23
1
104